તમારા ફેવરિટ બોલિવૂડ સ્ટાર્સ ની, બાળપણની આ તસવીરો જોઈ ને તમે પણ ઓળખી નહીં શકો..

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

બાળપણમાં બધા સુંદર અને માસૂમ હોય છે જીવનમાં બાળપણની તે ક્ષણ ખૂબ જ ખુશહાલ હોય છે અને બધાં મોટા બધાંજ મોટા થયા પછી ફોટો તરીકે જોવા માટે ઉત્સાહિત હોય છે આજે અમે તમને તમારા મનપસંદ અભિનેતા અને અભિનેત્રી ઓની સુંદર બાળપણની તસ્વીરો બતાવવા જઈ રહ્યા તમે તેમને ઓળખી શકો છો કે નહીં તો જોવો.

બિપાશા બાસુ.

આ બસ બંગાળી બાલા હોરર ફિલ્મોથી જાણીતી છે અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે.

આમિર ખાન.

આ ફિલ્મ અભિનેતા નિર્દેશક,નિર્માતા, ટેલિવિઝન વ્યક્તિત્વ, સમાજસેવક, ફિલ્મ લેખક અને લોક પ્રેમી છે તેમણે ફિલ્મ જગતમાં પોતાના બળ પર પોતાને સાબિત કરી દીધા છે 2003 માં તેમને ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી અને 2010માં પદ્મ ભૂષણનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અમિતાભ બચ્ચન.

 

ભાગ્યે જ કોઈ હશે તેમને જાણતા હોય કારણ કે તેઓએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરું છે માત્ર સફળતા હાંસલ કરવા માટે જ નહીં પરંતુ સફળતા જાળવવા માટે પણ.

પ્રિયંકા ચોપડા.

તે બોલિવૂડમાં ખૂબ પ્રખ્યાત છે તેને દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત રહી છે તે માત્ર બોલિવૂડની સૌથી પ્રિય અભિનેત્રી ઓમાંની એક જ છે પણ હોલીવુડની સિરિયલ માં ભૂમિકા ભજવનારી પહેલી ભારતીય અભિનેત્રી છે.

કંગના રનૌત.

તેમને બોલિવૂડ ફિલ્મોમાં તેમનું કરિયર બનાવ્યું છે અને તે ભારતની સૌથી મોંઘી અભિનેત્રી ઓમાંની એક છે તેને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે.

જિયા ખાન.

તેમનું અસલી નામ નફીસા ખાન છે તે એક બૉલીવુડ ની અભિનેત્રી છે તે 2008 માં આવેલી ફિલ્મ ગજિનીમાં અભિનય માટે જાણીતી છે તેવો આ દુનિયામાં નથી રહ્યા.

શ્રી દેવી.

ભારતીય ફિલ્મોની જગતની પ્રખ્યાત અભિનેત્રી છે જેમણે તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મા કામ કર્યું છે.

રાની મુખર્જી.

તેની બોલિવૂડ કરિયર દરમિયાન તે ભારતની સૌથી હાઇ પ્રોફાઇલ અભિનેત્રી ઓમાંની એક રહી છે તેવોને ઘણા એવોર્ડ મળ્યા છે.

દીપિકા પાદુકોણ.

તે એક મોડેલ અભિનેત્રી બની હતી ખૂબ સુંદર અદાકારા અભિનેત્રી છે જે તેની સુંદરતાની સાથે સાથે અભિનેત્રી ની છાપ છોડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here