બોલિવૂડથી લઇ ટીવી સુધી તમામ હિરોઇ કોઇને કોઇ વખત તો તેમનાં કપડાંને કારણે ઉપ્સ મોમેન્ટ નો શીકાર બનતી હોય છે. ક્યારેક ખુબજ ટાઇટ કપડાથી હેરાન થઈ જાય છે તો ક્યારેક એકદમ ઢીલા કપડાઓના કારણે ઉપ્સ મોમેન્ટનો શીકાર બની જાય જાય છે. કંઇક આ જ પ્રકારની ઘટનાનો શિકાર બોલિવૂડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા થઇ ગઈ છે. તેના માટે તેનો ડ્રેસ પરેશાનીનું કારણ બન્યો હતો.
તેમની ડ્રેસને કારણે ઉર્વશી રૌતેલા ઠીકથી બેસી પણ શકી નહોતી. વીડિયોમાં કોઇ સેશનમાં બેઠેલી તે જોવા મળી રહી છે. તેનું સંપૂર્ણ ધ્યાન તેનાં કપડાં પર જ રહેલ છે તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.
View this post on Instagram
ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પર તેનો એક વીડિયો પણ શેર થયો છે. આ વીડિયોમાં ઉર્વશી કોઇ સેશનમાં બેઠેલી જોવા મળી છે. ગ્રીન કલરનાં વન પીસ ટાઇટ શોર્ટ ડ્રેસ પણ તેણે પહેર્યો છે. કદાચ આ ડ્રેસ પહેરીને અભિનેત્રી ઉભા રહેવાનું હોત તો તેને આટલી મુશ્કેલી ન આવત પણ બેસવા પર તેનો ડ્રેસ ઉપર તરફ ખસકી ગયો અને તેના કારણે ઉર્વસી રૌતેલા ભલે જ ઉપરથી હસતી દેખાય પણ તેનું સંપૂર્ણ ધ્યાન તેનાં કપડામા રહ્યું હતું. હાથથી ખેંચી તે તેને સરખું કરવાનો પ્રયત્ન કરતી હતી કે તે ક્યાંય ઉપ્સ મોમેન્ટનો શીકાર થઈ જાય નહીં. તેમ છતાં તેવું જ થઈ ગયું હતું. તેમણે બે ત્રણ વખત પ્રયાસ કર્યો પરંતુ તેને સમજાઇ ગયુ કે હવે કોઇ જ ઉપાય રહ્યો નથી ત્યારે તેને પગ પર પગ ચાડવીને બેસીને આ અસહજ પરિસ્થિતિમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો. તેને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.