વિશ્વના સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્ક ભારતમાં ટેસ્લા કાર લાવી રહ્યા છે. ટેસ્લાનો મેન્યુફેકચરીંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટમાં 2022 સુધીમાં તૈયાર થશે. સાથેજ આ પ્લાન્ટમાં 10 હજાર જેટલા લોતોને નોકરી આપવામાં આવશે. સાથેજ વિદ્યાર્થીઓ પણ અહીયા નોકરી મેળી શકશે. જે ઘણી સારી બાબત છે.
અહીયા કામ કરવા માટે કોઈ પણ પ્રકારની ડિગ્રીની જરૂર નથી. કારણકે દરેક વ્યક્તિની આવડત પર તેને લેવામાં આવશે. જેથી હાઈસ્કુલ બાદ વિદ્યાર્થીઓ પણ અહીયા નોકરી માટે અપ્લાય કરી શકશે. ગત જુલાઈ મહિનામાં એલન મસ્કે મહત્વનું નિવેદન આપ્યું હતું.
જેમા એલન મસ્કે કહ્યું હતું કે કંસ્ટ્રકશ વર્ક કંપનીની બધીજ ફેસેલીટી સાથે ઝડપથી તૈયાર થઈ રહી છે. અને હવે કંપની દ્વારા 10 હજાર જેટલા લોકોને નોકરી આપવામાં આવશે. જે ઘણીજ સારી બાબત કહી શકાય કારણકે આના કારણે ભારતના લોકોને રોજગારી મળી રહેશે. પહેલાતો કંપનીના દ્વારા 5 હજાર લોકોને હાયર કરવામાં આવશે તેવી વાત સામે આવી હતી. પરંતુ હવે કંપની દ્વારા 10 હજાર લોકોને રાખવામાં આવશે. જે ઘણી સારી બાબત છે.
ટ્વીટર દ્વારા એલન મસ્કે પોતાની કંપનીમાં જો મળેવવાના ફાયદાઓ જણાવ્યા. સાથેજ તેમણે કહ્યું કે નોકરીની જગ્યા એકપોર્ટથી પણ ફક્ત 5મીનટ દૂર છે. તેમની કંપનીઓ એરોસ્પેસ અને સ્પેસેક્સ સાઉથ ટેક્સાસમાં છે. તેને જોઈન કરવાનો આગ્રહ પણ એલન મસ્કે કર્યો હતો. સાથેજ તેમણે મિત્રોને પણ પ્રોત્સાહિત કરવાનો આગ્રહ રાખ્યો હતો.
કંપનીના રિક્રુટિંગ મેનેજર ક્રિસ રેલીએ કહ્યું કે કંપનીએ ટેક્સાસ યુનીવર્સીટમાં પણ સંપર્ક કર્યો છે. સાથેજ તેમણે કહ્યું કે કંપની એવા વિદ્યાર્થીઓને રિક્રુટ કરવાનો વિચાર કરી રહી છે. જે પોતાના એજ્યુકેશન સાથે ટેસ્લામાં કરિયર બનાવવાની ઈચ્છા રાખી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બહારના લોકો મેન્યુફેક્ચરિંગ માટે આવી રહ્યા છે., સાથે જે લોકો પાસે જુનુન છે. તેવા લોકોને કંપની દ્વારા લેવામાં આવશે. માટે જો તમે પણ ટેસ્લામાં નોકરી કરવા ઈચ્છો છો. તો તમે પણ તેમા અપ્લાય કરી શકો છો.