વાંસનાની ભૂખી પ્રેમિકા લોકડાઉનમાં ના રાખી શકી પોતાનાં પર કંટ્રોલ,પરણિત પ્રેમી નાં ઘરે જઈને જે કર્યું તે જાણી તમે પણ ચોંકી જશો.

ભોપાલના રચના નગરમાં રહેતી 57 વર્ષીય પ્રેમિકાની નોકરી દરમિયાન, તે ચુનાભટ્ટીમાં રહેતા 45 વર્ષીય પ્રેમી સાથે મુલાકાત થઈ પહેલા તો આ બંને મિત્રો બન્યા, પણ પછી જ્યારે મિત્રતા પ્રેમમાં કેવી રીતે બદલાઈ ગઈ, તે ખબર જ ન પડી પ્રેમિકા ની તેના પુત્ર અને પુત્રવધૂ સાથે કઈ ખાસ બનતું નહોતું. તે લોકડાઉનમાં પોતાનર એકલી અનુભવતી હતી.

અને તે તેનાથી દૂર ન રહેવાયું અને તે તેના પ્રેમીના ઘરે મળવા ગઈ. ઘરમાં, પ્રેમીની પત્ની ચા બનાવવા રસોડામાં ગઈ હતી. આ પછી, તેણી જ્યારે બહાર આવી ત્યારે તેણીની ગર્લફ્રેન્ડનો હાથ તેના પતિના હાથમાં જોઇને તે સ્તબ્ધ થઈ ગઇ. આ પછી ભારે હોબાળો મચ્યો.

જ્યારે વિવાદ વધવા લાગ્યો, ત્યારે પ્રેમિકાએ પ્રેમીની પત્ની સામે ઓફર મૂકી કે તું મારી બધી સંપત્તિ લઈ લે અને બદલામાં તારો પતિ મને આપ, પ્રેમિકાએ કહ્યું કે તે ઇચ્છે છે કે તું તારા પતિને મારી સાથે રહેવાની મંજૂરી આપે. પ્રેમીની પત્ની આ માટે સહમત નહોતી. આ પછી, ગર્લફ્રેન્ડના પુત્ર અને પુત્રવધૂને ઘરે બોલાવવામાં આવ્યા હતા. તે દરમિયાન આ મામલો પોલીસ પાસે ગયો, ત્યારબાદ બંને પરિવારના સલાહકાર સરિતા રાજાણી દ્વારા કાઉન્સલિંગ કરવામાં આવી હતી.

57 વર્ષીય ગર્લફ્રેન્ડના પતિનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેણે તેના પુત્રના પણ લગ્ન કરાવી દીધા હતા. આવી સ્થિતિમાં તે પોતાની બધી જવાબદારીઓથી મુક્ત હતી. પુત્રના લગ્ન બાદ તેનું વહુ સાથે બનતું ન હતું.

પુત્ર પણ તેની વાત સાંભળતો નહતો. આવી સ્થિતિમાં,પ્રેમિકા ખૂબ એકલતાનો અનુભવતી.હતી. ઓફિસમાં તે તેના દુ:ખને તેના સાથીદાર (પ્રેમી) સાથે શૅર કરતી હતી બસ આ સમય દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થયો.

બીજી તરફ જ્યારે પ્રેમી પત્ની સાથે રંગે હાથ પકડાયો ગયો ત્યારે તેને પલટી મારી. તેને કહ્યું કે આ એક મારી સારી ફ્રેન્ડ છે. તે દુઃખી અને એકલી હતી ત્યારે તે તેનું દુખ મારી સાથે શૅર કરતી હતી. અમે બંને સારા મિત્રો જ છીએ. જોકે, પ્રેમિકા એવું કંઇ બોલી ન હતી. તે વારંવાર તેના પ્રેમીની પત્નીને કહેતી રહી હતી કે મારી બધી સંપત્તિ લઇને તારો પતિ મને આપી દે.બીજી બાજુ પત્નીએ આરોપ લગાવ્યો કે લગ્નના 14 વર્ષ પછી મારા પતિએ મને દગો કર્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top