તમે સંભોગ કરવાના ફાયદા તો સાંભળ્યા જ હશે પરંતુ ભાગ્યે જ તમે વધુ સેક્સ કરવાના ગેરફાયદા વિશે સાંભળ્યું હશે. એવું કહેવામાં આવે છે કે દરેક વસ્તુ વધારે ખરાબ હોય છે તેવી જ રીતે વધુ કે સેક્સ પણ કેટલાક કેસોમાં તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ શોધે બદલી તસ્વીર.
સેક્સ કરવાથી થતા ફાયદા વિશે અત્યાર સુધીમાં ઘણા સંશોધન બહાર આવ્યાં છે. પરંતુ એક સંશોધનથી વધારે સેક્સ કરવાથી થતા નુકસાન તરફ લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે સેક્સ કરવાથી શરીરને નુકસાન થતું નથી.
સેક્સની કોઈ લિમિટ નથી.
જો કે એક દિવસમાં કેટલી વાર સંભોગ થઈ શકે,તેની કોઈ મર્યાદા નથી. તે તમારા શરીર અને મૂડ પર આધારીત છે. પરંતુ મોટા ભાગના લોકો આ વાત જાણતા નથી હોતા કે વધારે સેક્સ કરવાથી આડઅસર પણ થાય છે.
ઇન્ફેકશનનું જોખમ.
એક સમયમાં ઘણી વખત યૌન સંબંધ કરવાથી મહિલાઓના પ્રાઇવેટ ભાગમાં ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે. ઇન્ફેક્શન થવાથી મહિલાઓને ઘણી મુશ્કેલી થાય છે.
અનિચ્છનીય ગર્ભાવસ્થા.
જો તમે વધુ સંભોગ કરો છો તો પછી તેમાં મહિલાઓને અનિચ્છનીય ગર્ભાવસ્થાની સંભાવના સામાન્યની તુલનામાં વધી જાય છે. આવી સ્થિતિમાં મહિલાના શરીર ઉપર વિપરિત અસર પડે છે.
ફોળા અથવા ઘા.
જો કોઈ પુરુષ તેના જીવનસાથી સાથે વધુ જાતીય સંભોગ કરે છે, તો તેના લિંગ પર ફોળા અથવા ઘા થઈ શકે છે. આ સમસ્યા સારવાર પછી જ સામાન્ય બને છે. આથી પીડિત વ્યક્તિને ખૂબ પીડા પણ થાય છે.
સંબંધો પર અસર.
જો તમે તમારા જીવનસાથી પર વધારે સંભોગ કરવા માટે દબાણ કરો છો તો તેનાથી તમારા બંનેના સંબંધો પણ પ્રભાવિત થઈ શકે છે. આ સ્થિતિમાં તમારા વચ્ચેના મધુર સંબંધો પર અસર પડવું સ્વાભાવિક છે.
મગજની સમસ્યા.
વધારે સેક્સ કરવું શારીરિક આવશ્યકતા નથી પરંતુ તે એક વ્યસન પણ હોઈ શકે છે. નિષ્ણાતો માને છે કે સેક્સની લત મગજની સમસ્યા કારણ પણ હોય શકે છે.