આ દિવસોમાં લોકોના હાર્ટ અટેકથી મરવાની ઘણી ખબરો સામે આવી રહી છે હાલ માં જ પૂર્વ મુખ્યમંત્રિ એનડી તિવારીના બેટો રોહિત શેખર તિવારી ની મોત પણ હાર્ટ અટેક આવના લીધે થઈ હતી.
બતાવી દઈકે રોહિતની ઉમર ખાલી 40 વર્ષ હતી. અને હાલમાં જ ખબર આવી હતી કે ફિલ્મ કામસૂત્ર થ્રિડીની એકટ્રેસ સાયરાની પણ હાર્ટ અટેકથી મોટ થઈ ગઈ હતી.
બતાવી દઈ કે આટલી ઓછી ઉંમરમાં હાર્ટ અટેક આવાથી દર કોઈ હેરાન હતા કે આટલી ઓછી ઉંમરમાં કેવી રીતે કોઈને હાર્ટ અટેક આવી શકે છે.
પરંતુ બતાવી દઈકે હવે ખાલી ઉમર જ નહીં પરંતુ રુટીન લાઈફમાં કરવામાં આવેલા ઘણા એવા કામ છે જેનાથી યુવાઓમાં દિલથી જોડાયેલી બીમારી ઘર કરી રહી છે.
બતાવી દઈકે ભારત દેશમાં લગભગ 2 કરોડથી વધારે લોકો દિલથી જોડાયેલી બીમારીઓથી પરેશાન છો. ગયા વર્ષે એક સર્વે પ્રમાણે દેશમાં દરેક વર્ષે 3 સેકન્ડમાં એક વ્યક્તિની મોતનું કારણ હાર્ટ અટેક જ હોય છે.
એ મોતોમાં 50 ટકા લોકોની ઉમર 50 વર્ષથી વધારે હોય છે તો 25 ટકા લોકો ખાલી 40 વર્ષના હોય છે. તો ચાલો આજે પોતાના આ લેખમ બતાવી કે તે આદત જેના કારણથી લોકો ઓછી ઉંમરમાં પણ આ બીમારીના શિકાર થઈ રહ્યા છે
નશો.
આ દિવસોમાં યુવા ખૂબ ઓછી ઉંમરમાં ધુમ્રપાન અને એલક્હોલનું સેવન કરે છે.ઓછી ઉંમરમાં એ બધાનું સેવન કરવાથી એમને કાર્ડિયોવસ્કૂલર નામની ડીસીજ નો શિકાર બનાવી દે છે
ડૉક્ટરોનું માનીએ તો કાર્ડિયોવસ્કૂલર એક હાર્ટ ડીસીજ ની ગંભીર બીમારીઓ માંથી એક છે જો ઘણા પ્રકારની દિલની બીમારીઓનું કારણ બને છે.
જંક ફ્રુડ.
આ દિવસોમાં યુવાઓ વચ્ચે જંક ફ્રુડનો ક્રેઝ ખૂબ વધારે વધી ગયું છે. ઘરનું ખાવા ખાવાની જગ્યાએ યુવા પેઢી જંક ફ્રુડ પર જ નિર્ભર કરે છે એમના ખાવામાં જો વધારે ઓઇલ અને સ્પાઈસી ફ્રુડ જ હોય છે.
ચાઈનીઝ અને જંક ફ્રુડ ખાવાના લીધે શરીરમાં કેલોરીની માત્રા વધી જાય છે. અને શરીરમાં કેલોરીની માત્રા વધવાથી એનો ખરાબ અસર દિલ પર પડે છે.
વર્ક પ્રેશર.
ભાગદોડી વાળી લાઈફ સ્ટાઈલ અને કામનું ટેન્શન હોવાના લીધેથી લોકો પોતાની ડાઈટ નું સારું ધ્યાન નહીં રાખી શકતા. જેને ચાલતા તે ક્યારે પણ ભૂખ લાગવા પર બહારનું ખાવાની ખાઈ લે છે
બહાર મળવા વાળા જંક ફ્રુડ પર નિર્ભર રહેવાના લીધે અને કલાકો સુધી બેસીને કામ કરવાની લીધેથી એનો સીધો અસર બ્લડ વેસેલ્સ પર પડે છે
અને એજ કારણ છે કે આ દિવસોમાં યુવા ઓછી ઉંમરમાં બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનો શિકાર થઈ જાય છે.
સ્ટેરોયડ.
આ દિવસોમાં યુવાઓમાં બોડી બનાવાનો ખુબ ક્રેઝ છે પરંતુ એમના માટે ઘણા સમય અને મહેનત લાગે છે. પરંતુ જલ્દી બોડી બનાવાની ચાહતમાં યુવા સ્ટેરોયડ ના પણ સેવન કરે છે
અને સાથે જ વધારે ન્યુટ્રીશિયન લે છે. સ્ટેરોયડ ના સેવનથી શરીરમાં ઘણી રીતના બદલાવ હોય છે અને સાથે હાર્ટ એટેકનો ખતરો પણ બની રહે છે.