આ 10 વાતો જે આખી દુનિયા ને ભારત પાસે થી શીખવા જેવી છે ટચ કરી ને વાંચો

ભારત હજુ વિકાસશીલ દેશ છે. ભારત એ ગંદકી ફેલાવનારો દેશ છે. ભારતમાં મહીલાઓ સુરક્ષીત નથી. ભારતના લોકો બેમાંન અને કરૃપટ છે. ભારતમાં ખાવા પીવાની ચીજોમાં મિલાવટ છે. ભારતની હવામાં પ્રદુષણ છે. સાફ શુદ્ધ પાણી પણ નથી આવું વિચારે છે ફોરેનર (ફીરંગી) એવું વિચારે છે આ સાચું છે વિદેશીઓ આવું જ વિચારે છે ભારત માટે.

આ ફીરંગી ઓ ખોટા નથી એમને આપણે બતાવવું પડશે પણ આ 10 વાતો એમના માટે નથી તમારા માટે છે એટલે જ તમે આપના દેશની બુરાઈ ફીરંગી સામેં ના કરશો કેમ કે આવનાર સમયમાં પુરી દુનિયા ભારતમાં આવશે નવું શીખવા માટે એ રાજ જાણવા માટે કે ભારત કેવી રીતે બન્યું સુપર પાવર વિશ્વાસ રાખજો મીત્રો એવું થવાનું જ છે, અને આ 10 બાબતો જે તમને બતાવા માટે જઇ રહ્યા છે તે તો બધા જ દેશોને ભારત પાસે થી શીખવા જેવું છે.

1. દુનિયા નું સોંથી મોટું લોક તંત્ર

ભારતમાં દુનિયા નું સૌથી મોટું લોકતંત્ર છે બધા દેશો એ શીખ લેવી જોઈએ આજે આપણે ગરીબ છે એ પણ ચાલશે પણ એજ ભારતીય છે જેને 2014 માં સૌથી મોટી ચૂંટણી નું આયોજન કર્યું હતું અને તેમાં 61 કરોડ મતદારોએ ભાગ લીધો હતો બધા ને સાથે રાખીને ચાલવાની તાકાત કોઈ દેશમાં છે તો એ છે ભારત તો ગર્વથી કહો મેરા ભારત મહાન.

2. વાંચવાની આદત

રસિયાના એક સર્વે મુજબ ભારતએ વાચનમાં સર્વ શૅષ્ઠ દેશ છે એક ભારતીય 1 અઠવાડિયામાં 10 કલાક વાંચન કરે છે એ ભલેને પેપર હોય કે વહાટ્સ એપ ના મેસેજ હોય.

3. સયુંકત પરિવાર અનેવડીલો માટે આદર

આ ખૂબીની મહત્ત્વતા જાણવી હોય તો અમેરિકા જાવ ત્યાં 15 વર્ષના છોકરાઓ માબાપનું ઘર છોડી દે છે ત્યાં પરિવાર જેવું કંઈ છે જ નહીં, એના કરતાં ભારત સારું ત્યાં સયુંકત પરિવારમાં લોકો રહે છે તો કહો વડીલોને ઈજ્જત દેવા માટે મેરા ભારત મહાન.

4. ભારત નું ઈસરો

ભારતની સ્પેશ રિચર્સ ઈસરોથી પૂરા વિશ્વને શીખવા જેવું છે. જે ઓછામાં ઓછા બજેટથી મંગળયાન બનાવ્યું, જે એક હોલિવૂડની મુવીના બજેટ કરતા ઓછા બજેટમાં મંગળયાન ભારતના ઈસરોના વૈજ્ઞાનિકો ઘ્વારા બનાવામાં આવ્યું અને તેનું સફળ પરીક્ષણ પણ થયું.

5. શૌચ કરવાની રીત

માન્યું કે દેશના લોકોને શૌચાલય વિશે ટેલિવિઝન ઘ્વારા બતાવવું પડે છે પણ કેવી રીતે બેસવુંએ આપણા પૂર્વજો બતાવીને જ ગયા છે આવું બેસવાથી પેટ પૂરેપૂરું સાફ થાય છે અને આ ફીરંગીઓના ટોઇલેટમાં બેસવાથી પાઈલ્સ જેવી બીમારી થાય છે, વિદેશીઓ સાફ કરવા માટે કાગળનો ઉપયોગ કરે છે અને આપણને ગંદા કહે છે એટલે જ કહેજો મારો દેશ મહાન છે.

6. અતિથિ દેવો ભવ

અમેરિકા પોતાને સુપર પાવર કહે છે તે માનવતા ભૂલીને પોતાના દેશમાં બીજાને સરણાથીઓને ઘુસવા નથી દેતા ત્યારે ભારત જ પોતાની વિશાળ પાંખો ફેલાવી પુરી દુનિયાને માનવતાના પાઠ ભણાવે છે ભારતે અત્યાર સુધી કોઈ પણ દેશ ભારત જોડે સરણ માંગવા આવ્યો હોય તેને બહારનો રસ્તો દેખાડ્યો નથી.

7. ભારત ની વિશિષ્ટતા

ભારત જ એક એવો દેશ છે જ્યાં 70 વર્ષના શાસન દરમિયાન 17 વર્ષ સુધી મહિલા પ્રમુખે સાસન કર્યું છે, અને અમેરિકાએ 1 મહિલા પ્રધાનમંત્રીનું મોઢું પણ નથી જોયું.

8. ઇવેન્ટ મેનેજમેન્ટ

ભારતીયોથી મોટા ઇવેન્ટ મેનેજર કોઈ છે જ નહીં. આપના દેશમાં એક જ ઇવેન્ટમાં 8 કરોડ લોકોને ભેગા કર્યા કુંભ મેળામાં અને આ સદીઓથી ચાલતું આવ્યું છે અને એ પણ કોઈ જ હાદસા વગર.

9. અધ્યામિકતા ધાર્મિકતા

દુનિયા ભરમાં ભારત જ એવો દેશ છે જ્યાં એટલા બધા ધર્મ છે અને બધા જ ધર્મ દેશમાં પવિત્ર માનવામાં આવે છે બધા ધર્મ શાંતિનો સંદેશ આપે છે. મારા દેશમાં શાંતિ સૂકુંન અને પરમાનંદ છે એવું બીજા દેશમાં નથી.

10. જુગાડ

જુગાડએ ભારતીયોને કામ કરવાની રીત છે જુગાડ માટે જો કોઈ નોબેલ ઇનામ આપવાનું હોય તો એ ભારતને જ મળે. MOM એ ભારતનું મંગળયાન મિશન હતું જેનું બજેટ 79 મિલિયન ડોલર અને આવું જ મિશન એ જ ટાઈમમાં અમેરિકાનું હતું તેનું બજેટ 671 મિલિયન ડોલર ભારતએ ઓછા ખર્ચામાં જુગાડના માધ્યમથી મંગળયાનને પૃથ્વીથી મંગળયાન સુધી મોકલ્યું.

તો મિત્રો ભલે આપણે પૈસાથી થોડા ગરીબ છે પણ દિમાગમાં અમીરી જ ભરી છે અને એટલે જ કહેજો એમને ભલે 100 માંથી 99 બેમાન પણ જ્યાં સુધી 1 ઈમાનદાર અમારા ભારતમાં હશે ત્યાં સુધી અમારો દેશ મહાન જ છે જયહિંદ. શેર જરૂર કરજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top