ગુજરાત માં આવેલ માતાજી નું આ મંદિર શુંધ્ધ ઘી થી ધોવાય છે જાણો શુ છે કારણ ? વાંચો ઇતિહાસ

દેવી માંના આ મંદિર ને કેમ ધોવાય છે.ઘી થી જાણો સુ છે એનું રહસ્ય દેવી માં ના આશીર્વાદ માટે કેમ લાગે છે ભારી ભીડ. દેશ ભરમાં આવેલા મંદિરો ની પોતપોતાની ખાસિયત અને ચમત્કારી હોય જેના કારણો થી તે દુનિયાભરમાં પ્રસિધ્ધ હોય છે.

એ બધા જાણો છો કે આપણો દેશ ધાર્મિક દેશ માનવામાં આવે છે. આપના દેશ માં ઘણા એવા મંદિર ઓ છે જે ખૂબ પ્રાચીન છે. અવની કંઈક ને કંઈક વિશેષતાઓ હોય છે.જેના લીધે લોકો તેના તરફ આકર્ષિત થાય છે.

આવા મંદિરો માં એવા કેટલાક મંદિરો હોય છે. જેના રહસ્યો આજ સુધી કાંઈ ને ખબર હોતી નથી. આજે એવા જ એક મંદિર ને જાણકારી આપીયે છિએ. જે મંદિર પોતાનામાં એક ખાસિયત ધરાવે છે. કેમ કે આ મંદિર ઘી થી ધોવાય છે. તેની આ વિશેષતા ને કારણે દુનિયા ભરમાં પ્રસિધ્ધ છે.

આ મંદિર ને ઘી ધોવકની પરંપરા બોવ જ જૂની છે. એવું માનવામાં આવે છે ઘી થી મંદિર ને ધોવામાં આવે તો વરદાન ના રૂપ માં દેવીમાની કૃપા મળે છે. અને એટલા જ માટે આ મંદિર માં દેવીમાની કૃપા મેળવવા ભક્તોની ભારે ભીડ હોય છે.

અમે આ અનોખા મંદિર ની વાત કરી રહ્યા છીએ આ મંદિર ઘી થી ધોવાય છે. આ મંદિર ગુજરાત ના ગાંધીનગર માં એક રૂપલ નામ ના ગામડા માં આવેલું છે. આ મંદિર ને વરદાન ની દેવી માનવમાં આવે છે. આ મંદિર ને જયારે ઘી થી ધોવામાં આવે ત્યારે એવું લાગે કે ઘી ની નદી વહી રહી છે.

ઘી થઈ ધોવાતા આ મંદિર નો દેખાવ બોવ ખાસ હોય છે. આ મંદિર ને ઘી થી ધોવાની પરંપરા બોવ વર્ષો જૂની છે. આ મંદિર ને જો ઘી થી ધોવામાં આવે તો વરદાન ની દેવીમાં ની કૃપા મળી રહે છે. આના લીધે મંદીર ની પવિત્રતા વધી જાય છે. બધા ભક્તોના જીવન માં પ્રસન્નતા બની રહે છે. માતાજીના આશીર્વાદ મળી રહે છે.

આમ તો આ મંદિર માં આખું વર્ષ ભક્તોની ભારે ભીડ હોય છે. પરંતુ નવરાત્રી દરમિયાન આ મંદિર માં ભક્તો ની ભીડ જોવા લાયક હોય છે. આ મંદિર માં ભકતો ઘણે દૂર દૂર થી આવે છે. આ મંદિર પ્રત્યે ની શ્રધ્ધા ઘણી જ છે. નવરાત્રિ માં માતાજીના નવમાં નવરાત્રા સમય માં લાકડાનો બનેલો રથ આખા ગામ માં ફેરવવા માં આવે છે.

આ રથ માં બનેલા પાંચ ખાનાં માં અખંડ જ્યોત રાખવામાં આવે છે. આ જયોત ને જોવા માટે લોકો ખૂબ ઉત્સાહિત હોય છે. આ રથ ની આજુબાજુ ભક્તો ની ભારે ભીડ હોય છે. ભક્તો પોતાની શ્રધ્ધા અને ભાવથી આવે છે. એવું કરવાથી દેવી માની કૃપા બની રહે છે.

બધા ભક્તો ઘી અર્પણ કરી ને સારા જીવન જીવવાની આશા વ્યક્ત કરે છે. બધા ભક્તો પોત પોતાના શક્તિ પ્રમાણે ઘી આપે છે. આ રીતે ખૂબ જ ઘી મંદિર માં પ્રાપ્ત થાય છે. આ મંદિર ભક્તો ની આસ્થા નું પ્રતીક બને છે.

બધા ભક્તો પોતાના જીવન ની મુશ્કેલી ઓ દૂર કરવા માટે દેવી માંના મંદિર માં ઘી અર્પણ કરે છે. અને મુશ્કેલી ઓ દૂર થાઈ એવી કામના કરે છે. તમે પણ એક વાર જરૂર મુલાકાત લેજો આ મંદિર ની મંદિર માં જઇ ને તમને ખૂબ જ ખુશી અનુભવી શકશો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top