Janardan Mishra
Politics

રીવા સાંસદ શાળાએ પહોંચ્યા ત્યારે ટોયલેટ હતું ગંદુ, ગ્લોવ્ઝ-બ્રશ ન મળ્યા તો હાથથી કરી સફાઈ

રીવાથી બીજેપી સાંસદ જનાર્દન મિશ્રા હાથ વડે શૌચાલય સાફ કરવા માટે ચર્ચામાં છે. આ ઘટના ગુરુવારે બની હતી, જ્યારે સાંસદ […]