આપણે દુનિયામાં ઘણી બધી સેક્સી અને હોટ મહિલાઓ વિશે વાંચ્યું હશે. પરંતુ વૈજ્ઞાનિકો મુજબ આ મહિલા છે દુનિયાની સૌથી સેક્સી મહિલા જેને જોઈને તમે પણ બોલી ઉઠાશો વાહ.
આવી ખુબસુરત મોડલ અને અભિનેત્રી વિશે જણાવીશું કે જે કોઈ બીજી અભિનેત્રી કરતા ઓછી નથી તમને જણાવી દઇએ કે તેમને ઘણી ફિલ્મો અને ટીવી શોઝમાં અને સાથે સાથે એડવટાઇઝમાં પણ જોવા મળી છે તો આજે અમે તમને જે મોડલ વિશે બતાવવા જઈ રહ્યા છે તેનું નામ છે કેલી બુક્સ જેમની પાસે આ વિશ્વની સૌથી પરફેક્ટ ફિગર છે.
તમને જણાવી દઈએ કે હાલમાં કેલી ટીવી હોસ્ટનું કામ કરી રહી છે અને તે એક ખૂબ જ સરસ વ્યક્તિ છે અને આ કારણથી જ તે સમાચારોમાં છવાયેલી રહે છે.
જેમ કે તમે જોઈ શકો છો કે તેની પાસે માત્ર એક ખુબસુરત ચહેરો જ નથી પારન્ટ તેની પાસે એક પરફેક્ટ ફિગર પણ છે.
આમ તો એવું માનવામાં આવે છે કે ટેક્સાસ યુનિવર્સિટીની એક્ટર્સ કેન્ટ લૉસની ફિગર આખી દુનિયામાં સૌથી પરફેક્ટ છે પરંતુ તેના પછી ખૂબ અલગ સંશોધન પછી જાણવા મળ્યું કે કેલી બ્રુકની ફિગર સંપૂર્ણ પરફેક્ટ છે.
તમને જણાવી દઈએ કે કેલીનો જન્મ 23 નવેમ્બર 1979 ના રોજ રોચેસ્ટરમાં થયો હતો અને આજે તે 34 વર્ષની છે.
તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોને તેમના કેટલીક સેકલમાં જણાવ્યું છે જે પરફેક્ટ ફિગર માટે છે તેઓએ જણાવ્યું છે કે એક પરફેક્ટ ફિગર હોય તે માટે છોકરીઓની ઉંચાઈ 1.68 મીટર છે, તેના સ્તન, વજન અને હિપ્સનું કદ 99-63-91 હોવું જોઈએ.
તમને જણાવી દઈએ કે આ ફકત ને ફક્ત એ છોકરીઓ પર લાગુ પડે છે જેનામાં ક્યારેય પણ પોતના શરીર પર કોઈ પણ ભાગ પર સર્જરી કરાવી ન હોય.
એક રિપોર્ટ મુજબ સ્ટીરિયોટાઈપ શરીર જે કેટલીક સીમા સુધી મોટી હોય તે સાચા અર્થમાં પરફેક્ટ ફિગર કહેવાય છે.
વાત કરીએ તેમની કેટલીક ફિલ્મોની તો એ છે કે સવાઈવલ આઇલેન્ડ અને પરાન્હા 3D આ ફિલ્મોમાં લોકોને કેલીનો રોલ ઘણો પસંદ કર્યો છે કેલી બ્રુક જેની પાસે આ દુનિયાની સૌથી પરફેક્ટ ફિગર છે.