પ્રેમ હંમેશા દુઃખ આપે છે અને આ વાત ને એજ સારી રીતે સમજી શકે છે જેમને સાચો પ્રેમ હોય છે. પ્રેમ માં લોકો ઓછા મળે છે અને જુદા વધારે પડે છે. પરંતુ હજુ પણ લોકો પ્રેમ કરવાનું છોડતા નથી,અને આ સાચું છે કે પ્રેમ કર્યો નથી થઈ જાય છે. આ લાઇન તમે કેટલીક ફિલ્મો માં સાંભળી હશે.
પરંતુ ખરેખર માં આવુ જ થાય છે. ખાસ કરીને અન્ય ધર્મ અથવા જાતિના લોકો વચ્ચે આવું થવું બહુજ મુશ્કેલ થઈ જાય છે. આજે અમે તમને આવી જ એક પ્રેમ કહાની વિશે કહેવા જઈ રહ્યા છે.
જેમાં દુઃખ ભરી છે ભારતીય સેના ના જવાન અમે કાશ્મીરી મુસ્લિમ છોકરી ની પ્રેમ કહાની. આને તમારે જરૂર વાંચવી જોઈએ.
દુઃખ ભરેલી છે ભારતીય સેના ના જવાન અને કાશ્મીરી મુસ્લિમ છોકરી ની પ્રેમ કહાની.
આજે અમે જે પ્રેમ કહાની વિશે બતાવીશું આને જાણવા પછી તમારી આંખો આંસુ થી ભરાઈ જશે કારણ કે આ કહાની તમારા દિલ ને સ્પર્શ કરી શકે છે.આપણા દેશ ની સરહદ પર જ્યારે કોઈ જવાન સ્થિત હોય છે
ત્યારે આપણે સુરક્ષિત આપના ઘરથી બહાર નીકળી શકીએ છીએ અને આરામ ની જિંદગી જીવી શકીએ છીએ. આ વાત વર્ષ 2000 ની છે જ્યારે એક 17 વર્ષ ની છોકરો સેના માં ભરતી થયો.
અને તેને કસમ ખાઈ લીધી હતી કે દેશ ની સુરક્ષા માટે હંમેશા સરહદ ઉપર સ્થિત રહશે.
તે છોકરાનું નામ રણજીતસિંહ હતું. અને તેની ટ્રેનિંગ ચાલુ થવા ની હતી ત્યારે તેની પોસ્ટિંગ કાશ્મીર માં થઈ હતી. બુરહની બાનીની હત્યા પછી,રણજિતસિંહ સામે મોટો આરોપ થયો હતો અને બધા કાશ્મીર ના લોકો આ જવાનો પર બહુજ ગુસ્સે થઈ ગયા હતા.
અને એ દરમિયાન પથ્થર મારો પણ ચાલુ થઈ ગયો હતો.
એક મેડિકલ ટીમ પણ આ જવાનો માટે મોકલવામાં આવી હતી. અને કહેવામાં આવ્યું હતું કે આ આરોપ ની સંપૂર્ણ તપાસ કરવામા આવશે. આ પછી રણજીતસિંહ ને ટીમ ની સાથે કાશ્મીરમાં સ્થિત કરવામાં આવ્યા હતા.
જ્યાં તેઓ એક છોકરીને મળ્યા અને બંનેએ એકબીજાને દિલ આપી દીધું હતું.આ રીતે,તેમનો પ્રેમ ચાલુ રહ્યો અને અચાનક સમાચાર આવી કે રણજિતસિંહની પોસ્ટ બદલવામાં આવી રહી છે અને હવે તેઓ ક્યાંક બીજે ડ્યૂટી નિભાવશે.
પરંતુ તેમનો પ્રેમ એટલો ઊંડો હતો કે રણજીતસિંહે લાખો પ્રયત્નો કરીને પોતાનું પોસ્ટિંગ રોકવી દીધું. તેમને 6 મહિના નો સમય મળી ગયો અને જ્યારે ઘર જવાની વારી આવી તો એ પોતાના ઘરે જતા રહ્યા.
ઘરે પાછા ફર્યા પછી,રણજિતસિંહ તેની ગર્લફ્રેન્ડ માટે એક રિંગ પણ લઈ આવ્યા હતા.પછી એક દિવસ જ્યારે જવા માટે સામાન પેક કરી રહ્યા હતા અને તેના પછી પોતાની પ્રેમિકા ને મળવા માટે એક તૂટેલા મકાન માં બોલાવી.
રણજીતસિંહ તેના લગ્ન વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ જ્યારે તે ઘરમાંથી બહાર આવી રહ્યો હતો, ત્યારે લોકો ત્યાં આવી ગયા.
અને બધાને બહુજ સમજાવ્યા પરંતુ લોકોએ તેના પર બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો. તેમને લોકો ને બહુજ સમજાવાની કોશિશ કરી પરંતુ કોઈ સમજવા તૈયાર જ નહતું.
પછી તેમને હવામાં ફાયરિંગ કર્યું અને લોકો ને ફરી સમજાવાની કોશિશ કરી. જ્યારે કોઈ સમજી ન શક્યું તો તેમને પોતે જ ગોળી મારી લીધી અને આ પ્રેમ કહાની જાતે જ ખતમ થઈ ગઈ.
એમાં ભૂલ એ હતી કે એ ભારતીય સેનામાં હતો,અને તેને પ્રેમ મુસ્લિમ છોકરી જોડે થઈ ગયો હતો.