જે વ્યક્તિ સામાન્ય રીતે તો જીવનની પહેલી કિસ સૌથી સ્પેશિયલ હોય છે, તેવામાં તમે ક્યારેય વિચાર્યું છે કે કિસ કરતા સમયે પુરુષોના મનમાં આખરે શું વિચાર ચાલી રહ્યા હોય છે? એક મહિલા કરતા પુરુષને ચુંબનની ઉતાવળ વધારે હોય છે. તેવામાં એક મહિલા જરૂર જાણવા ઈચ્છે છે કે આખરે જે વ્યક્તિને તે ચુંબન કરી રહી છે.
તે વિશેષ વ્યક્તિ ના મનમાં શું શું વિચારો ચાલી રહ્યા છે આજે અમે તમને આ વિચારોથી અવગત કરાવીશું.પરંતુ બાકીના ચુંબનો ની પણ પોતાની ખાસ વિશેષતા હોય છે. આ એક એવો સમય હોય છે જયારે તમે પોતાના જીવનની બધી જ મોહમાયા ભૂલી જાઓ છો. આ દરમિયાન તમે ફક્ત શારીરિક રૂપથી જ નહીં પરંતુ માનસિક રૂપથી પણ એકબીજાની નજીક હોવ છો.
જ્યારે પણ કોઈ પુરુષ કિસ કરે છે ત્યારે તે પોતાની જાતને મર્દ સમજે છે. તેને એવું લાગે છે કે તે દુનિયાનો સૌથી સારો કિસર છે. તે એવું પણ વિચારે છે કે તેની પત્ની અથવા ગર્લફ્રેન્ડ ખૂબ જ નસીબવાળી છે. જ્યારે કોઈ પુરુષ સ્ત્રીને ચુંબન કરવાનું શરૂ કરે છે ત્યારે તે પૂરી રીતે ભાવનાઓમાં વહી જાય છે. તેના મનમાં પછી એવા વિચારો નથી ચાલી રહ્યા હોતા કે તમે આ કેસને લઈને સહજ મહેસૂસ કરો છો કે નહીં. તે એક વખત કિસ કરવાનું શરૂ કરે છે તો બસ એટલું જ વિચારે છે કે જેટલું વધારે અને સારું ચુંબન હું કરી શકું એટલું વધારે સારું છે.
જ્યારે કોઈ પુરુષ તમને ચુંબન કરે છે ત્યારે તે તમારી સુંદરતાને લઈને પણ વિચાર કરી રહ્યો હોય છે. તેના મનમાં એ જ વિચાર ચાલી રહ્યો હોય છે કે, “ વાહ! હું કેટલો નસીબદાર છું કે મને આટલી સુંદર પત્ની અથવા ગર્લફ્રેન્ડ મળી.” એ જ કારણ છે કે આ દરમિયાન તે તમારા હોઠની સાથે શરીરના બાકીના અંગોને પણ ચુંબન કરે છે.
એ જ કારણ છે કે ઘણા પુરુષો કિસ કરવા સમયે શરીરના બીજા અંગોને પણ સ્પર્શ કરે છે. આ દરમિયાન તેમના મનમાં ઘણા પ્રકારની રોમાન્સ સંબંધિત કરી આપ ચાલી રહી હોય છે. જો કોઈ યુવતી કિસ કરવા માટે રાજી થઇ જાય છે તો પછી પુરુષ તેના નેક્સ્ટ લેવલ પર જવાનું વિચારે છે. મતલબ કે તે વિચારવા લાગે છે કે અત્યારે તો હું કિસ કરી રહ્યો છું પરંતુ ખૂબ જલ્દી શારીરિક સંબંધ પણ બનાવીશ. ઘણી વખત તો આ બધા વિચારો બહુ જલદી તેના મનમાં આવી જાય છે અને તે બેકાબૂ બની જાય છે.
આ કારણે ઘણા પુરુષો ચુંબન દરમિયાન વધારે ફોકસ નથી કરી શકતા. હકીકતમાં બધાને શારીરિક સંબંધ બનાવવાની ઉતાવળ વધારે પડતી હોય છે. મોટાભાગના પુરુષો કિસ કરતા સમયે એવું પણ વિચારતા હોય છે કે, શું તેમણે પોતાના પાર્ટનરને આગળ પણ વધુ કંઈક કરવા માટે પૂછવું જોઈએ કે પછી તેમને પૂછ્યા વગર જ શરૂ થઈ જવું જોઈએ.