વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દુનિયામાં દરેક કામ માટે કંઇક કંઇક નિયમો બનાવામાં આવ્યા છે જો કોઈ કોઈ વ્યકિત પોતાના જીવનમાં વસ્તાુ શાસ્ત્રના નિયમો પ્રમાણે કામ કરે છે તો તેના જીવનમાં કોઈ પણ મુશ્કેલી નહિ આવતી અને જીવન ખુશી થી ભરેલો હોય છે.
વાસ્તુ શાસ્ત્ર બતાવામાં આવ્યું છે કે શાદીશુદા સ્ત્રી અને પુરુષ ને કઈ દિશા તરફ સૂવું જોઈએ.જેનાથી તેમની વચ્ચે કોઈ અનબન ની સમસ્યા ઉત્પન્ન ના થાય અને એમના વચ્ચે હંમેશા પ્યાર બની રહે.એવો જાણીએ શાદીશુદાસ્ત્રી અને પુરુષ ને કઈ દિશા સૂવું જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, શાદીશુદા સ્ત્રી અને પુરુષ હંમેશા પૂર્વ દિશામાં સૂવું જોઈએ.કારણકે પૂર્વ દિશા માં સૂર્યદેવ નો વાસ હોય છે જેના લીધે શાદીશુદા સ્ત્રી અને પુરુષ ના જીવન પર નકારાત્મક શક્તિઓનો અસર નહિ થતી અને એમના જીવનમાં ખુશીઓ બની રહે છે
આટલું જ નહિ પરંતુ પૂર્વ દિશામાં સૂવાથી શાદીશુદા સ્ત્રી અને પુરુષ ને સંતાન સુખની પ્રતિ થાય છે અને શાદીશુદા સ્ત્રી અને પુરુષ ના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે
શાદીશુદા સ્ત્રી અને પુરુષ પૂર્વ દિશા સૂવાથી એમના વૈવાહિક જીવનમાં ઘણું સારું હોય છે અને વૈવાહિક જીવનમાં દૈવિક શક્તિઓનું પણ અસર થાય છે જેમના લીધે એમના વૈવાહિક જીવનમાં પ્યાર અને પૈસાની ક્યારે કમી નહિ થતી શાદીશુદા સ્ત્રી અને પુરુષ ને પૂર્વ દિશામાં સૂવાથી પરિવારના વ્યક્તિઓ વચ્ચે પણ સારું માહોલ બની રહે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં સૂવાથી શાદીશુદા સ્ત્રી અને પુરુષ ની કુંડળી માં ચંદ્ર નો પ્રભાવ વધી જાય છે જેના લીધે એમના વૈવાહિક જીવન માં હંમેશા શાંતિ બની રહે છે. ખબર સારી લાગી હોય તો તમારા મિત્રો ને જરૂર શેર કરજો