આ પવિત્ર પાન બનાવી દેશે તમને રાતો રાત ધનવાન, ખુબજ સહેલાઈથી મળી રહે છે આ પાન.

આપના હિન્દૂ શાસ્ત્રો મુજબ આપણે ઘણા વૃક્ષ ને ખુબજ પવીત્ર માનતા હોઈએ છીએ તે પૈકી કે છોડ જે ખુબજ પવિત્ર હોઈ છે પરંતુ તેના ઉપાય પણ એટલા જ અસરકારક હોઈ છે. આટલા પરથી તમને અંદાજો તો આવીજ ગયો હશે કે અમે તુલસી વિશેજ વાત કરીએ છીએ તુંલસીનો છોડ એ બધાજ ઘરમાં જોવા મળે છે.તુલસીના પાન ને ખુબજ શુભ ગણવામાં આવે છે. પૂજા પાઠ ના ઘણા કામોમાં તુલસીના પાન ઉપયોગમાં આવે છે.પણ શું તમે જાણો છો કે તુલસીના પાન તમારી ઘણી પરેશાનીમાં મદદ કરે છે.

પૈસા ની સમસ્યા હોય કે પછી ઘરમાં કોઇપણ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય બધીજ પ્રકારની પરેશાની તમને તુલસીના પાંચ પાન ની મદદ થી દુર થાય છે. તુલસીના પાન એ દવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.તુલસીમાં ઔષધીય ગુણ રહેલા છે. શરદી-ખાંસી જેવી તકલીફ માં પણ તેનો ઉપયોગ થાય છે.તુલસીના પાનની સાથે આદુ નો રસ મિક્ષ કરીને પીવાથી શરદીમાં રાહત મળે છે.

જો તમને ઘરમાં નકારત્મક શક્તિ હોય એવું લાગે તો રાત્રે સુતા પહેલા તમારા તકિયા નીચે તુલસીના પાંચ પાન મૂકી દો. આનાથી બધી નકારાત્મક શક્તિ દુર થાય છે. જો પતિ પત્ની વચ્ચે અણબનાવ થતો હોય.અથવાતો દર બીજા દિવસે ઝગડો થતો હોય તો તુલસીના પાંચ પાન તમારી પાસે રાખો. આવું કરવાથી પતિ પત્ની વચ્ચે ઝગડો ખતમ થઈ જશે.તમે જ્યાં પણ તુલસીના પાન રાખો છો ત્યાંથી દર ૨૪ કલાકે પાન બદલી નાખો અને આવું ૨૧ દિવસ સુધી કરતા રહો.તથા પુરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો તમને તમારું ફળ ચોકસ મળશે.

જે સુકા પાંદડા છે તેને પાણીમાં પધરાવી દો.તુલસીના પાંચ પાન ને એક લાલ કાગળ માં રાખીને પુજાના સ્થાન પર રાખી દો. આ પાંદડા ને તમારા મનની ઈચ્છા કહો. થોડા ક જ દિવસમાં તમને અસર જોવા મળશે.આમ કરવાથી તમારું ભગ્ય બદલાઈ જશે.પરંતુ તમારે આ ઉપાય કરતી વખતે ખુબજ સ્વચ્છતા જાળવવી જોઈએ.કેહવાઈ છે જ્યાં સ્વચ્છતા ત્યાંજ પ્રભુતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top