મોટા ભાગ ના ઘરો માં હિંગ ખાવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હિંગ આપણા સ્વાસ્થય ને ઘણા પ્રકારના ફાયદા આપે છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક સિદ્ધ હોય છે જો હિંગ ખાવો છો તો એનાથી કબજિયાત જેવા પેટ ના રોગ માં ફાયદામંદ સાબિત થાય છે.
હિંગ ના ઘણા ઘરેલુ ઉપાય હોય છે.હિંગ નો ઉપયોગ ભારત માં બહુજ જુના સમય થી મસાલા ના રૂપ માં કરવામાં આવે છે. હિંગ ના છોડવા ને સૂકવીને હિંગ બનાવમાં આવે છે. આના છોડવા 2 થી 4 ફૂટ ઉંચા હોય છે. આ છોડવા વધારે ઈરાન, અફઘાનિસ્તાન, બલૂચીસ્તાન, કાબુલ અને ખુરાસાન ના પહાડી ક્ષેત્ર માં જોવા મળે છે. એ ક્ષેત્રો માંથી હિંગ પંજાબ અને મુંબઇ આવે છ,આયુર્વેદ માં હિંગ નો ઉપયોગ બીમારીઓ ના ઈલાજ માં કરવામાં આવે છે.
હિંગ આપણા સ્વસ્થ્ય અને ખાવાને સ્વાદિષ્ટ બનાવવા સાથે – સાથે એના કેટલાક અચૂક ચમત્કારી ઉપાય પણ છે. આપડે જો આ નુસખો નો પ્રયોગ કરીએ તો આપણે આપના જીવન માં ચાલી રહી બધીસમસ્યાઓ થી છુટકારો પ્રાપ્ત કરી શકીએ છીએ,આપણી બધી મુશ્કેલીઓ દૂર થશે. અને આ નુસખો નો પ્રયોગ કરીને આપણે લેખ ના માધ્યમથી હિંગ ના થોડાક ચમત્કારી નુસખો ના વીશે જાણકારી આપવાના છે.આ નુસખો ને અપનાવીને તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે.આવો જાણીએ હિંગ ના આ નુસખા વિશે.
ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરો તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા ને દૂર કરવા માંગો છો તો એના માટે માટે તમે 5 ગ્રામ હિંગ 5 ગ્રામ કપૂર અને 5 ગ્રામ કાળું મરચું ને મિક્સ કરી ને પાવડર બનાવી દો અને પછી તેને ચૂર્ણ ની રાઇ ના દાણા ની બરાબર ગોળીઓ બનાવી દો,ગોળીઓ ને બરાબર બે ભાગ માં વેચીદો, એક ભાગ ને સવારે અને બીજા ભાગ ને રાત્રી ના સમયે ઘર માં સળગાવીદો તમે જો આ ઉપાય ને લગાતાર ત્રણ દિવસ સુધી કરો છો તો એનાથી તમારા ઘર માં નકારાત્મક ઉર્જા દૂર થશે, અને બધી બુરી નજર ઉતરી જશે,તમારા ઘર માં કોઈપણ પ્રકાર ની કોઈ ખરાબ શક્તિ નહીં રહે,બધી ખરાબ શક્તિ ઓ તમારા ઘર થી દુર થશે.દેવાથી છુટકારો મેળવવા માટે.
તમે જો તમારા દેવું ચૂકવવા ને સમક્ષ નથી થઈ શકતા,અને તમારી બોહુ કોશિશ કર્યા પછી પણ દેવા થી છુટકારો નથી મળી શકતો તો એના માટે તમે હિંગ ના પાણી થી સ્નાન કરો, નહીં તો એક ડાળી હિંગ ને પાણી માં નાખી ને ગાળવી દો અને એના પછી એ પાણી થી સ્નાન કરો, જો તમે આ ઉપાય કરો છો તો એનાથી તમને તમારા દેવાથી છુટકારો પ્રાપ્ત કરવાનો રસ્તો મળશે, આ ઉપરાંત તમે લાલ દાળ નું દાન પણ કરી શકો છો,એનાથી પણ તમને દેવાથી છુટકારો મળશે.ઉપરની બાધાઓ થી છુટકારો પ્રાપ્ત કરવાં માટે.
ઉપરની બાધાઓ થી છુટકારો પ્રાપ્ત કરવાં માટે તમે લસણ સાથે હિંગ મિક્સ કરી ને એક કપૂર ની ટીક્કી ને પીસીને રસ માં મેળવીને બન્ને આખો માં એક સાથે કાજલ લગાવો. કાજલ લગાવતા સમયે ૐ શ્રી હનુમતે નમઃ મંત્ર નો 11 વખત જાપ કરો અને એના પછી આપણી આંખો ખોલો, એનાથી તમારા શરીર પર જેટલી અધૂરી બાધાઓ છે એ બધી દૂર થઈ જશે.નોટ તમે આ ઉપાય ને કોઈ જાણકાર ને પૂછી ને કરો.સફળતા પ્રાપ્ત કરવા માટે.
જો તમે તમારા કામમાં સફળ થવા માંગો છો તો એના માટે તમે ચપટી ભરી હિંગ તમારા ઉપર થી વારી ને ઉત્તર દિશા માં ફેંકવાનું રહેશે.આ ઉપાય તમારે ત્યારે કરવાનો છે જ્યારે તમે કોઈ જરૂરી કામ થી બહાર જઈ રહ્યા હોય, આ ઉપાય ને કરવાથી તમારા કાર્ય ક્ષેત્ર માં આવવા વાળી બધી પરિસ્થિઓ દૂર થશે, અને તમારું કાર્ય સફળ થશે.