ઘણીવાર સ્ત્રીઓ વિચારે છે કે તેઓ કોઈપણ રીત થી પોતાની ફિગર ને મેનટેન રાખે, જેથી દરેક પુરુષ ની નજર તેમના પર બની રહે, પરંતુ અમે તમને બતાવી દઈ એ છે કે સ્ત્રીઓ ના થોડાક અંગો એવા હોય છે જેના પર દરેક મર્દ ની નજર બની રહે છે.
આ થોડાક એવા અંગ છે જેને જોતાજ પુરુષ માં સેક્સ ની ભાવના જડપીથી વધવા લાગે છે. સાથે જ આ બોડી ના પાર્ટ મર્દ ને પોતાની બાજુ ખેંચે છે.
પગની આંગળીયો
સ્ત્રીઓ ના પગના તળિયા પુરુષ ને પોતાની બાજુ ખેંચે છે. હાઈ હિલ પેરેલી સ્ત્રીઓ ના પગ પુરુષો ને બહુ આકર્ષિત કરે છે. એના કરતાં પણ પગ ની આંગળીયો માં કલરફુલ નેરપોલીસ પણ લગાવેલી હોય તો શુ કહેવું.
પીઠ
પુરુષો માં સ્ત્રીઓ ની પીઠ ને લઈને પણ વધારે ઉત્સાહ હોય છે. આગળ ની બાજુ થોડી વળેલી પીઠ પુરુષો ને પોતાની બાજુ આકર્ષિત કરે છે. અને જો પીઠ પર કોઈ ટેટુ બનાવેલું હોય તો એ પીઠ ની વાત જ અલગ હોય છે.
ફિગર
દરેક પુરુષ ને ફિટ અને ફાઈન ફિગર વાળી સ્ત્રી જ પસંદ હોય છે. જે સ્ત્રી ઓ નું પેટ બહાર નીકળેલું હોય છે પુરુષ તેનાથી ભાગે છે, પરંતુ જે સ્ત્રીઓ નું પેટ પાતળું હોય છે એ પુરુષો ને વધારે આકર્ષિત કરે છે.
વાળ
સ્ત્રીઓ ના વાળ તેમના એટ્ટીટ્યુડ ને દર્શાવે છે, વાળ તેમના ચહેરા ને પણ બદલાવ આપે છે. પુરુષો ને સ્ત્રીઓ ના વિભિન્ન ડિઝાઈનર વાળ પસંદ આવે છે.
કમર
વધારે પુરુષો ની નજર સ્ત્રીઓ ની કમર પર હોય છે. કમર જેટલી લચીલી હોય તેટલા મર્દ વધારે તેને જોઈને આકર્ષક થાય છે. કહેવાય છે કે પાતળી કમર નો જાદુ પુરુષો પર વધારે ચાલે છે.
મુસ્કુરાહટ
એક સ્ત્રી ની મુસ્કુરાહટ એનું સૌથી મોટું અભિમાન હોય છે. હસતી સ્ત્રીઓ ને જોઈ ને દરેક પુરુષ તેની બાજુ ખેંચ્યો ચાલ્યો જાય છે.
હોઠ
સ્ત્રીઓ ના ગુલાબી હોઠ દરેક મર્દ ને તેની બાજુ ખેંચે છે. કોઈ સ્ત્રી ના ચેહરા ને જોતા જ પુરૂષોનું ધ્યાન સૌથી પહેલા તેના ઉપર જાય છે. અને જો સ્ત્રીઓ એ પોતાના હોઠ પર કોઈ સુંદર લીપસ્ટીક લગાવી હોય તો શું વાત.
સ્તન
મહિલાઓ નું સ્તન એનું એક એવું અંગ છે જે વધારે સેક્સી હોય છે. પુરુષ એની બાજુ સૌથી વધારે આકર્ષિત થાય છે. આ સેક્સ કરવાનો પણ એક બહુ જરૂરી પાર્ટ છે. પરફેક્ટ કવર્ડ શેપ સ્તન ની બાજુ પુરુષ નું ધ્યાન સૌથી વધારે જાય છે.
નાભિ
મહિલાઓ નું નાભિ પુરુષો નું ધ્યાન આકર્ષિત કરે છે. કેટલાક પુરુષ ખૂબ જ વિચિત્ર રીતે જુવે છે. જો કે આ પુરુષો ને પોતાની બાજુ ખેંચે છે. મહિલાઓ ના સેક્સી કપડાં પહેરવાની રીત પણ તેમના નાભિ બતાવવાની રીત પર આધાર કરે છે. અમુક સ્ત્રી ઓ સાડી એવી રીતે પહેરે છે કે લોકો એમની નાભિ જોઈને આકર્ષિત થઈ જાય છે.