એક વ્યક્તિ સ્પાઇડર બની ને બાળકોની હોસ્પિટલમાં સફાઈ કરી રહ્યો હતો.આ સાથે, તે હોસ્પિટલમાં બાળકો સાથે આવા ખરાબ કામ કરતો હતો,જે સાભળી ને તમે આશ્ચર્યચકિત થઈ જશો.આ કિસ્સામાં આ વ્યક્તિને 105 વર્ષથી અદાલતે સજા ફટકારી છે.
આ વ્યક્તિની ખરાબ કરતુતની સજા તેના ઉમર કરતા પણ વધારે મળતા તમે પણ હૈરાન થઈ જશો. પરંતુ આવા ગંદા કૃત્યને જોતાં કોર્ટે આ વ્યક્તિ પ્રત્યે કોઈ દયા ન દાખવી અને તેને સખત સજા ફટકારી.
અશ્લીલ વીડિયો બનાવતો હતો.એક વેબસાઇટ ‘ડેઇલી મેઇલ’ અનુસાર, તે વ્યક્તિ સ્પાઇડરમેન બની બાળકોનો અશ્લીલ વીડિયો બનાવતો હતો. અને પછી તે વીડિયો ઓનલાઇન વેચતો હતો. ચાલો અમે તમને જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ જાર્રટ ટર્નર છે અને તે 36 વર્ષનો છે જે અમેરિકાના નેશવિલેમાં રહે છે.
વિડિયો બનાવી અને વેચતો આ વ્યક્તિ બાળકોની અશ્લીલ તસ્વીરો અને આપતિજનક વીડિયો બનાવવાનો દોષી સાબિત થયો છે. ઇન્ટરનેટ પર આ વ્યક્તિએ આવા ધણા વીડિયો અપલોડ કર્યા છે પછી તે પણ લખે છે કે “હું બાળકોને સૌથી વધુ ચાહુ છુ અને આશા છે કે આ વિડિયોઝ જોયા પછી તમને પણ તેમના પ્રત્યે પ્રેમ આવી જશે.
આ વ્યક્તિ 2014 માં સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થયો હતો કારણ કે તેણે સ્પાઇડર મેનનો ડ્રેસ પહેરીને હોસ્પિટલનો ગ્લાસ સાફ કર્યો હતો. તે પછી તેને નેશવિલેમાં સ્પાઇડર મેન તરીકે આળખતા.
પીડિત બાળકોને 20 લાખ રૂપિયા આપવા પડ્યા. કોર્ટે આ વ્યક્તિને 105 વર્ષની જેલ તેમજ 31 હજાર ડોલર (લગભગ 20 લાખ રૂપિયા) નો દંડ ફટકાર્યો છે જે પીડિત બાળકોને આપવામાં આવશે.
આ વ્યક્તિએ તેના પોતાના ઘરના ભોંયરામાં એક નાની 10 વર્ષની બાળકી અને 12 વર્ષના છોકરાનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવતી વખતે તેણે બાળકોની છેડતી પણ કરી હતી. તેણે બનાવેલા આવા તમામ પોર્ન વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ કર્યા હતા.
પોલીસે ટર્નરને તેના દ્વારા અપલોડ કરેલા વીડિયો દ્વારા પકડ્યો છે.ટર્નરે પોલીસથી બચવા તમામ ઈતજામ કરી રાખ્યા હતા, જેના કારણે પોલીસ તેને પકડવામાં મુશ્કેલી પડી રહી હતી.