શુક્ર એ કર્યો ધન રાશિમાં પ્રવેશ, આ રાશિઓ ને થશે જબરદસ્ત લાભ, આવક થશે બમણી

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આજ ના સમય નો દરેક વ્યક્તિ રાશિઓ પર વિશ્વાસ કરે છે અને દરેકે વ્યક્તિ ના જીવન માં રાશિઓ નું મહત્વ પણ ખૂબ હોય છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજ થી શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે,અને એના કારણે થોડી રાશિઓ ને ખૂબ લાભ થવા જઈ રહ્યો છે, અને આ રાશિઓ ખૂબ લાભ થવાના છે.તો જાણીએ કે કઈ એ રાશિઓ છે જેમને જબરદસ્ત લાભ થવા ના છે.

મેષ રાશિ.

તમારા ભાગ્ય ભાવમાં શુક્રનું ગોચર કાર્ય સિદ્ધિ માટે શ્રેષ્ઠ રહેશે. નવા કામ, યોજનાની શરૂઆત થશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમે મહિલા હોવ તો તમારા માટે આ ગોચર ઉત્તમ પુરવાર થશે. વિદેશી વ્યક્તિ કે વિદેશી કંપનીમાં સર્વિસ માટે અરજી કરવા માંગતા હોવ તો લાભ થવાના સારા યોગ છે.જૂના અટવાયેલાં કામ પૂરાં થશે. આજે ફળદાયક દિવસ રહેશે. કોઈ ગુરુ કે સમજદાર વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમને આવનારા સમયમાં માર્ગદર્શન આપશે. આજે બાળકોની સાથે થોડો સમય વિતાવો, તેમને ભણાવો કે તેમની સાથે તમારું જ્ઞાન અને અનુભવ શેયર કરો.

વૃષભ રાશિ.

જરૂરી કામોની યોજના બનાવી શકાય છે.તમારી જવાબદારીઓ પર પૂર્ણ ધ્યાન આપો. જીવનસાથી માટે સમય કાઢો.સ્વાસ્થ્યના મામલામાં સાવચેત રહેવું.તમારી રાશિના સ્વામી તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે.આનાથી તમને માન-સન્માન યશ મળશે પરંતુ સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ વધી શકે છે.ઑફિ સમાં કોઈ કાવતરાનો ભોગ ન બનો એ વાતનું ખાસ ધ્યાન રાખો.ગુપ્ત શત્રુઓથી બચતા રહો. વાહન સાવચેતી પૂર્વક ચલાવવું. કોર્ટ કચોરી કે વિવાદના મામલાથી દૂર જ રહેવું.

મિથુન રાશિ.

કોઇ નકારાત્મક કેસમાં જો તમે ફસયા તો તમે મહત્વપૂર્ણ તક પણ ગુમાવી શકો છો. આજે તમે ન તો નિર્ણય લો અને ન તો કોઈ નિષ્કર્ષ કાઢો.સ્વભાવમાં ગતિ અથવા થોડી ગૂંચવણનો અંદાજ રહેશે.તમારા સાતમા ભાવમાં શુક્રનું આગમન વેપારની દૃષ્ટિએ ઉત્તમ રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે.તમે પ્રેમ વિવાહ કરવા માંગતા હોવ તો લાભ ઊઠાવી શકો છો.શાસન સત્તાનો સહયોગ મળી રહેશે.નોકરી માટે અરજી કરનાર મહિલાઓ માટે આ રાશિ પરિવર્તન વધુ ફાયદાકારક પુરવાર થશે.

કર્ક રાશિ.

તમારા શત્રુભાવમાં શુક્રનું આગમન મિશ્ર ફળ આપશે.અમુક કામમાં અડચણો ઊભી થશે,ગુપ્ત શત્રુ હેરાન કરશે.પરિવારમાં શાંતિ જાળવવાની કોશિશ કરવી.માતા પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું.મોસાળ તરફથી વધુ સહકાર મળશે.વિદેશ યાત્રાના રોગ ઊભા થશે.ભૌતિક સુખોમાં વધારો થઈ શકે છે.તમે આ ગાળામાં કોઈ મોંઘી ચીજ પણ ખરીદી શકો છો.જીવનસાથી સાથે વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી.સ્વાસ્થ્ય સારું રહેશે. સારો ખોરાક પણ મળશે.

સિંહ રાશિ.

તમારા પાંચમા ભાવમાં શુક્રનું આવવું કોઈ વરદાનથી કમ નથી. કોમ્પિટિશનમાં સફળતા મળશે,સંતાન પ્રત્યેની જવાબદારી સારી રીતે નિભાવી શકશો. સંતાન પ્રાપ્તિના પણ યોગ છે.તમે લીધેલા નિર્ણયના વખાણ થશે.સમૃદ્ધ લોકો સાથે તાલમેળ જાળવીને રાખવો.નવા કામ અને નવા વ્યવસાયિક સોદા સામે આવી શકે છે.લોકો સાથે વ્યવહાર કરવાનો દિવસ સારો રહેશે.કોઈપણ નવી ઓફર પણ મળી શકે છે. વિચારવાનું શરૂ કરો,તમારું કાર્ય જલ્દીથી પૂર્ણ થઈ જશે.

કન્યા રાશિ.

રોજિંદા કામ પૂરા કરવામાં કોઈ અડચણ આવશે નહીં. તમે પણ આગળ વધશો. મહત્વપૂર્ણ સભાઓ અને કાર્ય માટે દિવસ શુભ છે. સમસ્યાઓ પણ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. તમારા ચોથા ભાવમાં શુકરના ગોચરથી મકાન-વાહનની ખરીદીના યોગ ઊભા થયા છે. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા વધી શકે છે. કોઈ યોજના પૂરી ન થાય ત્યાં સુધી તેને જાહેર ન કરવી. કડવી ભાષાનો ઉપયોગ ન કરો.યાત્રા માં વાહન ચોરી ના થાય એનું ધ્યાન રાખો.

તુલા રાશિ.

લવ લાઇફમાં ગેરસમજો થઈ શકે છે. કોઈ પણ સંજોગોમાં બેદરકારી દાખવશો નહીં. નોકરી અને ધંધામાં બેદરકારી કે ઉતાવળ ન કરવી.તમારા પરાક્રમ ભાવમાં શુક્રના આગમનથી સાહસ તથા પરાક્રમમાં વૃદ્ધિ થશે.સ્વભાવમાં ઉગ્રતા આવી શકે છે.કાર્ય ક્ષેત્રે વિસ્તાર થશે પરંતુ ભાઈઓમાં મતભેદ વધી શકે છે. ધાર્મિક માંગલિક કામ થશે.વિદેશ યાત્રાના યોગ છે,ભાગ્યોન્નતિ થશે અને અટવાયેલા કામ પૂરા થશે.આજે તમારે કોઈ પણ કાર્યમાં વધુ મહેનત કરવી પડી શકે છે.

વૃશ્ચિક રાશિ.

તમારા ધન ભાવમાં શુક્રનું ગોચર મિશ્ર ફળ આપશે. આકસ્મિક ધન લાભના યોગ છે.આથી કોઈપણ સમજી વિચારીને લીધેલા પગલા સિવય બહાર ન નીકળશો.આંખની તકલીફથી બચવું. પારિવારિક ક્લેશને કારણે થોડા સમય સુધી માનસિક શાંતિ રહેશે,તમારી જાત પર સંયમ રાખવો.આજે તમારા કેટલાક વિચાર કાર્યો પૂરા થશે નહીં.તમે આજે ઘણા પ્રકારના વિચારોમાં સામેલ થઈ શકો છો.તમે પૈસા સંભાળીને રાખો. વ્યવહાર અને રોકાણોની બાબતમાં સાવચેત રહો.

ધન રાશિ.

વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓ પર કાર્ય શરૂ થઈ શકે છે. જીવનસાથી તરફથી સહયોગ અને ખુશી મળશે. લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.આજે કેટલાક વિચારેલા કાર્યો પૂરા થશે.સૂર્ય તમારી જ રાશિમાં એટલે કે તમારા લગ્ન ભાવમાં આવી રહ્યો છે.આનાથી તમારા વૈભવમાં વૃદ્ધિ થશે.માનસિક અશાંતિ રહી શકે છે.આ ઉપરાંત કામ ધંધામાં વૃદ્ધિ થશે અને સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે.વિદ્યાર્થીઓને પરિવર્તનથી લાભ થશે. મહિલા વર્ગે આ ગાળામાં નમ્રતા જાળવી રાખવી.

મકર રાશિ.

દિવસો તમારા માટે સારો છે.સંજોગોનો લાભ લઈને તમે તમારું કાર્ય પૂર્ણ કરી શકો છો.તમને કામ કરવા માં પણ સારું લાગશે. આજે તમને અચાનક થોડી સારી તકો મળી શકે છે.વ્યય સ્થાનમાં શુક્ર જવાથી ખોટી ચીજો પાછળ વધુ ખર્ચ થાય.તમે હરવા ફરવાનો આનંદ માણશો પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.તમારા અમુક કામ થતા થતા અટવાશે પરંતુ હતાશ ન થશો,તેમાં જલ્દી જ સુધારો જોવા મળશે.મહિલાઓ નવી નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા માંગતી હોય તો સારો સમય છે.

કુંભ રાશિ.

મનમાં અચાનક પરિવર્તન આવી શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુસંગતતા રહેશે.દિવસ તમારા માટે સારો છે જીવનસાથી તરફથી આશ્ચર્ય થવાની સંભાવના છે.તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.તમારા લાભ ભાવમાં શુક્રના આગમનથી આવકના વધુ સ્રોત ઊભા થશે.વેપારનો વિસ્તાર કરવાથી ઉન્નતિ થશે. સમાજના લોકોનો સહયોગ મળી રહેશે.સ્વભાવમાં ઉગ્રતા ન આવે એ વાતનું ખાસ ધ્યાન રાખવું.પરિવારનો માહોલ ખુશનુમા રાખવા કોશિશ કરવી.નવદંપત્તિ માટે સંતાન પ્રાપ્તિનો યોગ છે.

મીન રાશિ.

નોકરી અને ધંધામાં અચાનક નિર્ણય લેવા પડશે.નુકસાન પણ થઈ શકે છે.મૂંઝવણ વધી શકે છે. કોઈપણ અનિચ્છનીય નુકસાન માટે તૈયાર રહો.બિનજરૂરી ખર્ચ થવાની સંભાવના છે. કાર્યસ્થળમાં અસ્વસ્થતા અને અસુવિધા થઈ શકે છે.કર્મ ભાવમાં શુક્રના આગમનથી તમારા વેપારનો વિસ્તાર તો થશે જ પરંતુ અડચણો પણ આવશે.થોડા સંઘર્ષથી હતાશ ન થશો.અંતમાં પરિણામ તમારી તરફેણમાં જ આવશે. સરકારી નોકરી માટે અરજી કરવા માટે સારો સમય છે.મહિલા વર્ગે પોતાની જાત પર સંયમ રાખવો.આ સમય તમારા માટે ખૂબ સારો રહેવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here