એવુ માનવામાં આવે છે કે છોકરા કરતા છોકરીનો પ્રેમ મજબૂત હોય છે. તેવો સારૂ સ્થળ અને વાતાવરણ જોઈને તેમનો પ્રેમ ઉભરી આવે છે. જ્યારે છોકરાઓ ગમે ત્યારે પ્રેમ વ્યક્ત કરી શકે છે. પણ છોકરા અને છોકરીયોને પોતાનો પ્રેમ દર્શાવવાની જોઈએ.
બધા છોકારા ઇચ્છે છે કે તેમની ગર્લફ્રેન્ડ્ તેમને તેના જેવો પ્રેમ કરે બધો સમય તેમની પાસે વ્યક્ત કરે. પણ બધી છોકરીયો સ્વાભાવ રોમેન્ટિક ઓછી હોય છે. આ ઉપરાંત એક વિચાર એવો પણ આવતો હોય છે કે શું અમારા બંને વચ્ચે યોગ્ય તાલમેલ બેસશે કે નહી.
જયારે પણ વિવાહ ની વાતનું ઉચ્ચારણ થાય છે એટલે સૌથી પહેલા તો પુરુષ તથા સ્ત્રીની જન્મકુંડળી મેળવવામાં આવે છે. જો જન્મકુંડળી મેચ થાય તો જ વિવાહની વાતને આગળ વધારવામાં આવે છે. કારણ કે, લોકોમાં એવી માનસિકતા ઘર કરી ચૂકી છે કે જો યુવક અને યુવતીના જન્મકુંડળી માં ગુણ મળે તો જ તેનું વૈવાહિક જીવન સફળ બને છે.
આ જન્મકુંડળી ઉપરાંત પણ એક વસ્તુ એવી છે જેના પરથી સામેવાળી વ્યક્તિ તમારું જીવનસાથી બનવા યોગ્ય છે કે નહી તે ચકાસી શકાય અને તે છે વ્યક્તિ ના નામનો પ્રથમ અક્ષર. હાલ તમને એવી યુવતીઓ વિશે જણાવીશું જેના નામ નો પ્રથમ અક્ષર એ તથા એસ હોય. આ યુવતીઓ જેની પણ સાથે વૈવાહીક સંબંધે જોડાય છે તેનું જીવન આનંદમયી બનાવી દે છે તથા તેના ભાગ્ય ખુલી જાય છે. તો ચાલો આ બંને વિશે થોડી વિસ્તૃતમાં ચર્ચા કરીએ.
A અક્ષર થી નામ શરૂ થતુ હોય તેવી યુવતીઓ.
વિવાહ ની ગ્રંથિ એ જોડાયા બાદ તે પોતાના પરિવાર ને એક તાંતણે બાંધીને એકસાથે લઈને ચાલવામાં માને છે તથા તેના જીવનસાથી ને ખૂબ જ પ્રેમ કરતી હોય છે.આ યુવતી ના તમારા જીવનમાં પ્રવેશતા જ તમારા જીવનમાં અનેક પ્રકારના પરીવર્તનો સર્જાશે.
જો તમારા જીવનસાથી નું નામ પણ અંગ્રેજી ના આ જ મૂળાક્ષર થી શરૂ થતું હોય તો તમે આ વાતો અવશ્ય અનુભવી હશે. જે યુવતી નું નામ અંગ્રેજી મૂળાક્ષર ના ‘એ’ થી શરૂ થતું હોય તે અત્યંત સાહસી હોય છે. આ યુવતી અન્ય યુવતી કરતાં થોડું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી હોય છે.
આ યુવતી તેના દરેક અગત્ય ના નિર્ણયો લેવામાં મગજ નો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરે છે. આ યુવતી ધર્મ નું પણ અનુસરણ કરનારી હોય છે. તે દરેક ધાર્મિક નીતી-નિયમો નું યોગ્ય રીતે પાલન કરનારી હોય છે.
L અક્ષરથી નામ શરુ થતું હોય તેવી યુવતીઓ.
L અક્ષરો નામવાળી છોકરીઓ માટે પ્રેમ અને રોમાંસ એ બધું હોય છે તે હ્રદય-વિચારશીલ છોકરી હોય છે જે ફક્ત સંબંધોને સારી સાચવી શકે છે પરંતુ સ્વભાવ દ્વારા ખૂબ રોમેન્ટિક હોય છે. જીવનસાથી તેમના લગ્ન જીવનમાં ક્યારેય કંટાળાજનક નથી બનતું.
આવી છોકરીઓ સરળતાથી તેમના જીવનસાથીને પ્રેમ બતાવવા માટે નાની ક્ષણો શોધી લેછે. આ છોકરીઓ, જે ડ્રીમલેન્ડમાં રહે છે, તેમના જીવનસાથીની ખુશીનું ધ્યાન રાખે છે.
N અક્ષરથી નામ શરુ થતું હોય તેવી છોકરી.
N નામવાળી છોકરીઓ માત્ર સભાવ દ્વારા જ રોમાંટીક નથી પણ ખૂબ ભાવનાશીલ પણ છે. પણ તે ખુબજ ભાવના સીલ હોય હંમેશાં પ્રેમની બાબતમાં ભાવના વાળી હોય છે અને જો તેણીને જીવનસાથી તરફથી આવો જ પ્રતિસાદન મળે તો તે ક્યારેક તે રડે છે જ્યોતિષ શાસ્ત્રમાં, તે ખૂબ રોમેન્ટિક ગણવામાં આવે છે. જે લોકો તેની સાથે લગ્ન કરે છે. તે હમેંસા તેમની સાથે ખૂસ રહે છે જો તેમના જીવનસાથી તેમના જેવા રોમેન્ટિક રહે જો તેમના પછી તેમને મનાવવાનું મુશ્કેલ છે.
S અક્ષરથી નામ શરૂ થતુ હોય તેવી યુવતીઓ.
આ વ્યક્તિ જેના પણ સાથે સંબંધે જોડાય છે તેના જીવન માં ખુશહાલી ના માહોલ નું આગમન થઈ જાય છે તથા તેનું સૂતેલું ભાગ્ય પણ આ યુવતી ના આગમન પછી ખુલી જાય છે. આ યુવતી જેના પણ જીવનમાં પ્રવેશે છે તેનું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપૂર બની જાય છે.
જે યુવતી નું નામ અંગ્રેજી મૂળાક્ષર ના ‘એસ’ થી શરૂ થતું હોય તે પોતાના પ્રેમ સંબંધ ને લઈને અત્યંત ગંભીર હોય છે એટલે કે તે પોતાના જીવનસાથી ને ખૂબ જ પ્રેમ કરે છે. તે જે કોઈપણ વ્યક્તિ ને પ્રેમ કરે છે તેને સાચા હૃદય થી અને પૂર્ણ નિષ્ઠા તથા ઈમાનદારી સાથે નિભાવે છે. આ લોકો ને પોતાના જીવનસાથી સાથે બહાર ફરવું ખૂબ જ ગમે છે અને તે પોતાના જીવનસાથી ને ખુશ રાખવા માટે બનતા તમામ પ્રયાસો કરે છે.