આમતો દેશ ના જવાનો નું આપણા પર ઘણું એહસાન રહે છે.આજે અમે તમારી સમક્ષ એવોજ એક કિસ્સો લઈને આવ્યા છીએ જે જાણી ને તમે જવાનો પાર ખુબજ ગર્વ થશે.
તો આવો જાણીએ.છત્તિસગઢમાં CRPF જવાનોએ એક વ્યક્તિનો જીવ બચાવીને સોશિયલ મીડિયા પર
લોકોનું દિલ જીતી લીધું છે.
અહીં બીજાપુરના પુસ્કુંટા ગામમાં શનિવારે એક આદિવાસીને ખૂબ જ ઝહેરીલા સાંપે દંશ આપ્યો હતો.
પરંતુ જંગલો વચ્ચે આવેલ આ ગામ સુધી પહોંચવાનો રસ્તો એટલો ખરાબ હતો કે એમ્બ્યુલન્સ ઇચ્છીને પણ તેના સુધી પહોંચી શકે તેમ નહોતી.
તેવામાં CRPFના જવાનો પોતાના ખંભા પર તે વ્યક્તિને લઈને અઢી કિલોમીટર દૂર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા.
અને વ્યક્તિનો જીવ બચી ગયો હતો.આપણ રાયગુડા,પુસ્કુંટા અને બહેગુડા એરિયામાં ડ્યૂટી પર હતા એફ/222 અને બી168 બટાલિયન જવાન.
જવાનોએ આદિવાસી વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડ્યો, સારવાર બાદ ડોક્ટરે કહ્યું,દર્દીની હાલત સારી છે.બે મહિના પહેલા સાપ કરડવાથી વ્યક્તિની પત્નીનું મોત થયું હતું.
છત્તીસગઢ છત્તીસગઢના બીજાપુર જિલ્લાના પુસ્કુંટામાં શનિવારે એક આદિવાસીને સાંપ કરડ્યો હતો.વ્યક્તિનો જીવ બચાવવા માટે સીઆરપીએફના જવાનોએ ખાટલો અને ક છોકરીની મદદથી ડોલી બનાવી.
તેમાં વ્યક્તિને સૂવડાવીને ત્યારબાદ ડોલીને ખભા પર ઉઠાવીને 2.5 કિલોમીટર દૂર એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો.
હકીકતમાં રસ્તાઓ તૂટી ગયા હોવાથી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી ન હતી શકતી.બે મહિના પહેલા સાંપના કરડવાથી વ્યક્તિની પત્નીનું મોત થયું હતું.
અવાપલ્લી પીએચસીથી એમ્બ્યુલન્સ બોલાવી હતી.
સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું કે,શનિવારે એફ/222 અને બી/168 બટાલિયલનના જવાન રાયગુડા,પુસ્કુંટા અને બહેગુડા એરિયામાં ડ્યૂટી પર હતા.
તે દરમિયાન પુસ્કુંટામાં એક આદિવાસીને સાંપે ડંખ માર્યો હતો. કેટલાંક લોકો સાપનું ઝહેર કાઢવા માટે સ્થાનિક ઉપાય શરૂ કર્યા હતા.
જવાનોને આ વાતની જાણકારી ત્યારે મળી ત્યારે તેમને પીએચસી અવાપલ્લીને જાણ કરીને એમ્બ્યુલન્સ મોકલવાનું કહ્યું.ખાડાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી ન શકી.
એમ્બ્યુલન્સ તરત પુસ્કુંટાની તરફ રવાના થઈ, પરંતુ હાઈવેથી અંદરનો રસ્તો ખરાબ હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી ન શકી.વરસાદના કારણે રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હતા.જવાનોએ કહ્યું કે, એમ્બ્યુલન્સ 2.5 કિલોમીટર દૂર હતી.તેનાથી આગળ આવી શકે તેમ ન હતી.
ત્યારબાદ જવાનોએ આદિવાસી વ્યક્તિને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી દીધો.દેશ ના આવા વીર જવાનો ને સત સત નમન છે.
જવાનો ના આ કામથી લોકો ખુબજ પ્રશ્નન થાય હતા.આ તમામ ફોટો સોશિયલ મીડિયા પર ખુબજ વાઈરલ થઈ ગઈ છે.અને લોકો જવાનો પર ખુબજ સુંદર ટિપ્પણી ઓ પણ કરી રહ્યા છે.