રાજસ્થાનના નાગૌરની ઓળખ ગંગા જમુની તાહસીબને કારણે છે જ્યારે તે હાથના સાધનોનું વિશાળ બજાર પણ છે. આ જિલ્લો પાણી ની પ્રાપ્યતા મુજબ ડાર્ક જોન મામવામાં આવે છે.આવી પરિસ્થિઓ માં જો કોઈ ખેડૂત પોતાના ખેતર ને લીલા ક્ષેત્રમાં રૂપાંતરિત કરીદે તો શું કહેશો હિમ્મતરામ બાબુ નામ નો એક ખેડૂત ને લોકો એ પર્યાવરણ કાર્યકર્તા ના રૂપ તરીકે પણ ઓળખે છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા, હિમ્મતરામ સમજાવે છે, ખેતી અને પેડ પોધા લગાવાની પહેલી શિક્ષા દાદી નૈની દેવી પાસે થી મળી દાદી એ 1974 માં માંરા હાથમાથી પૂસ્ટેની ગામ સુખવાશી માં પીપળા નો છોડવો લગાવ્યો હતો. એ વખતે કહેલા દાદી ના બોલ આજે પણ યાદ છે હીમા જ્યારે 1988 માં મારા હાથ થી લગાવેલા એ છોડ ને મોટા રૂમ માં જોયું તો ખુશી નો પાર ના રહ્યો.લાગ્યું કે દાદી માઁ ની પ્રેરણા થી જ આ સંભવ થયું.
આપણા નામ થી અનુરૂપ જ હિંમત રાખતા હિમ્મતરામ એ જિલ્લા માં 3 લાખ 10 હજાર થી પણ વધારે છોડ લગાવામાં સફળતા પ્રાપ્ત કરી. એમાંથી 80 થી 90 છોદવા મોટા થઈ વૃક્ષ બની ગયા હતા. આ ઉપરાંત હિમ્મતરામ એ એક સુખગ્રથ ગામ હરીમાં માં 1999 માં દેવું કરી ને 34 વિગા જમીન ખરીદી અને તેમાં ખેતી કરવાને સાથે સાથે 16 હજાર થી પણ વધારે વૃક્ષ લગાવ્યા. આજે આ ગામ પોતાના નામ ને અનુરુપ હરિ માઁ મતલબ કે હરિ-ભરી ધરતી માઁ ની જેમ બની ગયું છે.
હિમ્મતરામ કહે છે, રાજસ્થાન ના મરુસ્થલીય ખેતરો માં સ્થાનિક વૃક્ષ લગાવી ખેડૂત પોતાની આવક વધારી શકે છે. મારી જાણકારી મુજબ તો ખેતર માં જેટલા વધારે ખેજળી ના વૃક્ષ હશે, ખેડૂત એટલોજ ખુશ હશે. ખેજડી તો મારૂંધાર ની જીવન રેખા છે. મેં તો મારા 6 વિગા ના એક બીજા ખેતર માં ખેજડી અને દેશી બબુલ ના ઓછામાં ઓછા 400 વૃક્ષ વગર કોઈ ખર્ચે વરસાદ ના પાણી થી ઉગાડ્યા છે. અના કરતા ખેતર માં કુમઢ, લીમડો,કૈર,દેશી,બેર,ગુંદા,રોયના,ખજૂરીયા,દેશી બબુલ,ઝળકી,અડવા,જેવા સ્થાનીય વૃક્ષ ને પણ લગાવ્યા છે. વૃક્ષ લગાવામાં ખર્ચ ઓછો છે,આ અલગ વાત છે કે તેને બચાવી રાખવા માટે મહેનત બોવ કરવી પડે છે. વૃક્ષ તમારા ખેતર ની સંખ્યા માં વધારો કરી આપે છે. ખેજડી તો પાક ને હેજ સ્નેહ આપે છે. નુકસાન નથી કરતી.આ કરણ છે કે મારા ખેતરો ની માટ્ટી સોનુ આપે છે.
તમે વિચારી રહ્યા હશો કે જ્યારે ખેતર માં હજાતો વૃક્ષ હોય છે તો ખેતી થી ઉપજ કેટલી થતી હશે.પરંતુ તમે જાણશો કે ઉપજ માં કોઈ કમી નથી થતી તો આચર્ય થશે. હિમ્મતરામ પોતાના ખેતર માં આટલા વૃક્ષ ની જમીન છોડી ને ખેતી કરે છે અને દર વર્ષ 80 થી 100 કૅવિંડલ ઘવ 50 થી 60 કૅવિંડલ બજાર ઉત્પાદન કરે છે. આ વૃક્ષો ની છાયા તરે તેમને 100 ક્વિન્ટલ મગ અને 25 ક્વિન્ટલ તેલ પણ મળે છે.
ધરતી માતા અને ખેડૂત જમીન-પુત્ર છે. એક પુત્ર જે માઁ નું દૂધ પીવે છે,તેનું ઋણ કેવીરીતે ઉતારે, આ વિચારવાની વાત છે. એક અનુમાન ની અનુસાર, નાગૌર માં લગભગ 45,000 બોરવેલ કનેકશન છે. જે ખાલી ખેતી માટે છે. આ રોજ બેસુમાર પાણી ધરતી ની શોધ થી બેચેન છે. હિમ્મતરામ કહે છે કે એક કનેકશન મારી પાસે પણ છે. પરંતુ બહુજ ઓછા આવા કૃષિ ખેતરો હશે,જ્યાં 100 થી 250 વૃક્ષ ઉગાડેલા હશે વધારે વૃક્ષો તો પ્રાકૃતિક રૂપ થી જ ઉગેલા હશે.
હિમ્મતરામ નું કહેવું છે કે પશ્ચિમી સભ્યતા ની અધળી દોડ માં આપણા ખેડૂતો પણ ઓછા થઈ રહ્યા છે. ધરતી ની કોખ માંથી પાણી ખેંચવાના માસીનો તો બહુ છે. પરંતુ ઉપર વાદળમાંથી પાણી વરસાવાના મશીનો નથી. આ કામ ને તો વૃક્ષ જ યોગ્ય રીતે કરે છે.
જ્યારે ખેડૂત ચોખા, ટેલેબીયા, કઠોર અને રોકડ પાક માટે હજારો વર્ષ થી સચિત ભૂ-જળ નું દોહન કરી ને પણ વૃક્ષ પનપાને માં કામિયાબ નથી થાય. તો આ માતૃ ઋણ થી મુક્ત કેવીરીતે થશે ? આપડે બધા સ્વાર્થી થતા જઈ રહ્યા છે. ખેડૂત ને તો અન્નદાતા કહે છે,પરંતુ વૃક્ષ તો પ્રાણદાતા છે. આજે જ્યારે એક સમજદાર પ્રાણી જ બીજા ના પ્રાણ લઈ રહ્યા છે તો એ ખેડૂત કહેવાને લાયક નથી રહ્યો.
પ્રાકૃતિક રીતે થી ખેજડી પનપાને નો રસ્તો શોધ્યો.
હિમ્મતરામ બાબુ એ ખેજડી ના પાકેલા ખોખા ને બકરીઓ ને ખવડાવ્યું. જ્યારે બકરીઓ એ માગણી કસરી તો તેને સુરક્ષિત રાખી દીધું. પહેલી વરસાદથી પહેલા મોટો ખાડો તૈયાર કરી ને રાખ્યો. દરેક ખાડા માં ત્રણ ચાર મીંગણિયા રાખી દીધી. સાથે જ કેરા ના બીજ નાખી દીધા. માર્ચ, જુલાઈમાં સિંચાઈ કરી, એ પણ નભાપત્ર ના પાણી થી, કારણ કે પહેલા વરસાદ સુધી છોડવા બચી શકે, આ છોડવાને ટેક્ટર અને હલ થી બચાવ્યા.
ખેજડી ખેડૂતો ની આજીવિકા છે. જીવન રેખા છે. મારૂંધાર નું કલ્પવૃક્ષ છે. જે પાક ને છાયો આપે છે. તેના મૂળ માં લેગ્યુમીનોસી છોડ ની ભાતિ, ‘રાઈજોબિયમ’ જેવા ફાયદાકારક જીવનું હોય છે.
જ્યાં વિલાયતી બબુલ ની છાયા નીચે અને બહુ દૂર સુધી ઉપજાવ ભૂમિ આકાર જોવા મળે છે. અને ખેજડી ના નીચે ‘બમ્પર ઉપજ’ મળે છે. ખેજળીની આયુષ્ય 300 વર્ષ સુધી હોય શકે છે. એ કહે છે કે મેં જ્યારે ખેતર ખરીદ્યું, ત્યારે ખેજડી ના માત્ર 14 વૃક્ષ હતા, આજે 2000 થી પણ વધારે વૃક્ષ છે, કારણ કે ખેજડી પર જળવાયું પરિવર્તન નો દુરપ્રભાવ ઓછો થાય છે.
વૃક્ષો થી થાય છે ગણા બધા ફાયદા.
વૃક્ષો થી તાપ,વરસાદ ની સીધી બોછાર અને માટી ના ઉડવાથી પાક નો બચાવ થાય છે. વૃક્ષો ની મિમજર પર તીતલીયા,ભોરે,અને કીટ બેસીને પાક માં વધારો કરે છે. પત્તિઓ થી ખાદ્ય બને છે. વૃક્ષ ના મૂળ ઊંડા જાય છે. એટલા માટે તેમાં કોઈ પ્રકાર ના તકરાહટ નો સવાલ જ નથી ઉઠતો.
જ્યાં એક બીજો ખેડૂત પશુ-પક્ષીઓ થી પાક ને બચવાના ચક્કર માં તરબંદી, કીટનાશકો,ના છટકાવ અને નિગરાની પર છોડી દે છે.એમજ હિમ્મતરામ કૃષિવાનીક માં આખા ખેતર માં વૃક્ષો પર જગ્યા જગ્યા એ માટી ના 250 વાસણો લટકાવીને રાખે છે.
એ કહે છે કે માટી ના વાસણોમાં પાણી પી ને પાક ને બગાડનારા પક્ષીઓ ના ભાગ્ય થી ભગવાન મને પણ આપે છે.પાંખો વડે જેટલું ખાય છે તે જ પ્રમાણમાં, તેઓ ખાતર પણ આપે છે. આટલું જ નહીં હાનિકારક કીડા-મંકોડા ને પણ આ પક્ષી ખાઈ જાય છે. આટલા પક્ષીઓ ના હોવાના કારણે પણ તેમના ખેતર માં પાક હંમેશા ભરપૂર થાય છે. તેમના ખેતર માં તો એકલા 300 મોર નું પણ રહેઠાણ છે. બીજા પક્ષીઓની તો ગણતરી જ નહીં. તેમને એ 20 કિલો ચોખા ખવાડાવે છે.
હિમ્મતરામ નો ઉત્સાહ જોવા લાયક છે. પરિવાર ભલે શહેર માં રહેતો હોય એ આખો દિવસ મહેનત કરી ને રાત્રે ખેતર માં આવી ને સુઈ જાય છે. આજે પણ એ એક 100 કિલો વજન ની બોરી ને ઉઠાવી લે છે.
સોસિયલ વર્કર પણ છે હિમ્મતરામ.
હિમ્મતરામ એ 2000 નસેડીઓ ને વ્યસન થી છુટકારો આપ્યો છે. અત્યાર સુધી, 215,000 થી વધુ બાળકો દિવાળી પર ફટાકડા નહીં ફોડવાની શપથ લેવડાવી છે. મોર, હરણ અને ચિંકારાના શિકારીઓ સામે મોરચો ખોલીને,પોતાના ખર્ચ થી 28 કેશો લડ્યા અને 16 ને જેલ કરાવી. 1570 ઇજાગ્રસ્થ ચીકાર અને 772 મોર ને ઈલાજ પછી જંગલ માં છોડ્યા. એ વન રક્ષક,વન પ્રહરી,વન વિસ્તારક,અમૃતાંદેવી, બીશ્રોઇ વગેરે રાજ્યો ના સૌથી મોટા રાજીવ ગાંધી પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર પ્રાપ્ત કરી ચુક્યા છે. હિમ્મત ના ધની હિમ્મતરામ, એમના પર એક પુસ્તક પણ છાપી ચુક્યા છે. જેમને વિમોચન સંસદ ભવન માં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર એ કર્યું હતું.
હિમ્મતરામ જોડે આ નંબર 09414241601 પર વાત કરી શકો છો.