દુનિયાનો નો સૌથી ક્રૂર નેતા તાનાશાહ કિંમ જોંગ ઉન આમતો તેની ઉપડેટ જોવા નથી મળતી પરંતુ આજે તેની એક નવી તસ્વીર બહાર આવી છે જેમાં તેનો નાવોજ અંદાજ જોવા મળી રહ્યો છે. બરફની પહાડીઓમાં કરી ઘોડેસવારી, દુનિયાને પોતાના પરમાણુ કાર્યક્રમથી બધાને ચોંકાવનાર અને અમેરિકા સાથે સતત ઘર્ષણ પર ઉતરનાર ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન હાલ આરામના મૂડમાં જોવા મળ્યાં છે.
સ્ટેટ એજન્સી શેર કર્યા ફોટા.
ઉત્તર કોરિયાની સ્ટેટ એજન્સીએ કિમના કેટલાક ફોટો શેર કર્યાં છે જેમાં કિમ બરફની પહાડીઓમાં ઘોડેસવારી કરતા જોવા મળ્યાં છે. કિમના આ ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે.
કિમ જોંગ ઉનની નવી તસવીર આવી સામે બએકદૂ પર્વત પર કરી ઘોડેસવારી ઉત્તર કોરિયાની એજન્સીએ જાહેર કર્યા ફોટાઐતિહાસિક બએકદૂ પર્વતની મુલાકાતે કિમ જોગ ઉત્તર કોરિયાની સ્ટેટ એજન્સીએ કિમ જોગના આ ફોટો શેર કર્યાં છે.
બએકદૂ પર્વત (Paektu Mountain) ની મુલાકાતે જે તાનાશાહ.
ફોટોમાં જણાવામાં આવ્યું છે કે કિમ જોગ હાલમાં ઉત્તર કોરિયાના ઐતિહાસિક બએકદૂ પર્વત (Paektu Mountain) ની મુલાકાતે છે.આ પહાડીઓનો પોતાનો એક રાજકીય ઇતિહાસ પણ છે.કિમ જોંગ ઉનને સફેદ ઘોડા પર પહાડી પર ચડાઇ કરી વર્ષની પહેલી હિમવર્ષાની મજા માણી. આ પહાડીનો એક રાજકીય ઇતિહાસ પણ છે.
અહીં કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ દ્વિતીયનો જન્મ થયો હતો. જેમણે ઉત્તર કોરિયામાં અલગ રાજનીતિની શરૂઆત કરી હતી. કોઇ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે લે છે આ સ્થળની મુલાકાત.
ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનની આ જગ્યા પર ત્રીજી મુલાકાત છે.કોરિયન વિશેષજ્ઞોનું જણાવ્યું છે કે કિમ જોંગ જ્યારે પણ આ જગ્યાની મુલાકાત લે છે ત્યારે કોઇ મોટો નિર્ણય લેવાના હોય છે.
આ પહેલા અહિંયા ડિસેમ્બર-2017માં આવ્યા હતા, ત્યાર બાદ કિમ જોંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. કિમ જોંગના ફોટો ઓછા સામે આવે છે.
ભાગ્યજ જોવા મળે છે આવી તસવીરો.
નોર્થ કોરિયાના કિમ જોંગ ઉનના આવા ફોટો ઘણા ઓછા જોવા મળે છે.આ અગાઉ દુનિયાએ સૌથી વધારે મિસાઇલ પરીક્ષણ, સરહદની મુલાકાત હોય કે સૈનિકો સાથેની મુલાકાત વખતે જોવા મળે છે.
જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક દરમિયાન પણ કિમ જોંગ ઉન અલગ અંદાજમાં જોવા મળ્યાં હતા.મોટાભાગે તો તાનાશાહ ની ક્રુરતા ઝ ફોટા જોવા મળતા હોય છે ભાગ્યજ તમને આવા ફોટા જોવા મળે છે.