દુનિયામાં ઘણી એવી વસ્તુ ઓ છે,પોતાની સાથે ઘણી નકારાત્મક વસ્તુઓને લઇને આવે છે.એવા માં મનુષ્ય નું જીવન મુશ્કેલીઓ અને દુઃખો ના વાદળો માં ઘેરાયેલું રહે છે.
આજ રીતે મનુષ્યની આદત પણ તેના જીવનમાં સારો અને ખરાબ પ્રભાવ નું કારણ બને છે.
આજ ના આ ખાસ લેખમાં અને તમને મનુષ્યની થોડી એવી આદતો વિશે કહી રહ્યા છે,જે તેને જીવનમાં હંમેશા ગરીબ બનાવી રાખે છે.
અને આમ આ આદતો થી વસ્તુ દોષ પણ આવી શકે છે.
જેના કારણે જીવન માં પરેશાનીઓ આવી શકે છે.એવા માં જો તમે આ આદતો ને સમય રહેતા નથી ત્યાગતા તો એ તમને ખૂબ કંગાલ બનાવી દેશે.
ખાવાનું એઠું મૂકવું
ભોજન ને અન્ન કહેવાય છે.એવા માં ભોજન નું અપમાન કરવાથી માં લક્ષ્મી દુઃખી થાય છે અને હંમેશા માટે ઘર માંથી નીકળી જાય છે.
માટે તમે કોઈ દિવસ ખાવાની થાળી માં એઠું ન મૂકવું,એટલું જ ભોજન લેવું જોઈએ જ જેટલું તમારે જરૂર છે.માટે એવું ન કરવાથી તમારે ગરીબી નો સામનો કરવો પડે છે.
રોડ પર થુકવું
તમે ઘણા લોકો ને રસ્તા પર ગંદકી કરતા અથવા રોડ પર થુંકતા જોયા હશે.એવામાં ના તમારે પણ બીજા વ્યક્તિ જોડે પણ ખરાબ ઇમ્પ્રેશન પડે છે.
પરંતુ એવું કરવાથી વ્યક્તિ નો ચંદ્રમા અને ગ્રહણ નીચે ચાલી જાય છે.જેનાથી સૌભાગ્ય આપણા થી દુર થઇ જાય છે.
જો તમે પણ આવું કરો છો તો જલ્દીથી સાવધાન થઈ જાવ અને આ આદતો ને સુધારી લો નઈ તો આખી જિંદગી તમારે પછતાવું પડશે.
પથારી પર ગંદકી ફેલાવવી
શુ તમે કોઈ દિવસ નોટિસ કરી છે,કૂતરા પણ બેસતા પહેલા પોતાની જગ્યા ને પૂંછડી વડે સાફ કરે છે?પણ આપણે મનુષ્ય આ મામલા માં કૂતરા કરતા પણ પાછળ છીએ.
જયારે પણ આપણે પલંગ માંથી ઉઠીએ છીએ.ત્યારે તેને એવું ને એવુંજ રાખીએ છીએ પણ જો તમે આવું કરો છો તો જણાવી દઈએ કે માં લક્ષ્મી તમારા થી નારાજ થઈ શકે છે.
માટે તમે આ આદતોને સુધારી લો.
પગ પર ધ્યાન ન રાખવું
આજ ની મોર્ડન પેઢી પોતાના ચહેરા ને ચમકદાર અને ગ્લોઇંગ બનાવવા માટે ઘણા પ્રકાર ના બ્યુટી પ્રોડક્ટ્સ વાપરે છે.
પણ એ તે એમના પગ પર ધ્યાન નથી આપતા અને પગ ને ગંદા રહેવા દે છે પગ ને ગંદા રાખવાથી વાસ્તુ દોષ થાય છે અને ક્રોધ ની અવસ્થા બની રહે છે.માટે તમે નિયમિત પગ ને સાફ કરો.
મહેમાન નો આદર ના કરવો
આપણા માંથી ઘણા એવા લોકો છે જે ઘર માં મહેમાન ના આવવાથી ચીડતા હોય છે.પણ મહેમાન ભગવાન નું રૂપ હોય છે.
એટલા માટે જયારે પણ કોઈ મહેમાન તમારા ઘરે આવે તો એમને પાણી પૂછો.આમ કરવાથી એમની નજરો માં તમારું સન્માન વધશે અને માં લક્ષ્મી પણ તમારા થી પ્રસન્ન થશે.અને તમારા ઘર માંથી સંકટ દૂર થશે.
છોડ ની દેખભાળ ના કરવી
જેવી રીતે આપણે જીવીએ છીએ,શ્વાસ લઈએ છીએ ભોજન કરીએ છીએ,એવી જ રીતે છોડ પણ શ્વાસ લે છે અને ધૂપ,હવા,પાણી વગેરે ગ્રહણ કરે છે.
એવામાં જે લોકો છોડો ની દેખભાળ પરિવાર ની જેમ કરે છે,તે આજીવન સુખી રહે છે.