ચાંદી ની વીંટી આવી રીતે ધારણ કરવાથી બદલી શકે છે તમારી કિસ્મત જાણો તેના ફાયદા. કુંડળી માં શુક્ર ગ્રહ મજુબુત ન હોવાથી તેનો અશુભ પ્રભાવ પડી શકે છે તમારા જીવન માં પડી શકે છે અને કોઈ કાર્ય સફળ થતું નથી.
શુક્ર ગ્રહ મજબૂત ના હોય તો તમને ધન સંપત્તિ મા હાની થાઈ છે. ચર્મ રોગ, ગુપ્તરોગ, પારિવારિક જીવન મા પરેશાનીઓ અને જીવનસાથીના સબંધ મા પણ સમસ્યા આવી શકે છે. જેના લોકો ની કુંડળીમાં આ ગ્રહ અશુભ હોય યાતો કમજોર હોય તેવા લોકો આ ગ્રહ મજબૂત કરવાના ઉપાય કરવો. જેને લીધે એનો લાભ મડી શકે અના પ્રકોપ થી બચી શકાઈ.
શુક્ર ગ્રહ મજબૂત હોવાથી મળે છે સુંદરતા જેના લોકો ની કુંડળી મા શુક્ર ગ્રહ મજબૂત હોય તેની અપાર સુંદરતા મળે અને જીવનમાં અનેક સુવિધાઓ મળે છે. શુક્ર ગ્રહ મજુબૂત હોવાથી જીવન સુખમય જીવી શકો છો. આગ્રહ ને મજબૂત કરવા માટે નીચે બતાવેલા ઉપાય કરો. શુક્ર ગ્રહ ને મજબૂત કરવાં માટે ઉપાય
ચાંદી ની અથવા પ્લેટીનિયમ વીંટી ધારણ કરો.
શુક્ર નો સીધેસીધો સબંધ હાથના અંગુઠા જોડે હોય છે. ગ્રહ ને મજબૂત કરવા માટે તમે તમારા હાથના અંગુઠા પર વીંટી ને ધારણ કરો. વીંટી ને ધારણ કરવાથી શુક્ર નો ખરાબ પ્રભાવ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્રો ને અનુસાર જે વ્યક્તિ નો શુક્ર ગ્રહ કમજોર હોય તે વ્યક્તિને ને ચાંદી ની કા તો પ્લેટીનિયમ ની વીંટી ધારણ કરવી જોઈએ.
આ વીંટી ને ધારણ કરવાથી તમારા જીવન માં શુક્ર ગ્રહ નો પ્રભાવ ઓછો થવા લાગશે. અને ગ્રહ મજબૂત બને છે. ચાંદી અથવા પ્લેટીનિયમ વીંટી ને ધરાણ કરવાથી સકારાત્મક ઊર્જા વધવા લાગે છે. આ બે ધાતુ ને ઘણીશુભ માનવામા આવે છે. પણ અને સાચી રીતે પહેરવાથી આનુ ફળ શુભ મળે છે.
કેવી રીતે કરવી
ધારણ વીંટી ને ચાંદી અથવા પ્લેટીનિયમ ને ધારણ કરવાનો શુભ દિવસ શુક્રવાર માનવામાં છે. એટલા માટે ગુરુવારે સાંજે કાચા દુધ મા ગંગાજળ ભેગું કરીને અંદર વીંટી ડૂબાડી દેવી આખી રાત આ વીંટી નવા રહેવા દઈ શુક્ર વાર ની સવારે સ્નાન કરીને વીંટી ને ચોખ્ખા પાણી થઈ ધોઈ નાખી મંદિર માં મૂકી પૂજાપાઠ કરી ને વીંટી ને ધારણ કરવી. આ વીંટી ને સૂર્યોદય દઈ થી લઇ ને સાવર ના આઠ વાગ્યા સુધી જ ધારણ કરવી.
સફેદ વસ્તુ નું સેવન કરવું
સફેદ રંગ ને શુક્ર સાથે જોડાયેલો માનવમાં આવે છે તેથી આ રંગ ની વસ્તુ ને જીવન માં શામિલ કરો આનાથી શુક્ર મજબૂત થઈ છે. જેમાં સફેદ રંગ ની વસ્તુ મા સાબુદાણા ,દૂધ,ખીર, દહીં ને વધારે ખાવું જોઈ એ આ ઉપયોગ કરવાથી શુક્ર મજબૂત બને છે.
મીઠું નું દાન કરોસફેદ મીઠું નું દાન કરવાથી શુક્ર ગ્રહ નો પ્રભાવ સારો પડે છે જીવનમાં એટલા માટે મહિના મા એક વાર મીઠાનું દાન કરવું જોઈએ અને સાથે સફેદ રંગના કપડાંનું પણ દાન કરવું જોઈએ ઈલાયચી વાળા પાણી થઈ સ્નાન કરવું જોઈએ.
ઈલાયચી વાળા પાણી થઈ સ્નાન કરવા માટે થોડી ઈલાયચી ને થોડા પાણી માં ઉકાળી ન્હાવા ના પાણી મા ભેગું કરી લેવું પછી નહીં લેવું સ્નાન કરતી વખતે “ૐ દ્રા દ્વિ દ્રો સ: શુક્રાય નમઃ” આ મંત્ર નો જાપ કરવો આનાથી તમારી જીવન માં શુક્ર ગ્રહ બળવાન થઈ જશે કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે.