વિપરીત બુદ્ધિ ના પતિએ પોતાની પત્નીને કૂતરા સાથે શારીરિક સબંધ બાંધવા મજબૂર કરી, ત્યારબાદ યુવતી જે કર્યું તે જાણી તમે ચોંકી જશો.

મિત્રો સૌથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અને આ મુજબ નરાધમ પતિએ પત્ની ને કૂતરા સાથે સમાગમ કરવા મજબૂર કરી હતી ત્યારે યુવતીએ જે કર્યું તે જાણી તમે ચોંકી જશો.આ કિસ્સો કર્ણાટકના બેલાગાવીનો છે.પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધતો હોવાની ઘટના સામે આવતાં ની સાથેજ તે ચર્ચા માં આવી ગઈ હતી.આ ઘટનામાં હવસખોર પતિ પોતાની પત્નીને કૂતરા સાથે સંબંધ બાંધવાનું કહેતો હતો. તેના આવા જધન્ય અપરાધ બદલ કર્ણાટકની કોર્ટે તેને 10 વર્ષની સજા અને દંડ પણ ફટકાર્યો છે.ત્યારે આવો જાણીએ આ સમગ્ર મામલા વિશે આ ઘટના માં શુ બન્યું હતું તે અંગે પણ જાણીશું.કાતાકોલ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરૂદ્ધ પત્નીએ આરોપ લગાવ્યા હતા.ફરિયાદમાં મહિલાએ કહ્યું હતું કે પતિ તેને જબરદસ્તી એક કૂતરા સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો ઉપરથી કૂતરા શાથે શારીરિક સંબંધ રાખવાનું કહેતો પણ હતો.આટલેથી પૂર્ણ ન થતા હવસખોર પતિ પત્નીને પોર્ન ક્લિપ પણ બતાવતો હતો.દરેક રીતે તેને હેરાન કરતો હતો.તે એવુ કોઈજ કાર્ય બાકી નતો રાખતો જેનાથી પત્ની હેરાન ના થાય.જે મુજબ ની વધારે માહિતી મળી રહી છે તે મુજબ છેલ્લા ચાર મહિનાથી પતિ પત્ની ને મોબાઈલ પર સેક્સ વીડિયો બતાવતો હતો.તે ઈચ્છતો હતો કે પોર્ન ક્લિપમાં જે પ્રકારના દ્રશ્યો હોય તેવું પત્ની તેની સાથે કરે જેમ જેમ વિડ્યો ચાલે તેમ તેમ બહાર પણ એવુજ આપડે કરીએ તેવું પતિ જણાવતો.

પરંતુ એક દિવસે તો હદ જ થઈ ગઈ પતિ કૂતરાના બચ્ચાની સાથે પત્નીને સંબંધ રાખવા માટે મજબૂર કરી.જેના પરિણામે પતિની આ વિકૃતતા પોલીસ સુધી પહોંચી હતી અને તેનો પર્દાફાશ થઈ ગયો હતો.પતિ થી કંટાળી આખરે તેને પોલીસ સ્ટેશનમાં સમગ્ર વાત જાણ કરતાં પતિની ધરપકડ કરવામાં આવી હતી.આ બાદ પત્નીએ કહ્યું હતું કે પતિ તેની સાથે માત્ર કૂતરા સાથે સમાગમ જ નહીં પરંતુ અન્ય પણ વસ્તુ કહેતો હતો જેના ચલતે આજે મારે આ કદમ ભરવા પડ્યા અને આજે મારે ખુદ મારા પતિ વિરુદ્ધ ફરિયાદ કરવી પડી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top