અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે 25 વર્ષ પહેલાં કોંગ્રેસે કર્યો હતો હુકમ, ભાજપ સરકાર હતી વિરોધમાં જાણો

સમય બદલતા ની સાથે પાર્ટી કઈ રીતે પોતાનો સુર બદલી નાખે છે આ રામ મંદિર સ્થાપના ના સમય ના તેમના બયાન ઉપર જોઈ શકાય છે. કાનૂની વ્યવસ્થા બનાવી ને રામ મંદિર ની સ્થાપના નો રસ્તો ચોખ્ખો કરવા ની માગણી જોરથી પકડાઈ રહી છે।

મોદી સરકાર એ એના ઉપર કોઈ ફેસલો નથી લીધો પરંતુ કોંગ્રેસ સરકાર કહી રહી છે કે સરકાર ને સુપ્રીમ કોર્ટ ના ફેસલા ની રાહ જોવી જોઈએ પણ 25 વર્ષ પહેલાં કોંગ્રેસ સરકાર અયોધ્યા મામલા ઉપર અધ્યાદેશ લાવી હતી જેમાં અયોધ્યા વધારે નિયમો થી જાણવા માં આવ્યું ત્યારે ભાજપ સરકાર એ વિરોધ કર્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદ ની જોગવાઈ માં બીજેપી ના સમર્થક થી ચાલી રહ્યા રામ મંદિર આંદોલન ના પરિણામ સ્વરૂપે 6 ડિસેમ્બર 1992 એ બાબરી મસ્જિદ પાડવા માં આવી હતી તેના એક વર્ષ પછી જાન્યુવારી 1993 માં આ આધ્યાદેશ લાવવામાં આવ્યો તૈયારી મા રાષ્ટ્રપતિ સંકર દયલ શર્મા એ 7 જાન્યુઆરી 1993 માં તેને મંજૂરી આપી હતી.

તેના કારણે વધારે કરવા માં આવ્યું હતું રાષ્ટ્રપતિ ની મંજૂરી બાદ તૈયારી માં ગૃહ મંત્રી એસ બી ચૌહાણ એ આ બિલ ની મંજૂરી માટે લોકસભા માં રાખ્યા પાસ થયા પછી તેમને અયોધ્યા માં અધિક નિયમો ના નામ થી ઓળખવામાં આવ્યું.

બિલ જમા કરતા સમયે તૈયારી માં ગૃહ મંત્રી ચૌહાણ એ કહ્યું હતું કે દેશ ના લોકો માં સાંપ્રદાયિક સુમેળ અને ભાઈ ચારા ની ભાવના જાળવી રાખવી ખૂબ મહત્વની ની છે તેવુજ બીજેપી અને આર એસ એસ ના નેતા પણ અપીરહ્યા છે અયોધ્યા અધિક નિયમ વિવાદિત વાતો અને તેમની પાસેની જમીન ને વધારે ગ્રહીત કરવા માટે લગાવવામાં આવ્યું.

નરસિમ્હા રાવ સરકારે એ 2.77 પકડી વિવાદિત જમીન ના સાથે તેની ચારે બાજુ 60.70 એકર વિવાદિત જમીન અધિગ્રસ્ત કરી હતી તેને લઈ ને કોંગ્રેસ સરકાર ની યોજના ઓ અયોધ્યા માં એક રામ મંદિર એક મસ્જિદ લાઈબ્રેરી મ્યુઝીયમ અને બીજી સુવિધા ઓ ની સ્થપના કરવા માં આવી હતી.

બીજેપી સરકારે અયોધ્યામાં વધારાના નિયમોનો વિરોધ કર્યો હતો.

પણ અયોધ્યા વધારાણા નિયમો થી રામ મંદિર ની સ્થાપના નો રસ્તો સાફ ના થયો બીજેપી એ નરસિમ્હા રાવ સરકાર ના આ પગલાં નો ખુબ વિરોધ કર્યો હતો બીજેપી ના તત્કાલીન અધ્યાપક્ષ એસ એસ ભંડારી એ આ કાનૂન ને પક્ષપાત રીતે ખરાબ અને પ્રતિકૂળ કહેતા ના પાડી દીધી હતી બીજેપી ની સાથે મુસ્લિમ સંગઠન ઓ એ પણ આ કાનૂની નો વિરોધ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટ સાથે પણ તેમની સલાહ માગી હતી કોંગ્રેસ સરકારે.

નરસિમ્હા રાવ સરકારે અનુચ્છેદ 143 ના સાથે સુપ્રીમ કોર્ટ પાસે પણ સલાહ માગી હતી પરંતુ પણ સુપ્રીમ કોર્ટ એ સલાહ આપવા માટે ના પાડી દીધી હતી સરકારે સુપ્રીમ કોર્ટ સાથે પૂછ્યું હતું કે શું રામ જન્મ ભૂમિ બાબરી મસ્જિદ ના વિવાદિત જગ્યા ઉપર કોઈ હિન્દૂ મંદિર કે હિન્દૂ દેવડ હતું 5 જજ જસ્ટિસ એમ એન વેંકટચલૈયા જેએસ વર્મા જી એન રે એ એ અહમદી અને એસ પી ભરુચા ની બેઠક માં આ પ્રશ્નો ની ચર્ચા વિચાર કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

સુપ્રીમ કોર્ટ એ શું જવાબ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ એ અયોધ્યા એકટ 1994 ની વ્યાખ્યા કરી હતી સુપ્રીમ કોર્ટ એ બહુમતીના આધારે વિવાદિત જગ્યા ની જમીન સબંધી મલિક નો હક્ક ટાઇટલ શૂટ થી સબંધિત કાનૂન ઉપર સ્ટે મૂકી દીધો હતો કોર્ટે જણાવ્યું હતું કે જ્યાર સુધી આ વાતનો ફેંસલો કોઈ કોર્ટમાં ના આવે ત્યાર સુધી તેને લાગું નહીં કરવું.

સુપ્રીમ કોર્ટે અધિગ્રહીત જમીન ઉપર એક રામ મંદિર એક મસ્જીદ એક લાઈબ્રેરી અને બીજી સુવિધા કરવાનું સમર્થન કરવા ની વાત કરી હતી પણ આ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ માટે બાધ્યકારી નથી આ રીતે અયોધ્યા એકટ વ્યર્થ થઈ ગયું.

ઇલાહાબાદ હાઇકોર્ટ એ નક્કી કર્યું હતું કે જમીન માલિકનો હક્ક.

16 વર્ષ પછી ઇલાહાબાદ હાઈ કોર્ટ એ જમીન ના મલિક નો હક્ક ના વિશે ફેશલો આપ્યો કોર્ટે 2.77 એકર જમીન ને 3 ભાગ માં વહેંચી રામ લલા વિરાજમાન નિમોહી અખાડા અને સુન્ની વફ્ક બોર્ડ ઇલાહાબાદ હાઇકોર્ટ ના નિયતરણ ની સામે સુપ્રીમ કોર્ટ માં ઘણી વાતો કરી દીધી હતી તેની વારંવાર તારીખ 29 ઓક્ટોમ્બર ના રોજ થશે.

હવે આગલા વર્ષે તારીખ પડશે.

સુપ્રીમ કોર્ટ એ ઇલાહાબાદ હાઈ કોર્ટ ના નિર્ણય ની પરોક્ષ થનારી સુનવાઈ ને 2019 સુધી ટાળી ને આ સંદેશો આપ્યો છે કે તેમને કોઈ ઉતાવળ નથી ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ ની અધ્યક્ષતા વાળી અંગઠન એ સાફ કરી દીધું છે કે એક નવી બૈચ નક્કી કરશે કે સુનવાઈ ની તરીખ શુ રાખવા માં આવે.

કાયદો બનાવવા ની માગણી વિરોધી પક્ષ વિરોધી કરી રહ્યા છે.

આર એસ એસ નું કહેવું હતું કે જો સુપ્રીમ કોર્ટ જલ્દી નિર્ણય નથી લઈ શકતા તો મોદી સરકારને કાયદો બનાવીને રામ મંદિરની સ્થાપનામાં આવી રહી છે અડચણોને દૂર કરવી જોઈએ વિશ્વ હિન્દુ પરિષદનું સાફ કહેવું છે કે હિન્દૂ ઓમાં એટલું ધૈર્ય નથી બચ્યું કે તે સુપ્રીમ કોર્ટનો નિર્ણયની રાહ જોવે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી અને કેન્દ્ર માં મંત્રી ગિરિરાજ સિંહે માગણી કરી છે કે રામ મંદિર માટે જલ્દીમાં જલ્દી આધ્યા દેશ લાવવામાં આવે.

જ્યારે કોંગ્રેસ અને કમ્યુનિષ્ઠ પાર્ટીઓ નું કહેવું છે કે સરકાર ને સુપ્રીમ કોર્ટ ના નિર્ણય ની રાહ જોવી જોઈએ આ વચ્ચે કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદ એ કહ્યું કે લોકો ની ઈચ્છા છે જમીન ના મલિક નો હક્ક સાથે જોડાયેલી સમસ્યાઓ નો જલ્દી જ પૂરો થઈ જાય તેમને આ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર ને સુપ્રીમ કોર્ટ ઉપર પૂરો ભરોસો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top