વોટ્સએપનો ઉપયોગ લોકો દોસ્તો કે પછી સંબંધીઓ સાથે ચેટિંગ, ફોટો, વીડિયો શેર કરવા માટે કરતાં હોય છે. પણ હવે તમે વોટ્સએપનો ઉપયોગ તમારી બેંકિંગ સુવિધાઓ માટે પણ કરી શકો છો. વોટ્સએપ મારફતે તમે બેંકનું એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો છો, ચેક બૂક રિક્વેસ્ટ નાખી શકો છો, મિની સ્ટેટમેન્ટ પ્રાપ્ત કરી શકો છો, ડેબિટ કાર્ડ એલિજબિલિટી જેવી સેવાઓનો લાભ ઉઠાવી શકો છો.
ઈન્સ્ટંટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના નવા ડિસઅપિઅરિંગ ફીચરને રોલઆઉટ કરવાની તૈયારીમાં છે. આ ફીચર પોસ્ટ કે મેસેજને એક સિમિત સમય પછી આપમેળે ડિલીટ કરે છે. વોટ્સએપ હાલ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચરને એન્ડ્રોઇડના બીટા વર્ઝન v2.19.275 માં લોન્ચ કરવામાં આવશે.
કોટક મહિન્દ્રા, સારસ્વત બેંક, HDFC બેંક, AU સ્મોલ ફાયનાન્સ બેંક સહિત ઘણી બેંક પોતાના ગ્રાહકોને એપ મારફતે બેંકિંગ સેવાઓ પૂરી પાડી રહી છે. વોટ્સએપ બેંકિંગ સેવાઓનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલાં બેંકની વેબસાઈટ પર જઈને બેંકની તરફથી આપવામાં આવેલ એક નંબર ઉપર મિસ કોલ મારવો પડશે.
‘WABetaInfo’ની રિપોર્ટ અનુસાર વોટ્સએપ નવા ફીચર ડિસઅપિઅરિંગ મેસેજ પર કામ કરી રહી છે. આ ફીચરની મદથી જે પણ મેસેજ કે પછી ચેટને ને ડિસઅપિઅરિંગ માટે સિલેક્ટ કરવામાં આવશે તે નિયત સમય પછી જ આપમેળે ડિલીટ થઈ જશે.‘WABetaInfo’એ ટ્વિટ કરીને માહિતી શેર કરી છે.
વોટ્સએપ બેંકિગ સેવાઓનો લાભ લેવા માટે અનિવાર્ય છે કે, તમારે બેંકમાં રજિસ્ટર કરેલ નંબર ઉપરથી બેંકિંગ નંબર ઉપર મિસ કોલ મારવો પડશે. વોટ્સએપ બેંકિંગ સેવાનો લાભ લેવા માટે તમે એક વાર મિસ કોલ માર્યા બાદ તમને બેંકના વોટ્સએપ નંબર ઉપરથી એક વેલકમ મેસેજ આવશે. રજિસ્ટર થઈ ગયા બદા તમે મેસેજ એલર્ટ, નોટિફિકેશનની સેવાઓ લઈ શકો છો. તમે બેંકિંગ સભ્યથી પોતાના કાર્ડ, ફિક્સ ડિપોઝિટ, મિની સ્ટેટમેન્ટ માટે વાત પણ કરી શકો છો.
આ ફીચર હાઈલી એન્ક્રિપ્ટેડ ચેટ પ્લેટફોર્મ ટેલિગ્રામનું એક પ્રમુખ ફીચર છે. આ ફીચર સંવેનશીલ માહિતી શેર કરતા યુઝર માટે ઉપયોગી સાબિત થશે.
જો તમારે ક્રેડિટ કાર્ડનું બેલેન્સ કે રિવોર઼્ પોઈન્ટ જાણવા હોય તો, તમારે પોતાના ક્રેડિટ કાર્ડના અંતિમ ચાર નંબર બાદ એક વાક્ય લખવું પડશે, ક્રેડિટ કાર્ડની બાકીની રકમ, કે પછી ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ અને પછી તેને મોકલી દો. આ રીતે એફડી સહિતની સુવિધાઓ માટે પણ તમારે આ પ્રકારે વાક્ય લખવું પડશે. વોટ્સએપ સેવાઓ માટે બેંક કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ કરતી નથી. હા પણ આ સેવાઓનો લાભ લેતી વખતે તમારી સિક્રેટ માહિતી શેર ન કરો.
આ રિપોર્ટ મુજબ નવા ફીચરમાં રિસીવર એક ચોક્કસ સમયસીમાં સુધી ડિલીટ રિકવેસ્ટ ન કરે ત્યાં સુધી જૂના સેન્ટ કરેલાં મેસેજને યુઝર 13 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડ સુધી ડિલીટ નહીં કરી શકે. આ લિમિટ પહેલાં 7 મિનિટ ની હતી.