તમારી આ આદત લાવી શકે છે ગંભીર પરિણામ, બનાવી શકે છે તમને હૃદય રોગનો શિકાર

જો તમારામાં આવી કુટેવ છે તો જાણે અજાણે હાર્ટ ના રોગ નજીક આવી રહ્યા છો. આ કુટેવ છે તો જાણે અજાણે હૃદય ની બીમારી થઈ શકે છે તમને.

ભારત માં હૃદય ની બીમારી થી થતા મૃત્યુ ની સંખ્યા માં ગણો વધારો જોવા મળે છે તે એક ચિંતા નો વિસય છે. આ ખતરો ખાસ કરીને યુવા પેઢી પર વધારે હોય છે. ડોકટર તેનું કારણ ટ્રેસ અને ડિપ્રેશન ભર્યું જીવન શૈલી ને ગણવામાં આવે છે. અહીંયા કંઈક કોમન કુટેવ છે જે હૃદય માટે ખુબજ ખતરનાક છે.

ટેલિવિઝન જોવું.

ટેલિવિઝન ની સામે રોજ 4 કલાક થી વધારે સામે બેસી રહેનારા લોકો માં હાર્ટ આર્ટરી ડિજીજ થવાનો ખતરો 80% વધારે હોય છે. એક્સપર્ટ જણાવે છે કે ભલે તમારૂં શરીર નું વજન મીડીયમ હોય પણ વધારે પડતુ ટીવી અને કોમ્પ્યુટર સામે બેસી રહેવા થી બ્લડ સુગર અને ફેટશ પર ખરાબ અસર જોવા મળે છે હંમેશા લોકો ની કુટેવ હોય છે કે 8 થી 9 કલાક ઓફીસમાં કામ કર્યા પછી પણ ટીવી જોવા બેસી રહે છે અને આ દિલ ની તબિયત માટે ખૂબજ ખતરનાક છે.

નસકોરા ને જતું કરવું.

નસકોરા ને આપ ભલે ઉંઘમાં અડચણ નાખ નાર અવાજ સમજો છો પણ તે ખુબજ ગંભીર સમસ્યા ની બાજુ ઈશારો કરે. જેમ કે ઑબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા અને આ કન્ડિશન માં શ્વાસ લેવા પર તમને ગણી તકલીફ પડી શકે છે જેના થી બીપી વધી શકે છે તેવા લોકો ને હૃદય ની બીમારી થવાના 4 ગણા ચાન્સ વધી જાય છે જાડા લોકો માં વધારે જોવા મળે છે. માટે તમે ઉંઘી ગયા હોય ત્યારે નસકોરા બોલતા હોય તો અને થાકેલા લાગો તો ડોકટર ને મડી લેવું.

વધારે પડતો દારૂ પીવો.

આદ્યપકો નું માનવામાં આવે તો દારૂ ઓછી માત્રામાં હૃદય માટે સારી છે તેવુજ વધારે દારૂ નું જોડાણ સિધુ હાઈ બ્લડ પ્રેશર સાથે છે આગળ જતાં આ હાર્ટ ફેલ નું કારણ પણ બની શકે છે.

દાંત ની સમસ્યા પર દયાન ના આપવું.

તેનું કારણ ખબર નથી પણ માસુડો ની તબિયત અને હૃદય ડિજીજ તો ખૂબ મોટું જોડાણ છે જો તમે ફ્લોશ વાપરતા નથી તો બેક્ટેરિયા અને પ્લાક જમા થાય છે જેના થી મસુડો ની બીમારી થઈ શકે છે અને આગળ જઈને ધમી માં પ્લાક જમા કરીને હૃદય માટે ખતરો પેદા કરે છે.

વધારે પડતો ખોરાક.

વધારે પડતું વજન હૃદય માટે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. ઓછું ખાવું વધારે ખાવાનું લઈને ને બેસવું નહીં મીઠી પીણી વસ્તુઓ કરતા પાણી વધારે પીવું જોઈએ.

વધારે પડતું મીઠું ખાવું.

જેટલું વધારે પડતું મીઠું ખાવામાં આવે તેટલુંજ વધારે બ્લડ સુગર વધે છે પેકેજેડ જંક થી બિલકુલ દૂર રહેવું જમવામાં સોડિયમ ની માત્રા ખૂબ ઓછી રાખવી.

ફળ અને શાકભાજી આવા વ્યકિતઓ એ ના ખાવી.

હૃદય માટે સૌથી સારી ડાયટ પ્લાન્ટ બેષ્ઠ ડાયટ હોય છે તેનો મતલબ છે ખાવામાં ફળ શાકભાજી હોલ ગ્રેન લો ફેટ ડેરી પ્રોડક્ત પ્રોટીન ઉમેરો અને જંક ફૂડ જેટલું બચી સકાય તેટલું બચો રીસર્ચ નું માનવનમાં આવેતો જે વ્યક્તિ ઓ દિવસમાં 5 વખત કે તેનાથી વધારે ફળ કે શાકભાજી ખાય તેવા વ્યક્તિ ઓ ને 20મી સદી સુધી ઓછો થઈ થઈ જાય છે.

ધૂમ્રપાન કરવું અથવા ધૂમ્રપાન કરતા હોય તેવા વ્યક્તિ ઓ સાથે રહેવું.

ધૂમ્રપાન ના ગેરલાભો વિસે ગણું વાંચ્યું હશે. હવે એક વાર પછી જાણી લો ધુમ્રપાન તમારા હૃદય માટે ખુબજ ખતરનાક છે ધુમ્રપાન થી બ્લડ ફ્લોટ બને છે જે હૃદય નજીક આવતા અટકી જાય છે તેનાથી ધમિયો માં પ્લાક જમા છે હાઈબીપી કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ વધારે પડતું વજન હોવું ધુમ્રપાન રિસ્ક ફેક્ટર છે જેને ચેક કરવાની જરૂર છે.

ડિપ્રેશન ને અનદેખું કરવું.

શુ  તમે હંમેશા હેરાન અને ડિપ્રેશન માં રહો છો? આ બધી વસ્તુ પણ આપના હૃદય પર અસર પડે છે આજે આપણા માંથીજ ગણા લોકો એવું અસર થાય છે તમે આવા ઇમોશન થી કેવી રીતે ડીલ કરો છો તમારા હૃદય ની તંદુરસ્તી જાળવી રાકે છે રિસર્ચ માં અને સોસલ સપોર્ટ ના ગણા સામે જોવા મળ્યા છે કોઈને પોતાની સમસ્યા જનવવવી સારુ કહેવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top