અજમાવી જુઓ, આ ઉપચારોથી 7 દિવસમાં છૂટી જશે તમાકૂ-ગુટખાનું વ્યસન વાંચી ને શેર જરૂર કરજો

આ માહિતી તમને અમે જણાવી રહ્યા છે તે નો ઉલ્લેખ આયુર્વેદ માં છે અને આ વસ્તુ ઓ સામાન્ય રીતે તમારા ઘર માં થી જ મળી જશે વ્યસન ની સાથે તમારા પૈસા નો પણ બચાવ થશે મિત્રો અત્યારે વ્યસન 87% લોકો કરે છે, આપણે સૌ જાણીએ છે તે પ્રમાણે સ્વાસ્થય માટે ગુટકા હાનિકારક છે. અને તો પણ લોકો સ્મોકિંગ અને તબાકુ નું વ્યસન કરે છે અને એના લીધે કેટલાય લોકો નો જીવ પણ ગુમાવ્યો છે.

સરકાર ઘ્વારા અને કેટલીય સઁસ્થા ઓ ના અથાગ પ્રયત્નો ઘ્વારા પણ હજુ લોકો વ્યસન છોડતા નથી વ્યસન કરવામાં પૈસા અને શરીર બન્ને બગડે છે જાણતા હોવા છતાં પણ લોકો ઘ્વારા આ વ્યસન કરતા જ રહે છે સરકાર કાયદા પણ લાવી છે તેના માટે પણ ઓન રેકોર્ડ તબાકુ ખાનારા ની સંખ્યા ખૂબ વધુ છે સ્મોકિંગ અને તમાકુ જેવા પદાર્થોના વ્યસનથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. લોકોને આવા વ્યસન છોડવા માટે જાગૃતિ અભિયાન પણ કરવામાં આવે છે. તમાકુ જેવા વ્યસન શરીરને અંદરથી ખરાબ કરે છે અને ગંભીર બીમારીઓ પણ થાય છે.

આવી વસ્તુઓના કારણે શરીરમાં ઝેરી તત્વો ભળી જાય છે.અમુક લોકો ઘ્વારા એવુ કેહવા માં આવે છે સુ કરું વ્યસન થઈ ગયું છે છોડવું છે પણ છોડાતું નથી હવે ગુટખા બન્ધ નહિ થાય તેના વગર રહેવાતું નથી માવા ખાધા વિના દિવસ હારો નથી જતો ગુટખા વગર મૂળ નથી આવતું કામ માં આ એક બહાનું છે કોઈ પણ વસ્તુ છૂટી શકે છે થોડી તલપ લાગે પણ વ્યસન છૂટી શકે છે જો એક ઘોડિયા માં સૂતું બાળક માં નું ધાવણ છોડી શકે તો વ્યસન સુ તમારા થી ના છૂટે વ્યસન ના કરશો જો તમને વ્યસન કરતા થોડી તલપ લાગે તેની તો તમે આ વસ્તુ જે અમે તમને જણાવીયે તેનો ઉપયોગ કરો તમે 100% તમને ગુટખા સિગરેટ કે તબાકુ યાદ નહીં આવે.

એક રીસર્ચ અનુસાર ભારતીય લોકો ધૂમ્રપાન કરવામાં સૌથી આગળ છે. દિવસભરમાં એક વ્યક્તિ અંદાજે 8.2 સિગારેટ ફૂંકી જાય છે. આ સ્થિતિ તેની આસપાસના લોકો માટે પણ ઘાતક સાબિત થાય છે. તમાકુનું સેવન કરવાથી તેમાં રહેલું ઝેરી નિકોટીન મોં વાટે ગળા, શ્વાસ નળી અને ફેંફસા સુધી પહોંચી જાય છે. તેના કારણે હૃદય રોગ, ફેંફસાની બીમારી, અલ્સર, અનિંદ્રા જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ આ વ્યસન જેને હોય છે તેઓ તેનાથી ઝડપથી છૂટકારો મેળવી શકતા નથી. જો કે આયુર્વેદમાં એવી ઔષધિઓ છે જે તમાકૂની તલબને કાબૂમાં કરી અને તેથી મુક્તિ અપાવી શકે છે.

તજ

આ ઉપયોગ અવસ્ય કરજો જ્યારે પણ તમને તમાકુ યાદ આવે ત્યારે ગુટખા ની જગ્યા એ તજ નો ટુકડો 1 ખાઈ લો તમાકૂની લત છોડવામાં તજ મદદરૂપ સાબિત થાય છે. જ્યારે પણ તમાકૂની તલબ લાગે ત્યારે તજનો એક ટુકડો ખાવો જોઈએ. થોડીવાર તેને ચુસવું અને થોડા જ દિવસોમાં તમે અનુભવશો કે તમારી તલબ ઘટવા લાગી છે.

અજમો

ધૂમ્રપાન કરવાની આદત છોડવી હોય તો અજમો પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. અજમો ખાવાથી ધૂમ્રપાન કરવાની કુટેવ દૂર થઈ જાય છે. શરૂઆતમાં અજમા ખાવામાં સમસ્યા થઈ શકે છે પરંતુ તેની આદત થઈ જવાથી ધૂમ્રપાનની ટેવ છુટી જશે.જો તમેં કડવી તબાકુ ખાઈ શકો તો 1 ચમચી અજમો ખાઈ જ શકો ને.

તુલસી

તુલસીના પાન ચાવવાથી પણ તમાકૂની તલબ દૂર થાય છે. નિયમિત રીતે તુલસીના 2 થી 3 પાન સવારે અને સાંજે ખાવા જોઈએ. ખાલી પેટ તુલસી ખાવાથી ધૂમ્રપાનની તલબ છૂટી જાય છે.અને એ સત્ય વાત છે તમે એક વાર અપનાવી જુવો તુલસી તો સામાન્ય બધા ના ઘર આંગણે હોય છે જ જ્યારે તમને યાદ આવે વ્યસન નું તો તમે તેના 4 પાન ચાવી જવા.

મધ

મધમાં એંજાઈમ અને પ્રોટીન હોય છે જે સરળતાથી સ્મોકિંગની આદત છોડાવી શકે છે. જો કે તેના માટે શુદ્ધ મધનો જ પ્રયોગ કરવો. તેના સેવનથી શરીરના ઝેરી તત્વો પણ દૂર થાય છે. સાથે સાથે મધ ના સેવન થી તેજ પણ વધે છે તો તમે રોજ સવારે સાંજ મધ નું પણ 1 કે 2 ચમચી જેટલું સેવન કરી શકો છો

ત્રિફળા

ત્રિફળાનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થાય છે. તેનાથી સ્મોકિંગની આદત દૂર થાય છે. તેના માટે રોજ રાત્રે એક ચમચી ત્રિફળા પાવડરને પાણી સાથએ પી લેવું. આ ઉપાયથી શરીરને અને મનને પણ શાંતિ મળશે.મિત્રો આ લેખ વધુ માં વધુ ગ્રુપ માં સેર કરી લોકો સુધી પહોંચાડજો એ જ અમારી વિનંતિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top