રામ ભક્ત હનુમાન ને એમજ કોઈ નથી કેહતું સંકટ મોચન એ કળિયુગ માં ભક્તો ની પરેશાનીઓ દૂર કરે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ઉપર મહાબલી હનુમાનજી ની કૃપા દ્રષ્ટિ રહે છે તેના જીવન માં કોઈ પણ કોઈ નકારાત્મક ઊર્જા નો વાસ થતો નથી.
હનુમાનજી ના ભક્તો થી ઘણી જ દૂર રહે નકારાત્મક ઉર્જા. હિન્દૂ ધર્મ અનુસાર મંગળવાર એ હનુમાનજીનો શુભ વાર ગણવામાં આવે છે. હનુમાનજી પોતાના ભક્તો ને મુશ્કેલીઓ અને તકલીફો થી ઘણે દૂર રાખે છે. હનુમાનજી ની પૂજા અર્ચના કરવા વાળા પાર કોઈ પણ જાતની સમસ્યાઓ આવતી નથી. તે પોતાના જીવન માં સફળતા પ્રાપ્ત કરે છે. મહાબલી હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે અમુક ખાસ પ્રકાર ના ઉપયો બતાવા મા આવે છે.
એવું કહેવા મા આવે છે હનુમાનજીની પૂજા દરમિયાન અમુક ખાસ ચીજો નો ઉપયોગ કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે. હનુમાનજીની પૂજા કરતી વખતે આ પાન નો ઉપયોગ કરવાથી થઈ જાય છે બધા સંકટો દૂર, હિંદુ ધર્મ મા નાગરવેલ ના પાન ને પવિત્ર માનવામાં આવે છે.
ધાર્મિક આસ્થાઓ મા જે વિશ્વાસ રાખે છે તે કોઈ પણ શુભ કાર્યો કરતા પહેલા તે નાગરવેલ ના પાન નો ઉપયોગ કરે છે. બધા કાર્યો સફળતા મળે છે. નાગરવેલ ના પાન હનુમાનજી ની પૂજા કરવાથી ઉન્નતી પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન દરમિયાન નાગરવેલ ના પાન નો ઉપયોગ કર્યો હતો. આના લીધે જ નાગરવેલ ના પાન નું મહત્ત્વ વધી ગયું છે. એવું માનવામાં આવે છે કે મંગળવાર ના દિવસે હનુમાનજી ની પૂજા દરમિયાન નાગરવેલ નું પાન અથવા નાગરવેલ નું બીડું અર્પિત કરે મહાબલી હનુમાનજી શીર્ધ જ પ્રસન્ન થઈ જાય છે. તે વખતે તમારે અમુક વાતોનું ઘણું ધ્યાન રાખવું જરૂરી છે. નાગરવેલ નું પાન નું બીડું બનાવતી વખત સોપારી અને ચુના નો ઉપયોગી ન કરવો જોઈએ.
હનુમાનજી ને પુરી શ્રધ્ધા થી આ પાન નું બીડું અર્પણ કરવું.આનાથી જે પણ તમારા જીવનમા સંકટ હશે તે દૂર થશે અને મહાબલી હનુમાનજી ની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર બની રહેશે.