ટીવીની આ અભિનેત્રીઓની ઉંમર 20 વર્ષથી પણ ઓછી છે પરંતુ કમાઈ છે કરોડો રૂપિયા

ટીવીની આ શ્રેષ્ઠ અભિનેત્રીઓની ઉંમર છે 20 વર્ષથી પણ ઓછી, ટીવીમા કામ કરવાવાળી આ નાની અભિનેત્રીઓ એક એપિસોડની કમાઈ હજારોમાં છે જાણો આમના વિશે ફિલ્મોમાં નાનકડી રોલ માટે પણ સિતારાઓ લાખ રૂપિયા લે છે, પણ સૌથી વધુ આવક ટીવી સિરિયલોમાં કામ કરતા સ્ટાર્સની થાય છે જેમને એપિસોડના પૈસા મળે છે.

છેલ્લા 10 વર્ષોમાં બાળ અભિનેત્રીઓ તરીકે કામ કર્યું આજે તે મોટી થઈ છે, જોકે તેમની ઉંમર હજી પણ નાની છે પણ તેમની ફી કોઇ મોટી અભિનેત્રીઓથી ઓછી નથી. સિરિયલમાં તેનો અભિનય જબરદસ્ત છે અને દરેક તેમના કામથી ખુબ ખુશ છે. ટીવીની આ અભિનેત્રીઓ ઉંમર 20 વર્ષથી પણ ઓછી છે, પણ આટલી જ ઉંમરે તેમની કમાણી વધારે હોય છે. ટીવીની આ અભિનેત્રીઓ ઉંમર છે 20 વર્ષથી પણ ઓછી.

નાના પડદા પર ઘણી અભિનેત્રીઓ કામ કરી રહી છે જે મુખ્ય રોલમાં છે અને તેમની ઉંમર નાનીછે. પરંતુ તે એક એપિસોડના હજારો રૂપિયા લે છે, પછી ભલે તે પટિયાલા બેબ્સ ફેમ અશ્નૂર કૌર હોય કે ઝાંસીની રાણી ફેમ અનુષ્કા સેન જો કે, આમાંની મોટા ભાગની અભિનેત્રીઓ 2 થી 3 દિવસ સુધી એક એપિસોડ શૂટ કરે છે. તો ચાલો જાણીએ કઈ છે તે અભિનેત્રીઓ.

અશ્રુર કૌર.

કલર્સના પોપ્યુલર શો ના બોલે તુમ ના મેરે કુછ કહા ના અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું, પણ આજે અશ્નૂર કૌર મોટી થઈ ગઈ છે. તાજેતરમાં જ તેણે 10 માં 93 ટકા મેળવ્યા હતા અને તે એક એપિસોડ માટે 40-45 હજાર રૂપિયા લે છે.

અવનીત કૌર.

17 વર્ષની અવનીતે ચંદ્ર નંદિની જેવા શોમાં કામ કર્યું છે. આજકાલ, તે અલ્લાદિનમાં નામ તો સુના હોગામાં રાજકુમારી યાસ્મિનનો રોલ કરે છે. જાણવા મળ્યું છે કે તે એક એપિસોડના 30 હજાર રૂપિયા લે છે.

અનુષ્કા સેન.

16 વર્ષની અનુષ્કા સેન ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની રોલ કરી રહી છે. આ શો માં એક એપિસોડની ફી 48 હજાર રૂપિયા છે.

મહિમા મકવાણા.

19 વર્ષની મહિમાને તમે મરિયમ ખાન રીપોટીંગ આ જોઈ હશે. આ શો માટે તેની એક એપિસોડની ફી 30 હજાર હતી.

જન્ન્ત ઝુબેર.

ભારતના પરાક્રમી પુત્ર, મહારાણા પ્રતાપ અને મારી અવાજ જ છે મારી પહેચાન જેવા શો માં આવી કજકી છે જન્નત તે પણ ટીવીની શાન છે, મારા શોમાં જોવા મળે છે તે પણ ટીવીનું ગૌરવ છે. 16 વર્ષની ઉંમરે, જન્નત એક એપિસોડના 30 થી 40 હજાર રૂપિયા લે છે અને આજકાલ તું આશિકીમાં જોવા મળે છે.

અદિતિ ભાટિયા.

19 વર્ષીય અદિતિ દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ સ્ટાર ‘યે હૈ મોહબ્બતેન’ માં રુહી ભલ્લાનો રોલ કરી રહી છે. તેના એક એપિસોડની ફી 50 હજાર રૂપિયાની છે.

નિધિ ભાનુશાળી.

19 વર્ષની ઉંમરે, નિધિએ તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવા પોપ્યુલર શોમાં કામ કર્યું છે. હાલમાં જ તેણે આ શો છોડી દીધો છે. અને આ શોમાં તે ભીડે ની પુત્રીનો રોલ કરતી હતી. આ શો માટે, તેને એક એપિસોડના 10,000 આપવામાં આવતા હતા.

રીમ શેખ

16 વર્ષની રીમ તુજસે હે રાબતામાં મુખ્ય રોલમાં છે. તેણે પાકિસ્તાની મલાલા યુસુફઝાઇની બાયોપિક પણ શુટ કરી છે. ટીવીમાં કામ કરવા માટે તેમને એક એપિસોડના 30 હજાર રૂપિયા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top