ટ્વીટર પર આ દિગ્ગજ અભિનેતા અને સુશાંતસિંહ વચ્ચે થઈ હતી બબાલ, ક્યાંક આ કડીઓ સુસાઈડ નું કારણ તો નથી ને ?

સુશાંતસિંહ રાજપૂત કેશમાં નવો વળાંક આવ્યો આ મુજબ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાથી સમગ્ર દેશ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.તેના પરિવારના સભ્યો અને પ્રશંસકો માટે આ આંચકો પચાવવો ખુબ અઘરો હતો. આવુ પગલુ સુશાંત ભરી શકે કોઇના માન્યામાં આ વાત આવતી જ નથી. સોશિયલ મીડિયા પર હાલ તેના પ્રશંસકો એક પછી એક વીડિયો અને તસવીરો શેર કરી તેને દીલથી યાદ કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પરસુશાંતસિંહની ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે.

હાલ સુશાંતે કરેલ એક જૂની ટવીટ સમાચારોમાં છવાઈ રહી છે જ્યારે સુશાંતે અભિનેતા રજત કપૂરને સણસણતો જવાબ આપ્યો હતો. આ ટ્વીટ વર્ષ 2016નું છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ તે સમયે રીલિઝ થઈ હતી. 29 સપ્ટેમ્બર, 2016 ના રોજ રજત કપૂરે પર કટાક્ષ કરી રજતે ટ્વિટ કર્યું હતું કે, ધોની આ અભિનેતાની સરખામણીએ ખુબ સારો છે.

સુશાંતે રજત કપૂરને વળતો જવાબ આપ્યો કે, ‘મેં આ ફિલ્મ માટે મહેનત કરી છે જે વળતરના રૂપમાં છે. જો તમને રસ હોય તો કૃપા કરીને ફિલ્મ જુઓ સર. સુશાંતના જવાબ પછી રજતે ફરીથી લખ્યું, ‘મને તમારા અભિનય પર વિશ્વાસ છે જે આ ફિલ્મમાં અદભૂત છે. તમારી ફેન ફોલોઇંગ વિશાળ છે. શુભેચ્છાઓ, સુશાંત.આગળ સુશાંત લખે છે કે ‘તે મારા પ્રશંસક નથી સર. મારી પાસે વધારે ફેન ફોલોઇંગ નથી. તે બસ સારી ફિલ્મો જ પસંદ કરે છે. બાય ધ વે, તમારું કામ ‘કપૂર એન્ડ સન્સ’ માં ખૂબ સારું રહ્યું.

‘એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ સુશાંત સિંહ રાજપૂતની કારકિર્દીમાં મોટી સફળ ફિલ્મ રહી હતી. આ ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવ્યો હતો. ફિલ્મ રિલીઝ થયા બાદ તેના અભિનયની સૌ કોઇએ પ્રશંસા કરી હતી.હોઈ શકે છે કે આ બબાલ ક્યાંક કારણ હોય પરંતુ હાલમાં તો દરેક લોકોનું એકજ કારણ બતાવું છે કે બોલિવૂડ નેપોટીઝમ એ સુશાંત નું મૃત્યુ કર્યું છે.

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવાર, 14 જૂનના રોજ બાંદરામાં તેના ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. દરેક વ્યક્તિ તેની આ રીતે આત્મહત્યા કરવાનું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો છે સુશાંતના મૃત્યુ પછી તેના તમામ ચાહકો એક ઊંડા શોકમાં છે પોલીસ અનુસાર સુશાંતે આત્મહત્યા કરી હતી. પોલીસ હજી આ મામલાની તપાસ કરી રહી છે, આ દરમિયાન ચાહકો વિશ્વાસ કરવા તૈયાર નથી કે સુશાંત સિંહ રાજપૂત જેવો ‘પ્રતિભાશાળી’ માણસ આત્મહત્યા જેવું કામ કરી શકે છે.

ચાહકો આ હત્યાના રહસ્યને આત્મહત્યા કરતા વધારે જોઈ રહ્યા છે, અને તેમના ચાહકોએ સોશિયલ મીડિયા પર માંગ કરી છે કે, આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે.મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સુશાંતસિંહ નું મોત એક રહસ્ય બની ચૂક્યું છે સૌ કોઈનું માનવું છે કે સુશાંત ને સુસાઈડ કરવા પર મજબુર કરાયો છે.સુશાંતની મોતે અનેક સવાલો ઊભા કરી દીધા છે. ત્યારે બોલિવૂડ જગતમાં પણ ખડભડાટ મચ્યો છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ શું છે, તેને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો છે.

લોકો બોલિવૂડમાં નેપોટિઝ્મ, તેની પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ વગેરે જેવા કારણો તેની મોત પાછળ જવાબદાર માની રહ્યા છે.ત્યારે મુંબઈ પોલીસની તપાસમાં તેમના હાથ સુશાંતની ડાયરી લાગી છે.સુશાંતની આત્મહત્યા બાદ પોલીસને કોઈ સુસાઈડ નોટ તો નથી મળી.જોકે આ બધા વચ્ચે બોલિવુડમાં બે ભાગ પડી ગયા છે.કેટલાક એક્ટર્સ,એક્ટ્રેસ અને ડિરેક્ટર્સે આની પાછળનું કારણ બોલિવુડમાં સગાવાદ અને નેપોટિઝમને ગણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર એના જોર થી વિવાદ ચાલી રહ્યા છે.આજે સુશાંત સિંહ નું મોત એક કોયડો બની ગઇ છે એને આત્મહત્યા કેમ કરી એ હજુ બહાર આવ્યું નથી.બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહે 14 જૂને તેમના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો.

તેમના અવસાનથી દેશમાં એક વિચિત્ર હલચલ મચી ગઈ છે.સુશાંતના નિધન બાદથી જ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત જંગ છેડાઈ ગઈ છે. ઘણાં લોકો ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ લોકો પર સુશાંતને સાઈડલાઈન કરવાનો આરોપ લગાવી રહ્યાં  છે તો ઘણાં લોકો સુશાંતની પર્સનલ લાઈફને લઈને વાતો કરી રહ્યાં છે. એવા સમાચાર આવી રહ્યાં છે કે, પોલીસને સુશાંતના ઘરેથી ખૂબ જ અગત્યના પુરાવા મળ્યા છે.

એક રિપોર્ટ મુજબ પોલીસને સુશાંતના ઘરથી તેની પર્સનલ ડાયરી મળી છે. આ ડાયરીની તપાસ કર્યાં બાદ તેની મોત પાછળનું કારણ શું હતું, તે ઘણી હદ સુધી ક્લિઅર થઈ શકે છે.જ્યારે રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ડાયરીમાં જે બુક્સ વાંચતો હતો તેના કોટ્સ લખતો હતો.સુશાંતની ડાયરી હાથ લાગતા હવે તેના નજીકના વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવશે.

પ્રારંભિક તપાસમાં પોલીસ સમક્ષ એ આવ્યું છે કે સુશાંતે કામના અભાવને લીધે આ પ્રકારનું પગલું ભર્યું છે,જોકે હજી પણ અન્ય અનેક પાસાઓ પર તપાસ ચાલી રહી છે.કે સુશાંત સિંહે આવું પગલું કેમ ભર્યું.સુશાંતના અવસાન બાદ ઇન્ડસ્ટ્રીમાં જોરદાર યુદ્ધ થયું છે. જો કોઈ સુશાંતને કાંઠે ઉદ્યોગના મોટા નામો પર આરોપ લગાવી રહ્યું છે, તો કોઈ સુશાંતની અંગત જિંદગી વિશે વાત કરતા જોવા મળે છે.

તો મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અનિલ દેશમુખે ટ્વિટર દ્વારા લોકોને કહ્યું હતું કે, પોલીસ બોલિવૂડમાં સુશાંતની દુશ્મનાવટના એન્ગલની પણ તપાસ કરશે.મિત્રો સુશાંતસિંહનાં ઘણાં સપનાં હતાં જેને તે પુરા કરવા માંગતો જ હતો તેમાંથી તો ઘણાં સપના તે પુરા કરી ચુક્યો હતો જોકે ઘણાં સપનાં જેને એ સૌથી પહેલાં પુરા કરવા માંગતો હતો તે પુરા ના થઇ શક્યા આવો જાણીએ તેના વિશે.પોતાના સપનાની યાદીમાં પ્લેન ઉડાવવાનું શીખવાનું પણ સામેલ હતું. તેણે એનો એક વિડીયો પણ શેર કર્યો હતો.

આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુઓને કોમ્પ્યુટર કોડિંગ શીખવાડવાનું, છ સપ્તાહમાં સિક્સ પેક એબ્સ બનાવા, આયર્નમેન ટ્રાઈથલોન અને ડિઝનીલેન્ડ જવાના ઘણા સપના સામેલ હતા.ઘણા સપના પૂરા કર્યા હતા.તેના આ 50 સપનામાંથી ઘણા સપના પૂરા પણ કર્યા હતા.તેણે મહિલાઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડવાનું, તીરંદાજી શીખવાનું, પ્લેન ઉડાવવાનું શીખવાનું વગેરે સપના પૂરા કર્યા હતા.લમ્બોર્ગિની ખરીદવી હતી.સુશાંત સિંહ પોતાની એક લમ્બોર્ગિની ખરીદવા ઈચ્છતો હતો.આ ઉપરાંત તે ટ્રેન દ્વારા યુરોપનો પ્રવાસ કરવાનું પણ સપનુ ધરાવતો હતો.

તેનું એક સપનુ એન્ટાર્કટિકા જવાની પણ હતી.ખેતી કરવાનું શીખવું હતું.સુશાંત ખેતી કેવી રીતે થાય છે તે પણ શીખવાની ઈચ્છા ધરાવતો હતો.તેના સપનામાં શીખવાની ઘણી બધી વાતો સામેલ હતી.જેમાં તે ક્રિયા યોગા અને ગિટાર વગાડવાનું પણ શીખવા ઈચ્છતો હતો.ખુબજ જીંદા દિલ અભિનેતા આપણાં વચ્ચે નથી રહ્યાં તે કહેવું પણ ખરાબ લાગે છે.શુક્રવારે આખો દિવસ ટ્વિટર પર # સીબીઆઇએનક્વાયર ફોર સુશાંત ટ્રેન્ડ કરતા રહ્યા.સુશાંતની આત્મહત્યા કેસ પહેલાથી જ ખૂબ જટિલ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તે ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો, અને છેલ્લા 6 મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી.

આ દરમિયાન એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે સુશાંતને બોલિવૂડમાં નેપેટીઝમનો શિકાર બનવું પડ્યું હતું. સુશાંત પર ઘણા મોટા પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં બોલીવુડની અનેક હસ્તીઓએ કરણ જોહર, યશ રાજ પ્રોડક્શન્સ અને સલમાન ખાન જેવી હસ્તીઓ પર પણ આંગળી ઉઠાવી ચુક્યા છે.

મુંબઇ પોલીસે રિયા ચક્રવર્તી, સુશાંતના મેનેજર મુકેશ છાબડા અને ડોકટર સહિત ઘણાં લોકોની પૂછપરછ કરી છે, જેમાં ડોક્ટર પાસે ડિપ્રેશનની સારવાર કરવાતો હતો .પરંતુ, સુશાંતના ચાહકોને એવી શંકા છે કે સુશાંતે આત્મહત્યા કરી નથી, પરંતુ એક સારી રીતે વિચારેલા કાવતરા હેઠળ તેની હત્યા કરવામાં આવી હતી. અને હત્યા બાદ આપઘાતનું સ્વરૂપ અપાયું હતું. ચાહકો તેમની શંકાઓને ન્યાયી ઠેરવવા વિવિધ દલીલો પણ આપી રહ્યા છે.

એક થિયરીમાં એવું કહેવામાં આવે છે કે “સુશાંતની હત્યા તેના બે મિત્રો અને ગૃહિણીએ મળીને કરી હતી.ચાહકો સિદ્ધાંતમાં દાવો કરી રહ્યા છે કે ગેમ કોડિંગને કારણે સુશાંતની હત્યા કરવામાં આવી છે. ગેમ કોડિંગ એ અબજોની રમત છે. જે સુશાંત દ્વારા બનાવવામાં આવી હતી અને હવે તેના બે મિત્રો જ છે.સોશિયલ મીડિયા પર ચાહકો દાવો કરી રહ્યા છે કે સેવકને પણ તકાવતરુંમાં.શામેલ કરી લીધા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top