સેક્સ દરમિયાન લાંબા સમય સુધી ટકી રહેવા માટે પુરુષોને ઘણી રીતે પ્રયત્ન કર્યા છે, પરંતુ હજી પણ ઘણા લોકો તેમાં સફળ થયા નથી. વહેલા સ્ખલન અને ઉત્થાનની સમસ્યાઓ પાર્ટનરને સંતોષ પણ નથી આપી શકતા, જે પુરુષ સાથીને બેચેન બનાવી શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે એક ઘરેલુ કામ આવી શકે છે.
હળદર, ઈંડા અને મધ.
એક ઇંડા લો અને અડધા બફાઈ જાય ત્યાં સુધી તેને પકાવો.આદુ પીસી લો અને ત્યારબાદ તેનો રસ કાઢીલો. આ રસ એક ચમચી જેટલો હોવો જોઈએ, બાફેલા ઇંડાને ક્રશ કરો અને તેમાં આદુનો રસ અને એક ચમચી મધ નાખો.
કેવી રીતે કરો સેવન.
દરરોજ રાત્રે આ મિક્સનું સેવન કરો.જોકે,ખાધા પછી તરત જ કોઈ ક્રિયા ન કરો નહીં તો સમસ્યા થઈ શકે છે.
કેવી રીતે કરે છે અસર.
આદુ,ઈંડુ અને મધ ત્રણમાં એવા ગુણધર્મો હોય છે જે સેક્સ ડ્રાઈવમાં સુધારો કરવામાં મદદ કરવાની સાથે સમસ્યાને સુધારવા માટે મદદ કરે છે.
આદુ
આદુને ઔપચારિક ઔષધી માનવામાં આવે છે.તે પરિભ્રમણને વધારે છે અને સેકશુઅલ ઓર્જનમાં રક્ત પ્રવાહમાં સુધારો કરતી વખતે ઇરેક્શનમાં મદદ કરે છે.તેમાં એન્ટી-ઇન્ફ્લમૈટરી ગુણ હોય છે જેમાં ઓછી થતી સેક્સ ડ્રાઇવને બુસ્ટ મળે છે.
ઈંડા
ઇંડામાં વિટામિન બી6 અને બી5 હોય છે તે હોર્મોન સંતુલન અને દબાણને ઘટાડવામાં મદદ કરે છે.આ બંને બાબતો તંદુરસ્ત કામવાસના માટે જરૂરી છે.સાથે ઇંડાથી ઊર્જાનું સ્તર પણ વધે છે, જે લાંબા સમય સુધી ટકી રહેવા મદદ કરે છે.
મધ
મધમાં હાજર બોરોન એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન સ્તરને જાળવે છે. આ કુદરતી ઉંર્જાને ઉત્તેજન આપે છે જે લાંબા સમય સુધી સેક્સ માટે સારું છે.