આ છે ખુબજ ચર્ચા માં રહેલ અનોખા સેક્સ ટ્રેન્ડ, જાણી ને તમે પણ ચોંકી જશો

પ્રેગ્નેન્સી માટે કઈ સેક્સ પોઝિશન બેસ્ટ શું તમે જાણો છો કે કેટલીક સેક્સ પોઝિશન તમારા પ્રેગ્નેન્સીના ચાન્સ વધારે છે કેટલાક ગાયનેકોલોજીસ્ટનું માનવું છે કે ખાસ સેક્સ પોઝિશનથી સ્પર્મની એગ સુધી પહોંચવાની પ્રોસેસ ઝડપી થાય છે અને આ કારણે પ્રેગ્નેન્સીના ચાન્સ વધે છે.

નીચે આપેલી સેક્સ પોઝિશન દ્વારા ઘણા કપલ્સને પ્રેગ્નેન્સીમાં સફળતા મળી છે. આથી તમે પણ તેને ટ્રાય કરી શકો.

મિશનરી પોઝિશનને પ્રેગ્નેટ થવા માટે સૌથી બેસ્ટ પોઝિશન માનવામાં આવે છે. પરંતુ રેગ્યુલર પોઝિશનને ટ્રાય કરવાના બદલે તેમાં થોડા ફેરફાર કરવાથી ખાસ સફળતા મળી શકે છે. જમીન પર બેકથી સૂતેલી મહિલાએ નીચે તકીયો રાખવો જોઈએ.

એકવાર ઈજેક્યુશન થઈ જાય તો પાર્ટનરને આ પોઝિશનમાં 2-3 મિનિટ રહેવા માટે કહો. મહિલાએ પણ આ પોઝિશનમાં 10 મિનિટ રહેવું જોઈએ જેથી સ્પર્મ એગ્સ સુધી ઝડપી અને સરળતાથી પહોંચી શકે.

ડોગ સ્ટાઈલ આ પોઝિશનને પ્રવેશ માટે સૌથી સારી માનવામાં આવે છે. જેટલું વધારે પેનિસ વજાઈનાની અંદર જશે પ્રેગ્નેન્સીના ચાન્સ તેટલા વધારે છે. આ પોઝિશનમાં પણ ઈજેક્યુલેશન બાદ તરત ઊભા ન થઈ જવું જોઈએ.

પાર્ટનર ઉપર અને પગ ખભા પર પ્રેગ્નેન્સીમાં ગ્રેવિટી પણ ખાસ ભાગ ભજવે છે. આ પોઝિશનમાં પુરુષ ટોપમાં રહે છે અને મહિલા તેના પગ પાર્ટનરના ખભા પર રાખે છે, જેથી પ્રવેશ સારી રીતે થઈ શકે. આ પોઝિશન પણ પ્રેગ્નેન્સીના ચાન્સ માટે અસરકારક છે.

સ્પૂન પોઝિશન આ પોઝિશનને સૌથી વધારે ઈન્ટીમેટ માનવામાં આવે છે. તેમાં પુરુષ મહિલાની પાછળથી તેની નીકટ આવે છે. આ પોઝિશનમાં પુરુષ V શેપ દ્વારા પેનિસના પ્રવેશને વધારે ઉંડાણ આપી શકે છે. પુરુષે આ પોઝિશનમાં તરત બહાર ન નીકળી જવું જોઈએ.

મર્મેઈડ પોઝિશન જો તમને ખબર ન હોય તો આ પોઝિશનમાં મહિલાને ડાઈનિંગ ટેબલ અથવા કાઉન્ટર પર બેકના ભાગથી સૂવાનું હોય છે અને તેના પગ જોઈન્ટ સ્થિતિમાં ઉપરની તરફ હોય છે. જ્યારે પુરુષ પાર્ટનર ઊભા રહીને પ્રવેશ કરે છે. વધારે સારા પ્રવેશ માટે મહિલા બેકની નીચેના ભાગમાં તકિયો રાખી શકે છે.

વ્હીલબોરો જો તમે બેડમાં કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતા હોય તો વ્હીલબોરો પોઝિશન તમારા માટે સારી છે. આ પોઝિશનમાં મહિલાના બંને પગ પુરુષને વિટાંળીને પાછળની તરફ હોય છે, જ્યારે પુરુષ પાર્ટનર તેને ઉચકે છે. પરંતુ આ પોઝિશનમાં તમે પોતાની જાતને ઈજાગ્રસ્ત ન કરી નાખો તેનું ખાસ ધ્યાન રાખવું.

આ બાબતો પણ ધ્યાનમાં રાખો પ્રેગ્નેટ થવા માટે પોઝિશન ઉપરાંત અન્ય બાબતો પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે પીરિયડના દિવસો ધ્યાનમાં રાખવા. ઉપરાંત સ્મોકિંગ અથવા દારૂનું સેવન બંધ કરવું જોઈએ, કારણ કે તેની અસર તમારા અંડાશય પર પડે છે. વધારે પડતા કેફી દ્રવ્યોના સેવનથી દૂર રહેવું જોઈએ. હેલ્થી લાઈફસ્ટાઈલ માટે હેલ્થી ભોજન અને વર્કઆઉટ પર ધ્યાન આપવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top