મસાલાની રાણી હળદર ના ફાયદા જાણીને હેરાન થઈ જશો, આ 5 ખતરનાખ બીમારીથી બચી શકાય છે

હળદર એક એવો મસાલો છે કે ભારત ના બધા રસોડા જોવા મળે છે. હળદર વિના રસોડું અધૂરું હોય છે. બહુ જ ઓછું આવી ડિસો છે કે જેમાં હળદર ઉપયોગ ઓછો થાય છે. એટલે હળદર ને મસાલાની રાણી પણ કહેવામાં આવે છે. હળદર સાધારણ પીળો રંગ હોય છે. એની સુગંધ દૂરથી આવે છે.હળદર માં સાધારણ કડવાશ અને કાળું મરચું મિક્સ હોય છે. આ નાખવાથી ખાવાનો રંગ તો બદલાય છે. અને સ્વાદ પણ બદલાય છે.

અલગ અલગ જગ્યા પર હળદર ને અલગ અલગ નામોથી બોલવામાં આવે છે. આ ને હિન્દી માં હળદર,તેલુગુ મા પાસુપૂ તમિલ અને મલયાલમ મંજિલ અને કન્નડમાં અરીસીના કહે છે. હળદરનું વિજ્ઞાન નામ કકુમા લોન્ગ છે. હળદરની ઉત્પાદન ભારત સિવાય, દક્ષિણ પૂર્વ એશિયાના રાજ્યોમાં પણ થાય છે.

હળદર માં કેટલા ઔષધીય ગુણો જોવા મળે છે. આ નો ઉપાય દવાઓ માટે કરવામા આવે છે.એન્ટી વાયરલ, ઑકશીડેટ, એન્ટી ફંગલ, એન્ટી મ્યુટાજેનિક અને આ એન્ટી ઇન્ફેલેમેટ્રી હોય છે. અમુક લોકો પોતાની ખુબસુરત થવા માટે પણ હળદરનો ઉપયોગ કરે છે. આજે તમને અમે આ પોસ્ટમાં હળદર સ્વાસ્થ્યને સબંધિત તમને ઉપયોગો બતાવીશું કે હળદરથી કેટલી બિમારીથી બચી શકાય છે.

આ ખતરનાખ બીમારીથી બચી શકાય છે.કેન્સરથી બચાવ. હળદર માં કરક્યુમીન મોજુદ હોય છે. તે કેન્સર ને વિકાસ થતા રોકે કે છે. કરક્યુમીનથી કેન્સર લડે છે.અને કિમોથેરેપી ને પ્રભાવ ને વધારવા મદદ કરે છે. કાળા મરચાની સાથે હળદર લેવાથી પ્રભાવ ઝડપી દેખાય છે.

ગઠિયામાં ફાયદામંદ.એન્ટી ઇમ્પ્લેમેટી ગુણ હોવાના કારણે હળદર ઑસ્ટિયો આર્થરાઈટ્સ અને રહયુમેંટોયડ અર્થરાઈટીશ ના મરીજો માટે ખૂબ ફાયદાકારક છે. ગઠિયાથી પીડિત લોકોએ રોજ હળદર ના તેલથી માલીસ કરવી જોઈએ આનાથી દર્દ દુખાવાને રાહત મળે છે હૃદય માટે સારું.

હળદર આવેલા નિહિત કરક્યુમીન અને વિટામિન બી 6 કાર્ડિયોવૈસ્કૂલર સ્વાસ્થય સારી રાખવામાં મદદ કરે છે. હળદર વિટામીન બી 6 હોમોસીસ્ટીન ને ઉત્પાદન કરવાથી રોકે છે.તેમાં કોશિકાઓ અનુસાર પોહચે છે તે હૃદય રોગના કારણે થાય છે.

લીવર નું સરક્ષણ

જરૂરી એન્ઝાઇમના નિર્માણને વધારવા માં હળદર મદદ કરે છે આ શરીરને ને ટોક્સિંસ ના લેવલ ઓછું કરીને આપણા લીવરમાં લોહીને ડિટોક્સીફાઈ કરે છે. હળદર લોહીને સરક્યુલેશન સુધારે છે જેનાંથી લીવરને સ્વાસ્થ્ય રાખવામાં મદદ કરે છે.

અલ્જાઈમર રોગથી સુરક્ષા

હળદર અલ્જાઈમાર જેવા રોગને પણ રોકવામાં આપણી મદદ કરે છે. એમાં આવેલા ટરમેરોન યોગિક મસ્તિક્ની કોશિકાઓ ને સરખી કરવા મદદ છે. કરક્યુમીન ના લીધે અલજાઈમર ને સ્મરણ શક્તિ ને સુધારવા મદદ મળે છે. જેનાથી અલ્જાઈમાર રોગની ગતિ ધીરે થઇ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top