વિદ્યા બાલન બોલિવૂડ ની લોકપ્રિયમાંથી એક અભિનેત્રી છે. વિદ્યાની એક્ટિંગ સુંદરતા અને સ્વભાવ આ ત્રણેય દર્શકો ને પસંદ આવે છે આ દિવસો માં તેની ફલ્મ મિશન મંગલ ને લઈને ચર્ચા માં છવાઈ છે આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સફળ રહી હતી લોકો ફિલ્મ ના વખાણ કરી રહ્યા છે.
કહેવાય છે કે આ ફિલ્મ એ લગભગ અત્યાર સુધી 165 કરોડ નો બિઝનેશ પણ કર્યો છે વિદ્યા આ દિવસો માં ઓછી પણ સારી જ ફિલ્મો કરે છે તેમનું બોલિવૂડ કરિયર સારું રહ્યું છે પણ એક ફિલ્મી બેગ્રાઉન્ડ ના થવા ના લીધે તેમને ઇન્ડસ્ટ્રીઝ માં પોતાનું નામ બનાવવા માટે ગણું સ્ટ્રગલ કરવું પડ્યું હતું આ વાત નો ખુલાસો હાલ માં લેવાયેલા એક ઈન્ટરવ્યું માં કર્યો હતો.
પિંકવીલા ને આપેલ ઈન્ટરવ્યું માં વિદ્યા એ પોતાના કરિયર ની શરૂઆત ના સમય માં થયેલ કાસ્ટિંગ કાઉચ ના વિશે ખુલી ને વાતો કરી છે જે લોકો ને કાસ્ટિંગ કાઉચ વિસે નથી ખબર તેમને જણાવી દઈએ કે આ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની ટર્મ છે જેનો ઉપયોગ એ ઘટનાઓ નો ખુલાસો કરવા માટે થાય છે.
જયારે એક મહત્વ નો વ્યકિત એટલે ડાયરેક્ટર પ્રોડ્યુસર અભિનેતા ઇત્યાદિ નવા યુવક અને યુવતી ઓ ને કામ આપવા ને બદલે પોતાની સાથે ખરાબ કૃત્ય કરવા ની ઓફર આપતા હતા વિદ્યા એ જણાવ્યું કે આ રીત ની ઓફર નો અ સ્વીકાર કરવા ને કારણે તેમના હાથ માં થી દસ થી બાર પ્રોજેકટ હાથ માં થી નીકળી ગઈ હતી.
તેમની સાથે થયેલ આ કૃત્ય વિસે ખુલાસો કરતા જણાવ્યું હતું કે તે ચેન્નાઇ માં કંઈક કામ ના લીધે ડાયરેક્ટર ને મળવા ગઈ હતી વિદ્યા એ કહ્યું કે આપણે કોફી સોફ માં જઈને વાત કરીએ પણ તે ડાયરેકટર વિદ્યા ને ઘડીએ ઘડીએ તેની રૂમ માં જાવા માટે આગ્રહ કરતો હતો તેણે વિદ્યા ને કહ્યું કે મારે તમને કંઈક જરૂરી વાત કરવી છે.
તમે રૂમ માજ ચાલો વિદ્યા તે ડાયરેક્ટર ના ઈરાદા ને જાણી ગઈ હતી ત્યાર પછી તેના રૂમ માં ગયા તો ખરા પણ દરવાજો ખુલ્લો જ રાખ્યો ડાયરેક્ટર પણ સમજી ગયો હતો કે આ મારા ખરાબ ઈરાદા ને સાથ નઈ આપે અને ત્યાર પછી તે વિદ્યાને કહ્યા વગર ત્યાંથી ભાગી નીકળ્યો.
વિદ્યાના આ રીતના ઇન્ડસ્ટ્રીઝ માં ગણા આવા કિસ્સા ઓ જાણવા મળતા હોય છે હંમેશા ઉંચી કક્ષાએ રહેલા બેઠેલા લોકો છોકરીઓ ને કામ ની લાલચ આપી ને તેમનો ફાયદો ઉઠાવવા માંગતા હોય છે એમાં છોકરીઓ ને ઇન ડાયરેકટ કે પછી ડાયરેકટ ઓફર આપવા માં આવે છે પછી તે છોકરી ની મરજી પર આધાર કે તેને આ ઓફર જોઈએ છે કે નહીં અમુક ગુમનામ થાઇ ગયેલી અભિનેત્રી ઓ એ આવા પણ આરોપ મુક્યા હતા કે ફલોના વ્યકિત એ મને વાયદો કર્યો હતો પણ કામ પતિ ગયા પછી તે ફરીગયો હતો કાસ્ટિંગ કાઉચ બોલિવૂડ નો એક કાળો અરીસો છે એવું નથી કે બધાજ એવા હોય છે પણ અમુક લોકો એવા હોય છે જે પોતાના આવા કામ કરવા થી પાછા પડતા નથી.
પણ જવા દો વિદ્યા બાલનની વાત કરવામાં આવે તો આવા કામમાં કોઈ દિવસ હિસ્સો નથી બની તેમને તેમના ટેલેન્ટ પર થી જ આગળ વધ્યા છે.