આ છે દુનિયાનિ સૌથી મોંઘી પોર્નસ્ટાર, મેલબોર્ન યુનિવર્સિટી માંથી મેળવેલ છે ફર્સ્ટક્લાસ ગ્રેજ્યુએશન – જાણો વિગતે

આપણે ઘણી બધી પોર્ન સ્ટાર જોઈ હશે પણ શું તમે જાણો છો કે સૌથી મોંઘી પોર્નસ્ટાર કોણ છે, ના જાણતાં હોય તો જાણીલો વિગતે. આજે અમે તમને એવી એક પોર્નસ્ટાર વિશે જાણવા જઇ રહ્યા છે.

જે દુનિયાની સૌથી મોંઘી પોર્નસ્ટાર છે. આ પોર્નસ્ટાર મેલબોર્ન યુનિ. થી ફર્સ્ટક્લાસ ગ્રેજ્યુએટ કરનારી દુનિયાની સૌથી મોંઘી પોર્નસ્ટાર એક્ટર છે. આ પોર્નસ્ટાર બીજા પોર્નસ્ટાર કરતા ખુબજ અલગ છે. આજે તમને જણાવીશું દુનિયાની સૌથી મોંઘ પોર્ન સ્ટાર વિશે.

એન્જેલા વાઈટ દુનિયાની સૌથી મોંઘી પોર્ન સ્ટાર છે. જે હાલમાં દુનિયામાં નંબર વન પર ચાલી રહી છે. આ પોર્ન સ્ટાર એટલી મોંઘી છે કે, ફિલ્મ કરવા માટે સલમાન અને શાહરૂખથી તો ઘણા બધા પૈસા વધારે ચાર્જ કરે છે. 1985 માં જન્મેલ એન્જલા વાઈટે 2003 માં પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી લીધી હતી.

એન્જેલાએ 2010 માં મેલબોર્ન યૂનિવર્સિટીમાં બેચરલ ઓફ આર્ટ્સ કર્યું છે જેમાં તેને જેન્ડર સ્ટડી પર ગ્રેજ્યુએટ પુરૂ કર્યું હતું.અને મેલબોર્ન યુનિ. માં ફર્સ્ટક્લાસ ગ્રેજ્યુએટ થઈ હતી. એન્જેલ મેલબોર્ન ઑસ્ટ્રેલિયામાં રહે છે.

એન્જેલાના માતા ફોટો ગ્રાફર છે, જ્યારે તેમના પિતા કારપેન્ટર છે. સૌથી રસપ્રદ વાત તે છે કે. હાલમાં એન્જેલા સિંગલ હોવાથી ઘણા બધા લોકો તેને રિઝવવાની કોશિષ કરી રહ્યાં છે. સાડા પાંચ ઈંચની હાઈટ ધરાવતી એન્જેલા ખુબ જ શાનદાર દેખાવના કારણે લોકો તેના પર મોહિત થઈ જાય છે.

એન્જેલાની 2019 ની વાર્ષિક કમાણી 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે. એન્જેલ ગ્રેજ્યુએટ હોવા છતાં પણ એક પોર્નસ્ટાર છે. અને તે ગ્રેજ્યુએટ થી પણ વધારે વાર્ષિક કમાણી કરી રહી છે. હાલમાં તે દુનિયાની સૌથી મોંઘી પોર્નસ્ટાર છે. અને તે હાલમાં દુનિયાની નંબર વન પોર્નસ્ટાર છે. એન્જેલા ની વાર્ષિક કમાણી 100 કરોડ રૂપિયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top