વોગ ઇન્ડિયા માટે કેટરીનાએ કરાવી અત્યાર સુધીની સૌથી ગ્લેમરસ ફોટોશૂટ, વાયરલ થઈ તસ્વીરો

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

કેટરીના કૈફનું નામ દુનિયાની સૌથી સુંદર અને પ્રખ્યાત અભિનેત્રીઓમાં સમાવેશ થાય છે. કેટરિનાને બોલિવૂડમાં મોટો બ્રેક સલમાન ખાને આપ્યો હતો.

તે આ સમયમાં બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અને સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓ માંથી એક છે.આજે બોલિવૂડનો દરેક હીરો અને ડાયરેકટર તેમની સાથે કામ કરવા ઈચ્છે છે.

તાજેતરમાં સલમાન અને કેટરિનાની ફિલ્મ ‘ભારત’ રિલીઝ થઈ હતી, જેણે સિનેમાઘરોમાં ખૂબ વધુ બિઝનેસ કર્યો હતો.

કેટરિના કૈફ ફિલ્મો સિવાય પોતાના રિલેશનશીપને પણ લઈને હેડલાઇન્સ બનાવે છે. સલમાન ખાનની સાથે નામ જોડાયા પછી કેટરિના કૈફે રણબીર કપૂરની સાથે રિલેશનશિપમાં આવી જેના 7 વર્ષ પછી બંનેનું બ્રેકઅપ કર્યું હતું.

આ દિવસોમાં રણબીર કપૂર અભિનેત્રી આલિયા ભટ્ટ સાથેના પોતાના રિલેશનશીપને લઈને હેડલાઇન્સ બનાવી રહ્યા છે. જ્યાં કેટરીનાનું નામ વિકી કૌશલ સાથે જોડવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here