Apps & GameTechnologyTelecom

Jio ના આ નવા પ્લાન થી ભલભલી ટેલિકોમ કંપની નો પરસેવો છૂટી ગયો, જાણો આ નવા પ્લાન વિશે

સમગ્ર ટેલિકોમ કંપની ઓનો પરસેવો પાડવા જીયો લાવી રહ્યો છે. આવું અદ્દભુત નવો પ્લાન જિયો આવ્યા બાદ ટેલિકોમ માર્કેટમાં આપણને અમુક સર્વિસીસ મફતમાં મળવા લાગી છે. જિયો યૂઝર્સને ઓછા રૂપિયામાં અનલિમિટેડ કોલ (Unlimited Call), ઈન્ટરનેટ (Interne) જેવી સુવિદ્યાઓ મળવા લાગી છે.

પરંતુ હાલ Jio ની એક એવી એપ સામે આવી છે, જેમાં ફોનનો ડેટા પણ (ફોટો-વીડિયો) ટ્રાન્સફર (Photo-Video Trasnsfer) કરી શકાય છે. આ એપનું નામ છે JioSwitch, સામાન્ય રીતે સૌથી વધુ સુવિદ્યાઓ જિયો સીમ યૂઝર્સને મળે જ છે, પરંતુ આ એપનો ઉપયોગ કોઇ પણ એન્ડ્રોઇંડ યૂઝર્સ કરી શકે છે.

તો જાણો કેવી રીતે કામ કરે છે JioSwitch એપ.

તેના માટે સૌથી પહેલા Play Store પર જાવ, ત્યાંથી Jio Switch ને સર્ચ કરો. અને તેને તમારાફોનમાં ઈન્સ્ટ્રોલ કરી લો. હવે તમે પણ કોઇ ફોટો, વીડિયો, કોન્ટેક્ટ, સૉંગ જેવું કોઇને મોકલવા માંગો છો તો Send પર ટેપ કરો. હવે તમારી સામે અલગ અલગ કેટેગરી આવી જશે, તેમાં વીડિયોઝ, ફોટોઝ, એપ્લિકેશન, મ્યૂઝિક, ફાઇલ, કોન્ટેક્ટ, કેલેન્ડર જેવા ફીચર્સ જોવા મળશે.

તેમાં તમારા હિસાબથી કોઇ પણ કેટેગરી પર જાવ. ઉદાહરણ તરીકે Photos સેલેક્ટ કરો છો તો તમારી સામે ફોનમાં રહેલા તમામ ફોટોઝનું લિસ્ટ આવી જશે.તેમાંથી ફોટો સેલેક્ટ કરીને Send પર ટેપ કરો. આ પ્લાન થઈ ગ્રાહકો પણ ખુશ રહે તેમ લાગી રહ્યું છે.

જીઓ ફોન ને લઈને પણ કરી છે આ જાહેરાત.

આજે Jio એ Jio Phone દિવાળી 2019 ઓફર નામની સ્પેશ્યલ વન-ટાઇમ ઓફર રજૂ કરી હતી. દશેરા અને દિવાળીનાં તહેવારોની સિઝન દરમિયાન Jio ફક્ત રૂ. 699 ની સ્પેશ્યલ કિંમતે Jio ફોન ઉપલબ્ધ કરાવશે અને તેની કિંમત અત્યારે રૂ. 1500 છે. Jio ફોનની કિંમત અત્યારે રૂ. 1500 છે.

દશેરા અને દિવાળીનાં તહેવારો પર Jio ની ખાસ ઓફર. જાણો આ જિયો ફોનના ફીચર્સ.

Jio ના જણાવ્યા મુજબ તેમાં કોઇ છૂપી શરતો રાખવામાં આવી નથી  દિવાળી 2019 ઓફર દ્વારા Jio ફોનમાં સામેલ થયેલા ગ્રાહકો માટે Jio રૂ. 700 ની કિંમતે ડેટા બેનિફિટ ઓફર કરશે. પ્રથમ 7 રિચાર્જ પર Jio રૂ. 99 નો વધારાનો ડેટા ઉમેરશે.કોઈ એક્સ્ચેન્જની પણ જરૂર નથી.

હવે ગાંધીજી ડિજિટલ થશે, માત્ર એક ક્લિક પર ભારતમાં કોઈ પણ જગ્યાએથી શોધી શકાશે ‘બાપૂ’. ના હોય! ગાંધીજી કુપોષીત હતા? મેડિકલ રિપોર્ટ આવ્યો સામે. Jio ફોન દિવાળી 2019 ઓફર હેઠળ આ ફોન ડિસ્કાઉન્ટ પ્રાઇઝ પર ઉપલબ્ધ છે.

આ ઓફર માટે એક્સચેન્જની પણ જરૂર નથી. આ સિવાય કંપની યૂઝર્સને 700 રૂપિયાનો ડેટા બેનિફિટની પણ ઓફર આપી રહી છે. આ ઓફર 4 ઓક્ટોબરથી શરૂ થશે. Jio ફોનમાં 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂલ-કોર પ્રોસેસર અને 512 એમબી રેમ છે.

તેમાં 2.4 ઇંચ ડિસ્પ્લે તથા 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનના સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. આ ફોનમાં 2000 એમએએચ બેટરી છે અને વાઈ-ફાઈ સપોર્ટ કરે છે.

આ ફોન ફેસબુક, યૂટ્યૂબ અને વોટ્સએપ જેવી એપ સપોર્ટ કરે છે. રિલાયન્સ Jio નો ફોન KaiOS રન કરે છે. તમામને સસ્તું ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાનું ધ્યેય,રૂ. 700 નો આ વધારાના ડેટાથી Jio ફોનનાં યુઝર્સ મનોરંજન, પેમેન્ટ, ઇ-કોમર્સ, શિક્ષણ, લર્નિંગ, ટ્રેન અને બસ બુકિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્સ વગેરેની સુવિધા લઇ શકશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી અંબાણીએ કહ્યું હતું કે, “Jio સુનિશ્ચિત કરશે કે કોઈ ભારતીય સસ્તા ઇન્ટરનેટથી વંચિત નહીં રહે અને ડિજિટલ ક્રાંતિનાં ફળ બધાને મળશે. ‘Jio ફોન દિવાળી ગિફ્ટ’ ઓફર કરીને અમે રૂ. 1,500નું રોકાણ કરીને ઇન્ટરનેટ અર્થતંત્રમાં તળિયે રહેલી દરેક નવી વ્યક્તિ માટે રૂ. 1,500નું રોકાણ કરીશું. આ આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ડિજિટલ ઇન્ડિયા મિશનની સફળતામાં અમારી પ્રતિબદ્ધ પણ સૂચવે છે.”

જિયો ફોનના ફીચર્સ,જિયો ફોનમાં 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂઅલ કોર પ્રોસેસર અને 512 જીબી રેમ છે. જેમાં 2.4 ઈંચ ડિસ્પ્લે અને 4જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનની સ્ટોરેજને 128 જીબી સુધી MicroSD કાર્ડ દ્વારા વધારી શકાય છે.

આ ફોનમાં 2000 mAH બેટરી છે અને વાઈ-ફાઈ સપોર્ટ કરે છે. આ ફોન ફેસબુક, યૂ ટ્યૂબ અને વોટ્સએપ જેવી એપ્લિકેશનને સપોર્ટ કરે છે. રિલાયન્સનો આ જિયો ફોન KaiOS પર રન કરે છે.22 ભાષાને કરે છે સપોર્ટ, જિયો ફોન 22 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.

જેમાં ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. હેન્ડસેટ અને ટીવીને એક કેબલ સાથે કનેક્ટ કરીને કન્ટેન્ટને ટીવી પર મિરર કરી શકાય છે. જિયો ફોનમાં જિયો સિનેમા, જિયો મ્યૂઝિક, જિયો ટીવી અને JioXpressNews જેવી એપ પહેલાથી જ ઈન્સ્ટોલ થયેલી આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker