ભારત ભર માં હવે બળજબરી ના કિસ્સાઓ ખુબજ વધી રહ્યા છે. દરેક રાજ્ય માં થી અવારનવાર આવા અનેક કિસ્સાઓ આમે આવી રહ્યાં છે. ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી ને તમે પણ ચોંકી જશો. ન્યૂ ટ્રેન્ડ માં પતિ મોબાઈલ માંથી વિચિત્ર વીડિયો જોઈ અને પત્ની ને એવું કરવા કહેતો હતો જે ખુબજ સરમજનક છે.
હરિદ્વારમાં બ્લૂ ફિલ્મ બતાવીને એક પતિએ પોતાની પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ બનાવવા ઈચ્છતો હતો. વિરોધ કરવા પર પત્નીને બંધક બનાવી લીધી. જ્યારે મહિલાનો ભાઈ ત્યાં પહોંચ્યો ત્યારે પીડિતા બંઘન મુક્ત થઈ શકી છે. જો કે આ હવસખોર ની માનશીકતા શુ હતી તે તો હવે તેજ જાણે પરંતુ પોતાનીજ પત્ની સાથે આવું અભદ્ર કૃત્ય કરવાના વિચારો થી તો એજ જાણવા મળે છે કે આ માણસ કેટલા હદ સુધી પડી ગયેલો છે. આ હવસખોર ને તો એ પણ ભાન નહતું કે જે સ્ત્રી પર તે આ કરવાનું વિચારે છે.તે તેણીજ ધર્મ પત્ની છે.
મળતી માહિતી મુજબ, પીડિતાના ભાઈની ફરિયાદ પર જ્વાલાપૂર પોલીસે પતિ, સાસૂ, સસુર અને દેવરની વિરૂદ્ધ પ્રભાવી ઘારાઓમાં કેસ દર્જ કરી લીધો છે. ઘટના 24 સપ્ટેંબરની હોવાની જાણકારી મળી છે. લક્સર વિસ્તારના એક ગામની રહેનાર મહિલાના લગ્ન 2009 મા થયા હતા. મહિલાએ એક વિકલાંગ પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો. આરોપ છે તે તેમના સાસરા પક્ષ તરફથી હંમેશા દહેજમાં પાંચ લાખની માગ કરી તેનું ઉત્પીડન કરતો હતો.
આ વચ્ચે તેના પતિએ મોબાઈલ ફોનમાં ઘણીવાર બ્લૂ ફિલ્મ બતાવીને અપ્રાકૃતિક સંબંઘો બનાવવા ઈચ્છતા હતા પરંતુ વિરોધ કરવા પર તે બનાવી શક્યો નહીં. પત્ની હંમેશા તેના આ અભદ્ર કારણ પાર નજ પાડતી હતી. પતિ સેક્સ ને લઈને ખુબજ પાગલ હતો પહેલા પણ તે જ્યારે તેના લગ્ન થયા નહતા. ત્યારે પણ અવાર નવાર ઘણી જગ્યાએ સંતાઈ ને તે મોબાઈલ ફોન માં અસ્લીલ વિડ્યો જોતો હતો.
આના પરથી એતો સ્પષ્ટ થઈ જ ગયું હતું કે જે કન્યા ના લગ્ન આ વ્યક્તિ સાથે થયા હતા તે વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિ નહતો તે સેક્સ નો ખુબજ ભૂખ્યો હતો. સેક્સ તેના માથા પર સવાર હતો. તેના મિત્રો તરફ થી મળતી માહિતી મુજબ તે જ્યારે પણ નવરો પડતો ત્યારે તે પોતાના ફોન માં આવા અસ્લીલ ફોટા અને વીડિયો જોતો હતો. કોમળ ફૂલ જેવી કનાય તેના આ આ અશ્લી રૂપ થઈ વંચિત જ નહોતી. તે કન્યા હસ્તે હસ્તે જાણે મોતના મુખમાં આવી ગઈ હતી.
આરોપ છે કે 24 સપ્ટેંબરના રોજ તેમના પતિએ ફરીથી મોબાઈલ ફોનમાં બ્લૂ ફિલ્મ બતાવીને અપ્રાકૃતિક સંબંઘ બનાવવા ઈચ્છતો હતો પરંતુ ના પાડવા પર તેને રૂમમાં બંધક બનાવી લીધી. થોડા કલાકો પછી તેનો ભાઈ ત્યાં આવ્યો ત્યારે તે બંઘનમાંથી મુક્ત થઈ હતી. પીડિતા ના જણાવ્યા મુજબ પતિ સમાગમ ની અવનવી પોઝીશન બતાવી તે અનુસરવા જણાવતો હતો. પરંતુ તેના આ વ્યવહાર થી પત્ની એજ પણ ખુશ નહતી.
પીડિતાના ભાઈએ કોતવાલી જ્વાલાપુર પોલીસને આખી ઘટનાની જાણકારી આપી હતી. કોતવાલી પ્રભારી યોગેશ દેવે જણાવ્યું કે પતિની વિરૂદ્ધ અપ્રાકૃતિક સંબંઘનો પ્રયાસ, મારપીટ, ગાળો એને સાસરા પક્ષ વિરૂદ્ધ ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના દર્શાવે છે કે તમારે લગ્ન પહેલા એક વાર જરૂર સામે પાત્ર ની તાપસ કરવી જોઈએ.