આ યુવતીએ કર્યો ચોંકાવનારો ખુલાસો કહ્યું કે સુશાંતસિંહને વિચિત્ર અવાજો સાંભળતાં હતાં, જાણો શુ છે સમગ્ર મામલો

મિત્રો બોલિવૂડ નો એક યંગ એકટર એકાએક ગળે ફાંસો ખાઈ જંપ લાવી દે તે વાત આપણાં ગળે ઉતળે તેમ નથી જેની દરેક ફિલ્મ જીવન ના પ્રોબ્લેમ સામે લડતાં શીખવાડતી હોય તે જ વ્યક્તિ આવું પગલું ભરે ત્યારે નવાઈ લાગે છે મિત્રો દિવસે ને દિવસે હવે આ કેશ ને લઈને નવી કડીઓ સામે આવતી રેહશે. ત્યારે આજેજ એક નવી કડી સામે આવી છે.

જે મુજબ હવે સુશાંતસિંહ ને પેહલાં થીજ અજીબો ગરીબ અવાજો સંભળાતી હોવાનું સામે આવ્યું છે. ફિલ્મમેકર મહેશ ભટ્ટ સાથે કામ કરનાર રાઈટર સુહૃતા સેનગુપ્તાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે મહેશ ભટ્ટે સુશાંતની સતત બગડતી જતી માનસિક સ્થિતિ જોઈને કહ્યું હતું કે તે બીજો પરવીન બાબી છે.

મહેશ ભટ્ટે જ રિયા ચક્રવર્તીને સલાહ આપી હતી કે તે સુશાંત સિંહનો સાથ છોડી દે, સુહૃતાએ કહ્યું હતું કે મહેશની કંપનીમાં જ તે છેલ્લે સુશાંતને મળી હતી અને ત્યારથી તેને સુશાંતસિંહ પર પોતાની રીતે એક નજર નાખી અને તેમાં એવું ખબર પડતી હતી કે તે બહાર થી ખુશ છે પરંતુ અંદર થી ખુબજ દુઃખી છે.

IWMBuzz ના એક આર્ટિકલ પ્રમાણે, સુહૃતાએ કહ્યું હતું, સુશાંત, ભટ્ટસાહેબની પાસે ‘સડક 2’ માં રોલ મળે તેવી શક્યતા લઈને મળવા આવ્યો હતો. મિત્રો જેમ જેમ દિવસો વધતા જશે તેમ તેમ અવનવા વળાંકો આ કેશ ને લઈને આવતાં રેહશે.

સુશાંત બહુ જ બોલકો હતો અને તેઓ ટૂંક સમયમાં મિત્રો બની ગયા. તેની સૂર્ય સાથે જોડાયેલી તમામ વાતો પર સારી પકડ હતી. સુશાંત સિનેમાની સાથે સાથે ક્વૉન્ટમ ફિઝિક્સ પર પણ બોલી શકતો હતો. આખરે તે એક એન્જિનિયર જો હતો.

પરંતુ કોઈ એવી વાત હતી જે તેને નસુવાદેતી ના રડવા દેતી. સુહૃતાએ આગળ કહ્યું હતું, ભટ્ટસાહેબે સુશાંતની સતત મહેનતની પાછળ છુપાયેલી ઉદાસીને ઓળખી લીધી હતી. બિલકુલ એ રીતે જે રીતે તેમણે પરવીન બાબીમાં જોયું હતું.

તેમને ખ્યાલ હતો કે દવા વગર આની કોઈ સારવાર નથી.સુશાંત બહુ જલ્દી ડિપ્રેશનમાં જતો રહ્યો અને રિયા ફસાઈ ગઈ હતી. તેણે પૂરો પ્રયાસ કર્યો કે સુશાંત દવા લે પરંતુ તે ના પાડી દેતો હતો. દવા વગર સુશાંતની હાલત વધારે ખરાબ થતી ગઈ. જો સુશાંતસિંહ એ પોતાની દવા ના છોડી હોત તો હોઈ શકે કે તેઓ આજે પણ આપણાં વચ્ચે હોત.

જ્યારે એક ઝીંદગી ને કેવીરીતે જીવવી તેવું શીખવાડનાર જ જિંદગી થી હારી જાય છે ત્યારે ખુબજ દુઃખ થાય છે. સુહૃતાએ કહ્યું હતું. છેલ્લા એક વર્ષથી સુશાંતે પોતાની બહાર વિશ્વ સાથેના સંપર્કો કાપી નાખ્યા હતાં. રિયા ત્યાં સુધી સાથે રહી, જ્યાં સુધી તે આ સંબંધો નિભાવી શકતી હતી.

એક સમય એવો આવ્યો કે સુશાંતને અવાજો સંભળાવવા લાગ્યા હતાં. તેને લાગ્યું કે લોકો તેને મારવાનો પ્રયાસ કરે છે. એક દિવસ અનુરાગ કશ્યપની એક ફિલ્મ સુશાંતના ઘરમાં ચાલતી હતી. જેમ જેમ સુશાંતસિંહ એ દવા લેવાનું બંધ કર્યું તેમ તેમ તેને કંઈક અલગ અલગ મહેસૂસ થવા લાગ્યું હતું. જાણે કે તેને અલગ અલગ અવાજો સંભળાતા.

મિત્રો સુશાંતસિંહ ના સુસાઈડ કર્યા ના થોડા દિવસો પહેલાં ની વાત છે જ્યારે તેણે રિયાને કહ્યું હતું કે તેણે કશ્યપની એક ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી અને હવે તે તેને મારવા આવશે. ત્યારબાદ રિયાને સુશાંત સાથે રહેવામાં ડર લાગવા લાગ્યો અને તેણે સંબંધો તોડી નાખ્યા. તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.ભટ્ટ સાહેબે તેને કહ્યું હતું કે તે હવે કંઈ જ કરી શકે તેમ નથી. જો તે આ સંબંધમાં રહે છે તો તે તારી માનસિક સ્થિતિ ખરાબ કરી નાખશે.સમય જાણે હવે હાથમાં થી નિકડી ગયો હોય તેમ લાગતું હતું કારણ કે સુશાંતસિંહ પર હવે ડિપ્રેશન ની અસર વધુ પડતીજ થવા લાગી હતી.

રિયાએ સુશાંતની બહેન મુંબઈ આવી ત્યાં સુધી તેની કાળજી રાખી.સુશાંતની બહેનોએ પણ તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કોઈનું સાંભળવા તૈયાર નહોતો. તેણે દવા પણ લેવાનું બંધ કરી દીધું હતું.

છેલ્લાં કેટલાંક મહિનાથી સુશાંતે પોતાને પોતાના જ મગજમાં બંધ કરી દીધો હતો. તે અંધકારમાં કોઈ પહોંચી ના શક્યું અને તે એના ઊંડાણ સુધી ડૂબી ગયો હતો. મિત્રો એવું કહેવાય છે કે સુશાંતને એટલા હદે સુધી ડિપ્રેશનની અસર થઈ કે તેને બીજો કોઈ રસ્તો દેખાયોજ નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top