ભારતીય વાયુ સેનાનો સ્થાપના દિવસ છે ભારતીય વાયુ સેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932 માં થઈ હતી ભારતીય વાયુ સેના એ યુદ્ધ માં દુશ્મનો ને મારવા માં ખાસ ભૂમિકા જ નહીં ભજવી પણ જ્યારે પણ દેશમાં કે દેશની બહાર પ્રાકૃતિક મુશ્કેલીઓ ને કારણે માનવ જીવન પર તબાહી આવી ત્યારે વાયુ સેનાએ હંમેશા મદદ કરી છે તો ચાલો આવા સમયે ભારતીય વાયુ સેના ના ખાસ ઓપરેશન વિસે જાણીએ.
પાકિસ્તાન સાથે 1947 નું યુદ્ધ.
ભારતીય વાયુ સેના ની પહેલી પરીક્ષા આઝાદી ના કંઈક મહિના પહેલાજ થઈ હતી કાશ્મીર ની વાત લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું હતું આ ઓપરેશન એટલા માટે અલગ હતું કે પહેલી વાર વાયુ સેના ને પુરી રીતે યુદ્ધમાં મંજૂરી આપી હતી તેના પહેલા પણ પા.ક ને ભારતે હરાવી દીધું હતું.
પુર્તગાલીઓથી ગોવાને છોડાવવ્યું.
ડિસેમ્બર 1961 માં ભારતીય વાયુ સેના ની મદદ થી ગોવા દમણ અને દિવ માં 450 વર્ષ પૂતગાલી સાસણ ને ઉખાડી ને ફેંકી દેવામાં આવી ભારત ની ત્રણેય વાયુ સેનાએ ખૂબ સરસ પાત્ર ભજવ્યું હતું ભારતીય વાયુ સેનાએ ડાબોલિન એરફીલ્ડ ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ ના રનવે રોડ ઉપર બૉમ્બ વરી કરી અને પુરતગાલી સેના ને નબળી કરી આ ઓપરેશન નું નામ ઓપરેશન વિજય હતું.
પાકિસ્તાન સામે 1965 નું યુદ્ધ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આકાશ માં પહેલું યુદ્ધ હતું બીજા વિશ્વ યુદ્ધ બાદ આ જ ઓપરેશન હતું જેમાં વાયુ સેનાએ મોટી ભૂમિકા નિભાવી હતી પણ તકનીકી રૂપ થી પાકિસ્તાની વાયુ સેના મજબૂત હતી પણ ભારતીય સેના એ તેણે હરાવવા માં સફળ રહ્યું.
પાકિસ્તાન સાથે 1971 નું યુદ્ધ.
ભારતીય વાયુ સેના એ પાકિસ્તાન સાથે 1971 ના યુદ્ધ માં ખાસ ભૂમિકા ભજવી હતી આ યુદ્ધ એ મિગ 21ની હવા થી હવા માં માર કરવાની ક્ષમતા ને સાબિત કરી હતી પાકિસ્તાની વાયુ સેના ના 94 વિમાન તોડી નાખ્યા હતા ભારતીય વાયુ સેના એ ભારતીય થલ સેના અને અને ભારતીય નાવ સેના ને મોટા પેમાના પર અવકાશી થી મદદ આપી હતી બાકી આ યુદ્ધ નું પરિણામ બધાને ખબર છે.
ઓપરેશન મેઘદૂત.
દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ નું મેદાન સીયાચીન ગ્લેશિયર પર વિજય કરવા પર ભારતીય સેના નો કોડ નું નામ ઓપરેશન મેઘદૂત હતું ભારતીય સૈનિકો એ ગ્લેશિયર ના બે મહત્વ ના ભાગ પર વિજય મેળવી લીધો હતો તેમાં ભારતીય વાયુ સેના ની મહત્વ ની ભૂમિકા રહી હતી.
કારગીલ યુદ્ધ.
સૈનિકો વિમાન ના ઇતિહાસ માં પહેલી વાર થયું હતું જયારે વાયુ સેનાએ 32000 ફૂટ ઉપર તેમનું પરાક્રમ બતાવ્યું હતું 26 મેં 1999 ના થયેલ આ ઓપરેશન નું નામ ઓપરેશન સફેદ સાગર હતું ભારતીય વાયુ સેના ના મીરાજ 2000 વિમાન એ પાકિસ્તાની ગુસણખોરો ઉપર સર્જીકલ સ્ટ્રેઈક કરી તેમાં જમીન પરના સૈનિકો ને પાકિસ્તાની ગુસખોરો પર મારવા અને સમરીક રૂપ થી ખાસ ટાઇગર હિલ પર વિજય મેળવવા માં મદદ મળી 11 જુલાઈ 1999 ને બધા સેન્ય કારણ પૂરું થવા ની સાથે આ ઓપરેશન પુરૂ થયું.
2004 ની સુનામી.
હિન્દ મહાસાગર માં થી ઉઠેલ સુનામી એ ભારત સાથે 14 દેશ માં વિનાશ થયો હતો પરંતુ ભારતીય વાયુ સેનાએ જે ઝડપ થી પ્રદર્શન કર્યું હતું જે ગણું પ્રસંશા રૂપી હતું સુમાત્રા ઇન્ડોનેશિયા ના પશ્ચિમ કિનારા થી વિનાશ કારી તોફાન આવવા ના એક કલાક પહેલાં જ વાયુ સેના ભારત ના પૂર્વી કિનારે પહોંચી ગયા હતા ભારતીય વાયુ સેનાએ ત્યાં શાંતિ થી ઓપરેશન ની સાથે સાથે શોધ ખોડ અને બચવાનું કામ મા મદદ કરી હતી.
કાશ્મીર અર્થકવેક.
8 ઓક્ટોમ્બર 2005 માં પાકિસ્તાન વધારે પડતું કાશ્મીર માં મુજફફરાબાદ ના જોડે 7.6 તીવ્રતા નો ભૂકંપ આવ્યો હતો ભારતીય વાયુ સેના એ દવા ચાદર અને ખાવાનું ના પેકેટ્સ સાથે બધી સામગ્રી પહોંચાડી હતી.
નરગીસ ચક્રવાત.
નાગરિસ ચક્રવાત એ જ્યારે 2008 માં તબાહી મચાવી હતી ત્યારે ભારતીય વાયુ સેના ત્યાંના લોકો ને રાહત કામગિરી હાથધરી હતી ભારતીય વાયુ સેનાએ ઓછામાં ઓછા 100 ટન થી વધારે રાહત સામગ્રી પહોંચાડી અને અને વધારે સંખ્યા માં લોકો ને બચાવ્યા.
2013 માં ઉત્તરાખંડમાં પૂર.
2013 મા જ્યારે ઉત્તરાખન્ડ માં પુર ના રૂપે વિનાશ થયો હતો ત્યારે ભારતીય વાયુ સેના એ ખાસ ભૂમિકા ભજવી હતી પીડિતો ને રાહત આપવા અને તેમને બચાવવા માટે ભારતીય વાયુ સેના એ ઓપરેશન રાહત દુનિયા માં સૌથી મોટા સિવિલ રેસ્કયુ ઓપરેશન હતું તેમાં લગભગ 20,000 લોકો ને એરલીફ્ટ કર્યા હતા આ સમય પર ભારતીય વાયુ સેનાએ મોટી સંખ્યા માં લોકો ને ખાવાનું અને દવા દારૂ વગેરે માં ખાસ પ્રકાર ની ભૂમિકા ભજવી હતી.