Article

કેમ મહિલા ઓ માસિકધર્મ દરમિયાન મંદિર નથી જઇ સકતી? જાણો રહસ્યમય કારણ

આપના સમાજ માં એવા કેટલાક રિવાજો છે. જે રિવાજો જોઈને આપણે પણ એજ અનુકરણ કરીએ આ રિવાજોને ઉંડાણ પૂર્વક જાણવાનો લોકો વિરોધ કરે છે. કેટલાક લોકો નું તો કહેવું એવું છે કે પૂર્વજો ના સમય થી ચાલતું આવે છે ને તેનો વિરોધ કરવો એ અપમાન જનક છે. આ રીતરિવાજો માં એક આ પણ છે. માસિકધર્મ દરમિયાન મહિલાઓ મંદિર માં જઇ શકતી નથી. શિક્ષક લોકો નું એવું કહેવું છે અને પાછળ વૈજ્ઞાનિક કારણ છે. માસિકધર્મ દરમિયાન જોડાયેલી કહાની જેને સાંભળવામાં આવે તો ભરોસો પણ નઇ થઈ આ પ્રકાર ની વાતો ખાલી હિન્દૂ ધર્મ માં જ નઈ પણ બધા જ ધર્મ માં જોવા મળે છે. એવો તો જાણીએ કેમ મહિલાઓ માસિકધર્મ દરમિયાન મંદિર નથી જતી જેની શરૂઆત દ્રૌપદીએ કરી.

મહાભારત કાળ દરમિયાન યુધિષ્ઠિર ચોપાડ રમવા દુર્યોધન ને સામે પરાજિત થઈ ગયા ત્યારે આખરે તેમણે દ્રૌપદી ને દાવ પર લગાવી દીધી અને હારી ગયા અને આની જીત પર દુશાસન દ્રૌપદીને શોધતા એમના શયનખંડમાં પહોંચી ગયા પણ ત્યાં પાંડવો પત્ની ત્યાં ઉપસ્થિત હતી નઈ. એવું કહેવાય છે કે તે સમયે દ્રૌપદી માસિકધર્મ ચાલી રહ્યો હતો તેથી તે એક અલગ વસ્ત્ર પહેરીને બીજા ખંડમા રહેતા હતા. તેવા સમય મા સ્ત્રી નું શરીર અપવિત્ર માનવામાં આવે છે.

ઈંન્દ્ર દેવ ની કર્મો ની સજા મહિલાઓને મળી માસિકધર્મ દરમિયાન જોડાયેલી એક આ પણ ઘટના છે. પૈરાણિક કથાઓ આ હંમેશા જોવા મળે છે. ભાગવત કથા માં આવી જ એક ઘટનાનું વર્ણન મળે છે. સંપૂર્ણ દેવલોક માં ગુરુ બૃહસ્પતિ દેવરાજ ઈંન્દ્ર થી નારાજ થઇ ગયા ત્યારે દેવતાઓ પડેલા આ વિખવાદ નો આ ફાયદો ઉઠાવી દાનવો એ દેવલોક પર હુમલો કર્યો અને ઈન્દ્ર એ પોતાનું રાજપાથ ખોઈ બેસ્યા આ મુશ્કેલી ની ઘડીમાં એમને બ્રહ્મા સિવાય કોઈ મદદ કરે તેમ નોહતું. એવું જ વિચારીને બ્રહ્મા જોડે મદદ માંગવા લાગ્યા એવું કહેવામાં આવ્યું કે એ દિવસે બ્રહ્મા એ ઇન્દ્ર ને બ્રાહ્મણ ની સેવા કરવાનો મોકો આપ્યો. જેના લીધે દેવલોકના ગુરુ બૃહસ્પતિ ખુશ થવા શકે. આ દરમિયાન ઇન્દ્ર એક બ્રહ્મજ્ઞાની સેવામાં લાગી ગયા ત્યારે જ વેટ ની ખબર પડી કે તે બ્રહ્મજ્ઞાની એક અસુર માતા ની કોખ થી જન્મ લીધો છે. એટલા માટે તે દાનવો નું સમર્થન પણ કરતા હતા.

આ જાણી ને ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા અને ત્યાંજ તેની હત્યા કરી નાખી, કેમ કે આ સેવાભાવમાં તે તેના શિષ્ય બની ગયા હતા અને ગુરૂ હત્યા એ ઘોર પાપ છે. એટલા માટે બ્રાહ્મણ ની આત્મા એ એક ભયાનક રાક્ષીસી નું રૂપ ધારણ કર્યું ઈન્દ્ર ના લોહીની ભૂખી થઈ તે ભટકતી હતી. એના પ્રકોપથી બચવા માટે ઇન્દ્ર એ એક ફૂલ માં એક લાખ વર્ષો સુધી ભગવાન વિષ્ણુ ની આરાધના માં લીન રહ્યા ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને તેમનું અડધું પાપ ઓછું કરી નાખ્યું અડધું પાપ હજી પણ ઈન્દ્ર દેવ માથે હતું. આવી જ રીતે તેમને પાણી, વૃક્ષ, ધરતી અને સ્ત્રી આમ ચાર પાસે મદદ માંગી અને પાપ ને રાખવાની પણ આજીજી કરી એ સજા માટે બધા માની તો ગયા પણ બદલામાં વરદાન ની ઈચ્છા જાહેર કરી. ત્યારે ઈન્દ્ર એ પાણી ને હંમેશા પવિત્ર માનવાનું વરદાન આપ્યું વૃક્ષ ને ફરી થી ઉછેરવાનું વરદાન મળ્યું અને ધરતી ને બધી જ દુઃખ શહન કરવાની શક્તિ મળી અને સ્ત્રી ને કામવાસના ની આનંદ પામવાની સમતા મળી એટલા માટે જ સ્ત્રી ઓ હમેશા કામ વાસના થી વધારે ખુશી અનુભવાય છે.

પણ વરદાનો ને બદલે પાપ લેવાની પણ શર્ત રાખી હતી જેમાં પાણી ની ઉપરી પરત ને હમેશા અપવિત્ર માનવામાં આવે છે વૃક્ષ નીચે નથી નમી શકતા ધરતી સૂકી પણ રહી શકે છે સ્ત્રી ઓ ને આ જ પાપ ગ્રહણ કરવાની શક્તિ થી માસિક ધર્મ આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker