BusinessLife Style

આ હૉટ ગર્લ્સએ 15 વર્ષ ની ઉંમરે છોડ્યું હતું પોતાનું ઘર, અત્યારે ચલાવી રહી છે 7.5 કરોડની કંપની, વાંચી ને તમારું પણ દિલ થઈ જશે ખુશ..

માણસ ના ધ્યેય જેટલા મજબૂત હોય છે તેમને સફળતા પણ એટલીજ મોટી મળે છે તેમના જીવનની દરેક પરિસ્થિતિ ઓ નો સામનો હિંમત સાથે કરવાથી જ આપણે તે બધુ મેળવી શકીએ છીએ જે આપણે મેળવવા ચાહતા હોય આપણે એવીજ એક મહિલા ના જીવન વિશે જણાવવા જઈ રહ્યા છે.

જેમને તેના વિશ્વાસના કારણે આજે 7.5 કરોડ ની કમ્પની બાંધી છે ચિનું કાલા ના જીવન ની કહાની પણ તે લાખો મહિલાઓ માટે પ્રેરણા રૂપ છે જે તેમના જીવન માં કંઈક મેળવવા ઈચ્છો છો તેના માટે અને તેમના પગ ઉપર ઉભી થવા માંગે છે. ચિનું કાલા એ 15 વર્ષ ની ઉમર ની ઉમર માં થી જ પૈસા કમાવા નું ચાલુ કરી દીધી હતું અને તેમને લગભગ 300 રૂપિયા થી તેમના જીવન ની શરૂઆત કરી હતી.

15 વર્ષની ઉમર માજ છોડ્યું હતું ઘર

ચિનું કાલા જ્યારે 15 વર્ષ ની હતી ત્યારે તો કોઈ કારણો સર તેમનું ઘર છોડવું પડ્યું ચિનું કાલા ના અનુસાર 15 વર્ષ ની ઉંમર મા તેમને ઘર છોડવા નું નક્કી કર્યું ત્યારે તેમની પાસે માત્ર 300 રૂપિયા હતા અને બે જોડી કપડાં હતા ચિનું કાલા ના પ્રમાણે 15 વર્ષની ઉંમર માં ઘર છોડવા નો ફેંસલો તેમના માટે ખૂબ અઘરો હતો પણ તેમને હિંમત રાખી અને તેમના ફેસલા ઉપર સક્ષમ રહી ઘર છોડ્યા પછી ચિનું કાલા ને રહેવા માટે જગ્યા મડી પણ તેમને દર દિવસે 20 રૂપિયા આપવા પડતા હતા ચિનું કાલા ના પ્રમાણે ઘર છોડ્યા પછી તે ઘણી ઘભરાયેલી હતી પણ ધીરે ધીરે બધું સારું થઈ ગયું.

ચિનું કાલા પૈસા કમાવવા માટે તે નોકરી ની શોધ માં હતી અને તેવા સમય માં સેલ્સ ગર્લ ની નોકરી મળી આ કામ માં તેમને લોકો ના ઘરમાં જઇ ને સામાન વેચવો પડતો હતો સામાન વેચી ને ચિનું કાલા રોજ 60 રૂપિયા કમાઈ લેતી હતી પણ ચિનું કાલા ને લોકો ના ઘરમાં જઈને સામાન વાંચવો સારું નતું લાગતું કારણ કે લોકો તેમની સાથે સારી રીતે વાત પન નતા કરતા પણ ચિનું કાલા એ તેનું કામ મન લગાવી ને કર્યું.

જેના કારણે તે એક વર્ષ પછી તેમ નું પ્રમોશન થયું અને તેની સાથે ચિનું કાલા બીજી છોકરીઓ ને કામ શીખવાડવા નું ચાલુ કર્યું આ કામ ની સાથે ચિનું કાલા એ બીજું પણ કામ કરવા નું ચાલુ કર્યું જે પાર્ટ ટાઈમ માટે વેટરિંગ નું હતું જેના કારણે તે વધારે પૈસા કમાઈ શકે.

ચાલુ કરી પોતાની કંપની

આવા સમયે ચિનું કાલા એ અમિત કાલા સાથે લગ્ન કરી લીધા વર્ષ 2004 માં અમિત કાલા સાથે લગ્ન કર્યા પછી તેમને મિસેજ ઇન્ડિયા માં હિસ્સો લીધો અને તે મિસેજ ઇન્ડિયા પેકેજ ના છેલ્લા રાઉન્ડ માં તેમની જગ્યા બનાવી લીધી મિસેજ ઇન્ડિયા માં હિસ્સો લીધા પછી ચિનું કાલા નું જીવન માં એક નવો સમય જોવા મળ્યો.

તેમના કરિયર ની સાથે મોડલ ચાલુ કર્યું વર્ષ 2014 માં ચિનું એ ફેશન જવેલરી નું કામ ચાલુ કર્યું અને 6*6 ની જગ્યા માં તેમને દુકાન નાખી તેમને તેમની કંપની નું નામ રૂબન્સ ફેશન એસેસિરિસ રાખ્યું અને ધીરે ધીરે તેમનો બિઝનેશ સફળ થવા લાગ્યો અને તેમને બે વર્ષ ની અંદર તેમના વેપાર ને સારી રીતે સ્થાપિત કરી દીધો.

કરોડની કમાણી કરી

વર્ષ 2016-17 માં તેમને 56 લાખ રૂપિયા ની કમાણી કરી જ્યાં બીજા વર્ષે તેમને કમાણી 3.5 કરોડ થઈ ગઈ ધીરે ધીરે તેમનો વ્યાપાર આગળ વઘ્યો અને હવે તેમની કંપની ની કમાણી 7.5 કરોડ થઈ ગઈ છે એટલુંજ નહીં પણ તેમની કંપની માં 25 વ્યક્તિઓ પણ કામ કરે છે.

15 વર્ષ ની ઉમર માં ચાલુ કરેલ સઘર્ષ એ જ ચિનું ને આજે એક સફળ બિઝનેસ વુમન બનાવ્યું છે અને તે લાખો મહિલા ઓ માટે એક રોલ મોડલ સ્વરૂપે છે ચિનું કાલા ના જીવન થી આપણને ઘણું શીખવા મળે છે જો આપણે પણ ખરાબ પરિસ્થિતિ માં ધ્યેય ને ઉંચો રાખીએ તો આપણને તે બધુજ મળે છે જે અપને ઈચ્છતા હોય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker