તમે જીવનમાં જ્યારે પણ કશું સારું કામ કરો છો અથવા ખુશ રહો છો તો તમને જોઈને લોકો ઈર્ષા પણ કરે છે.
થોડા લોકો તો તમારી ખુશીઓમાં એટલી નફરત હોય છે કે એને બરબાદ કરવા માટે મોટા કાવતરા રચવાનું શરૂ કરી દે છે.
એવા લોકો ને દુશ્મન કહેવામાં આવે છે,જીવનમાં દર કોઈ ને દુશ્મન તો જરૂર હોય છે. ઘણી વાર એ દુશ્મન તમારા કોઈ નજીક ના મિત્ર અથવા સગા રૂપમાં પણ હોઈ શકે છે.
એટલા માટે આપણે એમને ઓળખી નહીં શકતા.
જો તમારા દુશ્મનનો ની સંખ્યા વધારે હોય તો તે શત્રુ તમારા દર કામ મા બાધા ઉતપન્ન કરે છે તો ચિંતા ના કરો. આજ અમે તમને હનુમાનજીના એક એવું મંત્ર બતાવા જઈ રહ્યા છે.
જેનો જાપ કરવા પછી એ શત્રુઓનો સફાયો થઈ જાય છે. અથવા એમની બધી ચાલ ફેલ થઈ જાય છે. આ મંત્ર ને તમને એક ખાસ વિધિ થી કરવાનું રહેશે જે આ પ્રકારે છે.
તમારે એ મંત્રો નો ઉચ્ચારણ 8 દિવસ સુધી લગાતાર કરવાનું રહેશે . આ આઠ દિવસમાં તમે 27 હજાર વાર મંત્રો જાપ કરો. અને આઠ માં દિવસે હવન પણ કરવાનું રહેશે.
એની શરૂઆત કરવા માટે તમારે રોજ સવારે જલ્દી ઉઠી સ્નાન કરી લો. એના પછી હનુમાનજી નું મુર્તિ સામે સરસો તેલ નું દિપક પ્રજ્વલિત કરો.
હવે સિંદૂર અને શુદ્ધ ઘી મેળવી ને હનુમાનજીને લગાવો. એના પછી એમને ગુલાબના ફૂલોની માળા પહેરવો. સાથે જ વિના ચુના વાળા પાન નો ભોગ લગાવો.
એ બધી પ્રક્રિયા કરવા પછી આ મંત્ર નો જાપ કરો.પૂર્વ કપિ મુખાય પંચમુખ હનુમંતે સકલ શત્રુ સહારણાય સ્વાહા
જો તમે તમારા દુશ્મન થી વધારે પરેશાન છો અથવા એમની સંખ્યા વધારે છે તો તમારે આ મંત્રો આઠ દિવસ ની અંદર 27 હજાર વાર જાપના થશે.
પરંતુ જો તમારો શત્રુ નાનો મોટો છે અથવા વધારે પરેશાની હોય તો તમે એને 1100 વાર પણ જાપ કરી શકો છો. પરંતુ તમારે આઠ માં દિવસે તમારે એક નાનું હવન પણ કરવાનું રહેશે.
એ હવન માં તમારે 270 વાર સરસો ની આહુતિયા દેવી પડશે. એ આહુતિ ને દેતા સમય તમે તમારા શત્રુનું નામ મનમાં વિચારી શકો છો.
જો નામ નહીં પણ ખબર તો ‘ મારા શત્રુનો નાશ થાય ‘ એવુ બોલી શકો છો.
તે હવન થયા પછી હનુમાનજીની આરતી કરો અને એમને ચિરોજી ચણા નો ભોગ લગાવો. તે પ્રસાદ તમે તમારા પરિવાર ને વહેંચીને ખાઓ.
જો સંભવ હોય તો તમે તમારા દુશ્મન ને પણ કોઈ રીતે ખવડાવો. આ પુરી વિધિ પછી તમારા દુશ્મનનો ની સંખ્યામાં જીરો સુધી પહોંચી જશે. એના પછી શત્રુ કયારે તમારા કોઈ કાર્ય માં બાધા નહીં ઉત્પન્ન કરે.
આ મંત્ર ખૂબ શક્તીશાળી હોય છે. ઉપર થી હનુમાનજીનો આર્શીવાદ તમારા પર હોય છે. દુશ્મન તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે.
હનુમાનજી હમેંશા લોકોના દુઃખ દૂર કરવામાં માનવામાં આવે છે. એટલા માટે દુશ્મનોથી છુટકારો મેળવા એમની પ્રાર્થના કરવી સારી વાત છે.
જો તમને આ ઉપાય સારો લાગે તો એને બીજાને પણ કહો તેથી તે એનો લાભ લઈ શકે.