યુવતીએ યુવકને સમાગમ કરવા કહ્યું પરંતુ યુવકે ના પાડતા યુવતીએ કર્યા યુવક ના આવા હાલ…

પ્રેમ શબ્દને જોવામાં આવે તો તે ખૂબ જ વ્યાપક શબ્દ છે. તેને કોઈ પણ રીતે અથવા કોઈપણ એક પરિભાષામાં પરિભાષિત કરવો અસંભવ છે. કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર અહેસાસ હોય છે. એક ફીલિંગ હોય છે જ્યારે આપણે કોઈને પ્રેમ કરવા લાગીએ છીએ, ત્યારે આપણને તે વ્યક્તિ સારો લાગવા લાગે છે.

આપણે તેના પ્રત્યે પૂર્ણ રીતે સકારાત્મક બની જઈએ છીએ.આજના આ સમયમાં પ્રેમ એક રમત બની ગઈ છે જો છોકરો સાચો પ્રેમ કરે તો છોકરી દગો આપે છે અને છોકરી સાચો પ્રેમ કરે તો છોકરો દગો.આજે આ કિસ્સામાં કંઈક એવું છે તો ચાલો તમને જણાવી દઈએ.

આજના સમયમાં પ્રેમ માત્ર શારીરિક સંબંધ સુધી જ રહે છે ત્યારબાદ પ્રેમનો અંત આવી જાય છે.આ ઘટનામાં એક યુવક અને યુવતી એક બીજાને એક વર્ષથી પ્રેમ કરી રહ્યા હતા બંને અવારનવાર એક બીજાને મળતા હતા એક દિવસ આ યુવતીએ તેના પ્રેમીને સમાગમ કરવા માટે કહ્યું પરંતુ પ્રેમીએ ના પાડી ત્યારબાદ ફરી એક દિવસ તેના પ્રેમીને લગ્નની ઓફર આપી હતી પરંતુ યુવકે લગ્ન કરવાની ના પાડી અને કારણ જણાવ્યું કે આપણી કાસ્ટ અલગ છે.

આપણા ઘરના નહીં માને તો રોષે ભરાયેલ પ્રેમિકાએ તેના પ્રેમી પર તેજાબ રેડયો હતો જેના કારણે તેના પ્રેમીનું મોત નીપજ્યું હતું.એક તરફી પ્રેમમાં પાગલ અથવા પુરૂષો દ્વારા યુવીતીઓ પર એસિડ ફેંકવાના ઘણા કેસ તમે જોયા હશે પરંતુ પંજાબના લુધિયાણામાં એક પ્રેમિકાએ પોતાના પ્રેમી ઉપર એસિડ એટેક કર્યો. એસિડથી દાઝવાના કારણે પ્રેમીનું કરૂણ મોત નિપજ્યુ. પોલીસે પ્રેમીકાની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દીધી છે.

લુધિયાણા પોલીસે જણાવ્યા અનુસાર 23 વર્ષીય યુવતીએ 27 વર્ષના યુવક વચ્ચે એક વર્ષથી પ્રેમ હતો. ગત કેટલાક દિવસો પહેલા યુવતીએ યુવક સાથે લગ્ન કરવાની વાત કરી તો યુવક તેનાથી પીછો છોડાવવા લાગ્યો. ગત કેટલાક દિવસો પહેલા યુવકે એવું કહીને લગ્ન કરવાની ના પાડી દીધી કે તેઓ અલગ ધર્મના છે અને તેના પરિવારજનો લગ્ન માટે રાજી નહી થાય.

પ્રેમી દ્વારા લગ્ન નહી કરવાનું કહેતા પ્રેમીકા ગુસ્સામાં આવી ગઇ. પોલીસે જણાવ્યું કે પ્રેમીકાએ પ્રેમીને મળવા બોલાવ્યો અને તેના પર એસિડ ફેંકી દીધુ. આ દરમિયાન યુવતી પર પણ થોડું એસિડ પડ્યુ. યુવક ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થઇ ગયો. યુવકને સારવાર અર્થે પટિયાલાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં રેફર કર્યો હતો. યુવકની સારવાર નજીકના હોસ્પિટલમાં ચાલી રહી હતી. પરંતુ આ યુવક બે દિવસ બાદ મોત નિપજ્યુ. પોલીસે પ્રેમિકા વિરૂદ્ધ વિભિન્ન ધારાઓમાં કેસ નોંધી તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દીધી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top