દેશ માં અત્યારે જમ્મુકાશ્મીર ને લઈને સૌ કોઈ વાત કરે છે ત્યારે હવે લોકો ના મનમાં નવો પ્રશ્ન ઉતપન્ન થઈ છે અને એ પ્રશ્ન છે કે જમ્મુકાશ્મીર માં જમીનો ના ભાવ શુ છે જમ્મુ-કાશ્મીર પર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા આર્ટિકલ 370ના તમામ ખંડ લાગૂ ના કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.
જેને રાષ્ટ્રપતિ કોવિંદએ પણ મંજૂરી આપી દીધી છે. મો દી સરકારનાં આ નિર્ણયથી ભલે કોંગ્રેસ અને પીડીપી જેવી પાર્ટીઓ જમ્મુ-કાશ્મીરની જનતા સાથે દગો બતાવી રહી હોય પરંતુ આ નિર્ણય સાથે જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટીના ભાવમાં 50 ટકાનો ઉછાળો થવાની સંભાવના છે.
ખરેખર મોદી સરકારના આ નિર્ણય બાદ હવે ભારતમાં રહેનાર કોઇ પણ ભારતીય નાગરિક જો ઇચ્છે તો તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘર, પ્લોટ, ખેતીની જમીન, દુકાન વગેરે ખરીદી શકે છે. આ પહેલા રાજ્ચનો નિવાસી જ માત્ર સંપત્તિ ખરીદી શક્તો હતો
અને ભારતીયનાં સંપત્તિ ખરીદવા પર રોક હતી. મોદી સરકારનાં આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરનાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં જબરજસ્ત ઉછાળાની આશા સેવાઇ રહી છે. જાણકારો જણાવી રહ્યા છે. અચાનક 50 ટકાનો સુધીનો પ્રોપર્ટની કિંમતમાં ઉછાળો આવી શકે છે.
નવા નિર્ણય થઈ જમીનો ની મંગ વધી શકેછે.એવું કહેવાય છેકે જમ્મુકાશ્મીર મા જમીનો નો ભાવ ખૂબ સસ્તું છે આમ પણ જમ્મુકાશ્મીર માં સમગ્ર દેશભરની તુલનાએ પ્રોપર્ટીની કિંમત્ત ખુબ જ ઓછી છે.
શ્રીનગરનાં પંથા ચોક વિસ્તારમાં હાલમાં 2300 રૂપિયા સ્ક્વેયર ફુટના હિસાબે ઘર મળી જાય છે. જ્યારે આ વિસ્તાર લોકેશનનાં હિસાબે ખુબ જ સારો છે.
પંથા ચોક વિસ્તરમાં સ્ટેડિયમ અને કેન્દ્રીય વિદ્યાલય પણ છે. પરંતુ અહિંયા પ્રોપર્ટીના ભાવ દેશનાં બીજા શહેરો કરતા ખુબ જ ઓછા છે.અગાવ તમે જાણ્યું તેમજ તમામ વિસ્તારો માં પણ આજ પ્રમાણે ના જમીન ના ભાવ છે.
વધુ માં આગડ વાત કરીએ તો ત્યાં જ જમ્મુનાં પક્કી-ઢક્કી વિસ્તારમાં પણ પ્રોપર્ટીના ભાવમાં ભારે ઉછાળાની સંભાવના છે. પક્કી-ઢક્કીની બાજુમાં જ મુબારક મંડી પ્લેસ છે. જ્યાં 40 લાખ રૂપિયામાં 1634 સ્ક્વેયર ફુટનું 6 માળનું ઘર સરળતાથી મળી જાય છે.
જમ્મુ-કાશ્મીરની તુલનામાં દેશના અન્ય શહેરોમાં પ્રોપર્ટીની કિંમત્ત ખુબ જ વધારે છે. ઉત્તર પ્રદેશનાં મેરઠ શહેરમાં પણ જમ્મુ-કાશ્મીરમાં કરતા વધારે પ્રોપર્ટીનો ભાવ છે.જમ્મુમાં પ્રોપર્ટીનાં ભાવ ખુબજ સસ્તા છે
આમ જોવા જઈએ તો ખરેખર જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં બહારનાં લોકો ઘર ખરીદી શક્તા ન હતાં.
જેના કારણે ત્યાં પ્રોપર્ટીનો ભાવ એત નોન-મેટ્રો સિટી કરતા પણ ઓછો હતો. આજની તારીખમાં દેશનાં બીજા ભાગમાં એક નોન-મેટ્રો શહેરમાં ઘરની કિંમત્ત 60 લાખ રૂપિયાની આસપાસ છે. જ્યારે દિલ્હી-મુંબઇ જેવા મેટ્રો સિટીમાં તો ઘરની કિંમત્ત 10 કરોડ રૂપિયા સુધી છે.
એક રિયલ એસ્ટેટના નિષ્ણાંતો અનુસાર પ્રતિબંધનાં કારણે જમ્મુ-કાશ્મીરમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ આગળ વધી રહ્યો ન હતો. પરંતુ જ્યારે હવે તમામ લોકો માટે દરવાજા ખોલી દેવામા આવ્યા છે.ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી પ્રોપર્ટીના ભાવ વધશે.
દેશનાં બીજા ભાગથી લોકો રોકાણ માટે જમ્મુ-કાશ્મીર તરફ વળશે.અને પરિણામે પ્રોપર્ટી ની મંગ વધસે
એ પણ નોંધનિય છે કે, કેન્દ્રની મોદી સરકારએ સોમવારે ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપતા અનુચ્છેદ 370ને સમાપ્ત કરી દીધો છે.
ગૃહમંત્રી અમિત શાહએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ સંસદમાં આ પ્રસ્તાવ મૂક્યો. હવે અનુચ્છેદ 379(3) અંતર્ગત રાષ્ટ્રપતિ જ અનુચ્છેદ 370ને સમાપ્ત કરી શકે છે.
આ માટે જમ્મુ-કાશ્મીર સંવિધાનની ભલામણ કરવાની જરૂર છે.આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર સંવિધાનનાં અનુચ્છેદ 370ને હટાવવા માટે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું કે, રાજ્ય હવે બે કેન્દ્રશાસિત પ્રદેશો- લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં વિભાજન થઇ જશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે પંરતુ લદ્દાખમાં વિધાનસભા નહી હોય.
એવું કહેવાય છે કે જમ્મુ-કાશ્મીરમાં મિલકતના ભાવ 50% ઊછળી શકે છે
ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ જમ્મુ-કાશ્મીર કરતા વધારે ભાવ છે ત્યારેજમ્મુ-કાશ્મીર અંગે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા આર્ટિકલ 370ની તમામ જોગવાઈ લાગુ નહીં કરવાની દરખાસ્ત રજૂ કરી છે. રાષ્ટ્રપતિએ મંજૂરી પણ આપી દીધી છે.
મોદી સરકારના આ નિર્ણયને કોંગ્રેસ અને પીડીપી જેવા પક્ષો ભલે જમ્મુ-કાશ્મીરના લોકો સાથે દગો ગણાવી રહ્યાં હોય પરંતુ આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટીના ભાવમાં 50 ટકાનો ઉછાળો આવી શકે છે. રિયલ એસ્ટેટ એજન્સી લિસાસ ફોરાસના સ્થાપક એમ.ડી. પંકજ કપૂરે કહ્યું કે પ્રતિબંધને કારણે જમ્મુ-કાશ્મીરમાં રિયલ એસ્ટેટનો વેપાર વધતો નહોતો પરંતુ હવે તમામ માટે દરવાજા ખૂલી ગયા છે.
આથી જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રોપર્ટીના ભાવ વધશે. દેશના અન્ય હિસ્સાના લોકો પણ કાશ્મીરમાં રોકાણ માટે આવશે.સસ્તી પ્રોપર્ટી ની માંગ વધવા થી તેના ભાવ માં પણ ચડાવ થઈ શકે છે.
શુ જાણો છો શ્રીનગરમાં આટલાં સસ્તા છે ઘર
આગળ આપણે વાત કરી તેમજ જમ્મુ કાશ્મીરમાં દેશની તુલનાએ પ્રોપર્ટીના ભાવ અત્યંત ઓછા છે. શ્રીનગરના એક વિસ્તારમાં ખુબજ સસ્તા રૂપિયે ચો.ફૂટના ભાવે ઘર મળે છે. જ્યારે આ વિસ્તાર લોકેશનની રીતે શ્રેષ્ઠ ગણાય છે. પંથા ચોક વિસ્તારમાં સ્ટેડિયમ અને કેન્દ્રીય વિદ્યાલય પણ છે. આમ છતાં અહીં આટલા ઓછા ભાવ છે.
બીજી બાજુ જમ્મુના પણ અનેક વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા છે. અહીંના નજીકના વિસ્તારમાં 40 લાખ રૂપિયામાં 1634 ચો.ફૂટનું નું મકાન આરામથી મળી જાય છે. દેશના અન્ય શહેરોની તુલનાએ જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટીના ભાવ અત્યંત ઓછા છે.
શુ જમ્મુમાં પ્રોપર્ટીના ભાવ વધશે
તમે જાણો છો તેમ જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી બહારના લોકો ઘર-જમીન ખરીદી શકતા નહોતા. આથી તેના ભાવ નોનમેટ્રો શહેર કરતા પણ બહુ ઓછા છે. પરંતુ હવે આ જમીનો ની માંગ વધતા આ તમામ પ્રોપર્ટી ની કિંમત પણ હવે વધસે અને અન્ય રાજ્યો ની તુલના માં આવી જશે.