વજાઈનમાં ફેરફાર થવાનું આ પણ એક મોટું કારણ છે,જાણી ને તમે પણ ચોંકી જશો..

આપણે સૌ જાણીએ છીએ કે ફીમેલ બોડીનો સૌથી મુખ્ય ફ્લેક્ઝિબલ પાર્ટ એટલે વજાઈના, મહિલાઓ માં વજાઈના ને સૌથી મુખ્ય બોડી પાર્ટ કહેવામાં આવે છે.ઘણીવાર મહિલા અને પુરુષ બંનેમાં જિજ્ઞાસા હોય છે કે લાંબા સમય સુધી સેક્સ ન કરવાથી કે સેક્સ ટોયના ઉપયોગ ન કરવાથી વજાઇનાનો આકાર નાનો અને ટાઇટ થઈ જાય છે.પરંતુ આ બિલકુલ ખોટું છે.વજાઈનામાં ફેરફાર થવાનું કારણ સેક્સ નથી.

બનાવટ અને સ્ટ્રેચિંગ.

ઘણી વાર લોકો વિચારતા હોય છે કે મહિલાઓ ની વજાઈના મોટું થવા પાછળ નું કારણ સેક્સ હોય છે,પરંતુ તે બિલકુલ ખોટું છે. વાત ઇન્ટરકોર્સની હોય કે પીરિયડ્સ દરમિયાન ટેપોન લગાવવાની, સેક્સ ટોયની કે પછી બાળકના જન્મની હોય. વજાઇના આ દરેક સમયે પોતાના આકારને અનેક ગણો વધારી લે છે. તેમજ આ પ્રક્રિયા પૂર્ણ થતા જ પોતાનો મૂળ આકાર લઈ લે છે.આમ મહિલાઓ ની વજાઈના મોટી થવા નું કારણ સેક્સ નથી.

ઉત્તેજના વખતે પણ.

ઘણા લોકો વિચારતા હોય છે કે વજાઈના મોટું થવાનું કારણ સેક્સ હોય છે,પરંતુ તે ખોટું છે.ઉપરની સ્લાઇડમાં કહેવામાં આવેલી સ્થિતિઓ સિવાય પણ એક સમય એવો હોય ચે જ્યારે વજાઇના પોતાના આકારને નેચરલ રીતે મોટી કરી લે છે.અને તે પોતાની જાતે જ વધવા લાગે છે.આ થાય છે સેક્સ દરમિયાન ફોરપ્લે સમયે અને ઓર્ગેઝમ દરમિયાન.

આ રીતે વધે છે સાઇઝ.

ઉત્તેજના સમયે વજાઇનાનો ઉપરનો ભાગ કેટલોક લાંબો અને વિસ્તૃત થાય છે.જેમ પેનિસની સાઇઝ વધે છે તેમ વજાઇનાની ડેપ્થ પણ વધે છે.અને મહિલાઓ ની વજાઈના માં પણ ફેરફાર થવા લાગે છે.પેનિટ્રેશન સમયે વજાઇનાના મસલ્સ ફેલાય છે અને સંકોચન પણ પામે છે.આ દરમીયાન મહિલાઓ ની વજાઈનામાં ફેરફાર થાય છે.

આવું માનવું ભૂલ ભરેલું છે.

કેટલીક મહિલાઓ અને પુરુષોને લાગે છે કે સેક્સ લાઇફમાં લાંબી બ્રેક લેવામાં આવે તો વજાઇના ટાઇટ થઈ જાય છે. પરંતુ ઘણીવાર મહિલાઓ લાંબા સમય બાદ સેક્સ કરવામાં થતા દુખાવાના કારણે દૂર રહેવું વધુ પસંદ કરે છે. જો કોઈ મહિલાએ લાંબા સમય સુધી કોઈ કારણસર સેક્સ નથી કર્યું કે પછી વજાઇનામાં જરુરી મોઇશ્ચર અને લુબ્રિકેટ ન થઈ હોય તો સેક્સ દરમિયાન દુખાવાનો અનુભવ થાય છે.અને તેને વજાઈનામાં દુખાવો થવા લાગે છે. ઘણીવાર આ ઉંમરે થાય છે પીડા.

સામાન્ય રીતે મહિલાઓને અમુક ઉંમરે પીડા થવા લાગે છે. મહિલાઓ સામાન્ય રીતે 45 વર્ષે બાદ મોનોપોઝની સ્થિતિમાંથી પસાર થાય છે. આ દરમિયાન હોર્મોનલ ચેન્જિસના કાણે ક્યારેક સેક્સની ઇચ્છા નથી થતી તેમજ વજાઇનામાં સંકોચનના કારણે દુખાવો થાય છે. જે મહિલાઓ લાંબા સમય સુધી સેક્સ નથી કરતી કે પછી પોતાની સેક્સ લાઇફમાં બહુ એક્ટિવ નથી રહેતી તેમની વજાઇના નેચરલ સાઇઝમાં આવી જાય છે અને તેના કારણે ટાઇટનેસ વધી જાય છે.આમ મહિલાઓ ની વજાઈના માં ફેરફાર થવાના અનેક કારણો હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top