International

માર્યો ગયો ISIS પ્રમુખ અબુ ઇબ્રાહિમ, પરિવાર સહિત ખુદને બોમ્બથી ઉડાવ્યો

સીરિયામાં અશાંતિનું વાતાવરણ છે. દરમિયાન, યુએસએ કહ્યું છે કે ઇસ્લામિક સ્ટેટ જૂથનો વડા, અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશી સીરિયાના અટમાહમાં યુએસ […]