દિવાળીએ કરો આ ખાસ ઉપાય સદાય રેહશે, માઁ લક્ષ્મીનો વાસ.

દિવાળી હિંદુઓનો મુખ્ય તહેવાર ખુબ જ નિજક છે ત્યારે જો તમે પણ ઇચ્છતાં હોય કે માઁ લક્ષ્મી નો વાશ તમારા ઘરે રહે તો તમારે માત્ર આ થોડીક બાબતો નું ધ્યાન રાખવું પડશે.આવો જાણીએ તે બાબતો વિશે.કારતક માસની કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ દિપાવલીની ઉજવણી કરવામાં આવે છે.આ વખતે 27 ઓકટોબર અને રવિવારે દિપાવલી મનાવવામાં આવશે.દિપાવલીને દીપોત્સવનો તહેવાર પણ કહેવામાં આવે છે.અને શસ્ત્રો માં તેનું કહું જ મહત્વ દર્શાવ્યું છે.

શાસ્ત્રો અને પુરાણની વાત કરીએ તો શાસ્ત્રોમાં દીપનો સંબંધ રોશની સાથે છે રોશની જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતિક છે.આ દિવસે ગણેશ-લક્ષ્મીજીનું પૂજન કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે.જેનાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માન્યતા છે કે દિપાવલી પર માતા લક્ષ્મીજી ધરતી પર આવીને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે.લક્ષ્મીજીની અપરંપાર કૃપાકેટલાક ઘરોમાં સાફ સફાઈ ન થાય કે તુટેલી ફુટેલી વસ્તુઓ રાખવામાં આવે ત્યાંથી માતા લક્ષ્મી દૂર જાય છે.તો આજે આપણે જાણીએ કઈ કઈ વાતોનું દિપાવલી પર રાખવું જોઈએ ધ્યાન.થાય છે વાસ્તુદોષ ઘરમાં ક્યારેય તૂટેલા ફૂટેલા વાસણનો પ્રયોગ કરવો જોઈએ નહી.તુટેલા અને નકામા પડેલા વાસણમાં જમવાનું પીરસતા ઘરમાં ગરીબાઈ આવે છે.વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.

આથી દિપાવલી પર ખાસ યાદ કરીને આવા વાસણને ફેંકી દેવા. તૂટેલો કાચ દુર્ભાગ્યની નિશાનીજો તમારા ઘરમાં કોઈ તૂટેલો કાચ હોય બારી-બારણાના કાચ તૂટેલા હોય તો તેને તાત્કાલીક દુર કરવા. તૂટેલો કાચ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે.દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માટે આવી વસ્તુઓને દૂર કરો. તૂટેલી તસવીરો ન રહેવા દો. ઘરમાં પરિવારના સભ્યોની તસવીરો લાગેલી હોય તો તાત્કાલીક હટાવી દો.

આનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.ઘરની સુખ શાંતિ નાશ થાય છે.તૂટેલું ફર્નીચર બગાડે છે તબિયતઘરમાં તૂટેલું ફુટેલપં ફર્નીચર પરિવારના સભ્યો પર ખરાબ અસર પાડે છે.સાથે એ યાદ રાખશો કે તૂટેલો દરવાજો ક્યારેય ન રાખો કેમકે લક્ષ્મીજીનો પ્રવેશ તૂટેલા દરવાજામાં ક્યારેય નથી થતો.માટે બને તો ઘરનો દરવાજો સરખો રાખો અહીં તો તેને કાળી નાખો અને દિવાળી બાદ લગાવો.જો તમે ઉપર જણાવેલ નિયમો ને નુશરશો તો ચોક્કસ તમારે ઘરે માં લક્ષ્મીનો વશ સદાય રેહશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top